Maharashtra

ફિલ્મ પઠાણનું ટ્રેલર લીક! સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેકર્સને મોટો ફટકો

મુંબઈ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. સૌથી પહેલા તો શાહરૂખ ખાનનો લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ પછી આ ફિલ્મનું ગીત બેશરમ રંગ પણ વિવાદોમાં સપડાયું હતું. લાંબા સમય સુધી વિવાદોમાં રહેવાથી આ ગીતને ફાયદો થયો અને આ ગીતને અત્યાર સુધીમાં ૧૭૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે. હવે […]

Maharashtra

ફ્લાઈટમાં નશામાં ધૂત શખ્સે મહિલા પેસેન્જર પર પેશાબ કર્યાની ફરિયાદ કરી, પણ કાર્યવાહી ન થઈ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એર ઈંડિયાના વિમાનને બિઝનેસ ક્લાસમાં ન્યૂયોર્કથી દિલ્હી મુસાફર કરી રહેલા એક મહિલા પર પુરુષ યાત્રીએ પેશાબ કરી દીધો છે. પીડિત મહિલાએ તાત્કાલિક તેની જાણકારી કેબિન ક્રૂ મેમ્બર્સને આપી હતી. આરોપ છે કે, આ શખ્સ નશામાં ધૂત હતો, જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિમાન દિલ્હીમાં લેન્ડ […]

Maharashtra

મહિલાએ IRCTCને ટ્‌વીટ કર્યું, મહિલાની એક ભૂલથી એકાઉન્ડમાંથી ૬૪ હજાર રૂપિયા ઉપડી ગયા

મુંબઈ ડિજિટલ યુગમાં લોકો ગમે ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને તેને ખબર પણ પડતી નથી કે તેના પૈસા કપાવાના છે. એક મહિલાની સાથે આ થયું જ્યારે તેની પાસે ટિકિટ બુક કરાવવાના બહાને ૬૪ હજારની છેતરપિંડી કરી લેવામાં આવી. ચોંકાવનારી વાત છે કે આ મહિલાએ ખુદ ફોર્મ ભર્યું અને ઓટીટી ભરવાની […]

Maharashtra

મહારાષ્ટ્રમાં રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, ઈમરજન્સી મેડિકલ સેવાઓ યથાવત

મુંબઇ મહારાષ્ટ્રની સરકારી કોલેજાેમા સાત હજારથી વધુ રેસિડેન્ટ ડોકટરો તેમની માંગોને પુરી કરવા માટે હડતાલ પર ઉતર્યા છે. તેઓ જણાવ્યુ છે કે તેની માગણીઓ જ્યાં સુધી પુરી કરવામા નહી આવે ત્યાર સુધી તેમની હડતાળ યથાવત રહેશે. આ સમય દરમિયાન રાજ્યભરમાં બિન-ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામા નહી આવે. રાજ્યભરમા ડોકટરની હડતાલના કારણે તબીબી સેવાઓ ઠપ્પ થઈ ગઈ […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં ચાલુ રહેલો તેજીનો પવનઃ ક્રૂડ તેલ નરમ

મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10611 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12696 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 51 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,20,905 સોદાઓમાં કુલ રૂ.23,357.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]

Maharashtra

શીઝાનની બહેનોએ તુનિષા શર્માની મોતના મામલે કર્યા મોટા ખુલાસા

મુંબઈ તુનિષા શર્માની મોતના મામલે ફસાયેલ તેનો કો-એક્ટર શીઝાન ખાનના બચાવમાં પહેલીવાર તેની બહેનો અને માતાએ મીડિયા સાથે વાત કરી છે. અત્યાર સુધી આ તમામ મામલે તુનિષાના પરિવાર તરફથી ઘમી વાતો સામે આવી રહી હતી, પરંતુ હવે શીઝાને આ કેસમાં ફસાયા બાદ શીઝાનની માતા અને બંને બહેનો પહેલીવાર મીડિયા સામે આવી અને તેમણે ઘણા ચોંકાવનારા […]

Maharashtra

નવા વર્ષનાં કામકાજના પ્રારંભે સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.2302 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3802 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 83,700 સોદાઓમાં કુલ રૂ.6,113.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]

Maharashtra

ડિસેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.2,086 અને ચાંદીમાં રૂ.5,952નો ઉછાળો

કપાસનો વાયદો 20 કિલોદીઠ રૂ.41 અને રૂનો વાયદો ગાંસડીદીઠ રૂ.2,990 ગબડ્યોઃ ક્રૂડ તેલમાં પણ નરમાઈનો માહોલઃ મેન્થા તેલના વાયદામાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,75,713 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,50,159 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.1,616 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 30 ડિસેમ્બરના […]

Maharashtra

તુનિષાના મોત મામલે શીજાનની બહેનોએ કહ્યું “અમારા મૌનને નબળાઈ માની રહ્યા છે”

મુંબઈ ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના મૃત્યુ મામલે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ અભિનેતા શીજાન ખાનના પરિવારે નિવેદન આપ્યું છે. શીજાનની બહેનો ફલક નાઝ અને શફાક નાઝ પણ ટીવી અભિનેત્રીઓ છે. આ નિવેદન ફલક અને શફાક બંને દ્વારા જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારા મૌનને અમારી કમજાેરી સમજવામાં આવે છે, તે […]

Maharashtra

દલિત સમાજ પોતાના પૂર્વજાેના બલિદાનને યાદ કરતા આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે

પુણે ૧ જાન્યુઆરીએ જ્યાં આખી દુનિયા નવા વર્ષનો જશ્ન મનાવતી હોય છે, તો બીજી તરફ દલિત સમાજ પોતાના પૂર્વજાેના બલિદાનને યાદ કરતા આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે છે. દલિત સમાજ માટે આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમ કે, આ દિવસે તેમને સામાજિક ભેદભાદને દૂર કરવામાં સૌથી મોટી લડાઈમાં જીત મળી હતી. કહેવાય […]