Maharashtra

‘શ્રી સમ્મેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ મુદ્દે જૈન સમુદાયનો આક્રોશથી દેશભરમાં લોકો રસ્તા પર ઉતર્યા

મુંબઈ મુંબઈમાં રવિવારે જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ ઝારખંડ સરકારના ‘શ્રી સમેદ શિખરજી’ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાના ર્નિણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરની તોડફોડ સામે હતો. આ પ્રદર્શનમાં જૈન સમાજના સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે હાથમાં બોર્ડ અને ધ્વજ સાથે ફૂટ માર્ચ […]

Maharashtra

પુણે જિલ્લામાં લવાસા ખાતે ખાનગી હિલ સ્ટેશન બનાવવાના પ્રોજેક્ટમાં પવાર પરિવાર સામે સીબીઆઈ તપાસની માંગ

મુંબઈ શરદ પવાર, સુપ્રિયા સુળે અને અજિત પવારને સંડોવતું લવાસાનું ભૂત ફરી ધુણ્યું છે અને આ પ્રોજેક્ટમાં સીબીઆઈ દ્વારા તપાસનો નિર્દેશ આપવાની અરજી મુંબઈ હાઈ કોર્ટમાં ફરી દાખલ કરવામાં આવી છે. અગાઉ કરાયેલી અરજીમાં પણ કોર્ટે આ પ્રોજેક્ટમાં પવાર પરિવારના વ્યક્તિગત હિત હોવાની નોંધ કરી હતી. વકીલ નાનાસાહેબ જાધવે પુણે જિલ્લામાં લવાસા ખાતે ખાનગી હિલ […]

Maharashtra

શિંદે જૂથ ઇજીજીનું કાર્યાલય હડપ કરી શકે છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઇ શિવસેનાના એક જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સાવચેત રહેવું જાેઈએ, કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ‘દુષ્ટ નજર’ છે અને તેઓ સંઘ કાર્યાલય હડપ કરી શકે છે. શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના સ્થાપક ડૉ. કે બી હેડગેવારના સ્મારક હેડગેવાર […]

Maharashtra

કપાસનો વાયદો 20 કિલોદીઠ રૂ.63 અને રૂનો વાયદો ગાંસડીદીઠ રૂ.420 સુધર્યો

સોનાના વાયદામાં રૂ.7નો મામૂલી ઘટાડોઃ ચાંદી રૂ.302 ઢીલીઃ ક્રૂડ તેલમાં રૂ.23ની વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7276 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8415 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 23 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,24,279 સોદાઓમાં કુલ […]

Maharashtra

બુલડેક્સમાં 263 પોઈન્ટની મૂવમેન્ટઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટનના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ મેન્થા તેલમાં સુધારોઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.79,526 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,22,926 કરોડનું ટર્નઓવર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 23થી 29 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 27,61,952 સોદાઓમાં કુલ રૂ.2,02,725.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.79,526.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,22,926.39 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,99,316 સોદાઓમાં કુલ રૂ.40,696.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,517ના ભાવે […]

Maharashtra

કોચર દંપતીને ઝટકો, બોમ્બે હાઈકોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો

મુંબઇ બોમ્બે હાઈકોર્ટે લોન છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપકને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોચરોએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીબીઆઈએ સોમવારે આ કેસમાં […]

Maharashtra

સુશાંત સિંહના મોત અંગે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે કર્યો ચોંકાવનારો દાવો

મુંબઈ સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે ચોંકાવનારો દાવો કર્યો હતો. સ્ટાફે કહ્યું હતું કે જ્યારે સુશાંતની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી તો તેની આંખ પરના નિશાનથી લાગ્યું કે કોઈએ તેને મુક્કા માર્યા છે. સ્ટાફે મહારાષ્ટ્રની સરકાર એટલે કે ઉદ્ધવ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, સ્ટાફે કહ્યું હતું, ‘સુશાંતની બૉડીનું […]

Maharashtra

કર્ણાટક સાથેનો સીમા વિવાદ મહારાષ્ટ્રના ઠરાવથી વધુ ભડક્યોે

મુંબઇ ભાજપ શાસિત કર્ણાટક અને ભાજપનું સમર્થન ધરાવતી મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સીમા વિવાદ વધુ ભડક્યો છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભાએ કર્ણાટકના ૮૬૫ મરાઠી ભાષી ગામડાને કાનૂની રીતે મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટે સર્વસંમતીથી એક ઠરાવ પસાર કર્યો છે. કર્ણાટક વિધાનસભાએ રાજ્યના હિતોનું રક્ષણ કરવા અને પાડોશી રાજ્યને એક ઇંચ પણ જમીન ન આપવાનો ઠરાવ પસાર કર્યાના થોડા […]

Maharashtra

ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.141 લપસ્યોઃ નેચરલ ગેસમાં પણ ઘટાડો

બુલડેક્સના વાયદામાં 107 પોઈન્ટની નરમાઈઃ સોનાનો વાયદો રૂ.279 અને ચાંદીનો વાયદો રૂ.507 તૂટ્યોઃ રૂ અને મેન્થા તેલમાં સુધારોઃ કપાસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8052 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7431 કરોડનું ટર્નઓવર મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,804 સોદાઓમાં કુલ રૂ.15,522.03 […]

Maharashtra

મુંબઈમાં ૬૨ વર્ષના શખ્સે નશાયુક્ત પદાર્થ ખવડાવી સાવકી પુત્રી પર ચાર મહિના ગુજાર્યો બળાત્કાર

મુંબઈ મુંબઈના પરાં ગોવંડીના શિવાજીનગર પોલીસે એક ૬૨ વર્ષના સિનિયર સિટિઝનની ૧૬ વર્ષની સાવકી પુત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી નશાયુક્ત પદાર્થ ખવડાવી ઘેનમાં સરી પડતી સાવકી પુત્રી પર અત્યાચાર ગુજારતો હતો. અંતે આ અત્યાચારથી પીડિતા ગર્ભવતી બની જતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ વિકૃત વ્યક્તિ એક સંબંધીની હત્યા પ્રકરણે […]