મુંબઈ કેટરિના કૈફની પ્રેગનેન્સીના સમાચાર પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે. તેના દરેક પબ્લિક અપિયરન્સ અને એરપોર્ટ લુક પર તેની પ્રેગનેન્સીની ચર્ચા શરૂ થઇ જાય છે. કેટરિના કૈફની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સને વિશ્વાસ થઇ ગયો છે કે કેટરિના જલ્દી જ મા બનાવી છે. કેટરિના કૈફે લેટેસ્ટ પોસ્ટમાં પોતાની પ્રેગનેન્સીને છુપાવી નથી. પરંતુ પોતાનો બેબી બંપ […]
Maharashtra
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ કોટનમાં નરમાઈનો માહોલ
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.3627 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4647 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.8 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,020 સોદાઓમાં કુલ રૂ.8,281.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
ફિલ્મ ‘સરકસ’ ફ્લોપ થઈ, પહેલાં જ દિવસે ઉંધા માથે પછડાઈ
મુંબઇ રોહિત શેટ્ટીએ રણવીર, દીપિકા તથા જેક્લિન જેવા કલાકારોને બનાવેલી ફિલ્મ ‘સરકસ’ મહાબોરિંગ અને બકવાસ હોવાનો ચુકાદો લોકોએ આપ્યો છે. ફિલ્મ સાવ કચરો નીકળતાં ટિકીટ બારી પર તે પહેલા જ દિવસે પટકાઈ હતી. બોલીવૂડના મોટાભાગના સમીક્ષકોએ ફિલ્મને નબળું રેટિંગ આપ્યું છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ ફિલ્મની ભારે ઝાટકણી કાઢી હતી. લોકોએ કહ્યું હતું […]
નાગપુરમાં વિરોધ પક્ષોના સભ્યોએ મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજીનામાની માંગ કરી
નાગપુર મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નાગપુર ભૂમિ ફાળવણી મામલાને લઇ ભારે હંગામો થઇ રહ્યો છે અને વિરોધ પક્ષો સતત હંગામાને કારણે વિધાન પરિષદને સ્થગિત કરવામાં આવે છે. વિરોધ પક્ષોના સભ્યોએ મુખ્યમંત્રી શિંદેના રાજીનામાની માંગ કરી હતી.તેમની આ માંગ બોમ્બે હાઇકોર્ટ દ્વારા મામલા પર યથાસ્થિતિનો આદેશ આપ્યાના કેટલાક દિવસો બાદ આવી છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે […]
કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઈટનો થયો પર્દાફાશ, કેટલાય લોકો સાથે થઇ છેતરપિંડી
મુંબઈ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના જમાનામાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. હાલના સમયમાં ગમે ત્યારે કોઈ વેબસાઇટની ડુપ્લીકેટ વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. ઓનલાઇન સર્ચ કરવામાં સાચીની જગ્યાએ તેના જેવી નકલી વેબસાઇટ ઓપન થઈ જતી હોય છે અને લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. હવે એક લગ્ઝરી ક્રૂઝની […]
બુલડેક્સમાં 427 પોઈન્ટની મૂવમેન્ટઃ સોનાના વાયદામાં રૂ.414 અને ચાંદીમાં રૂ.702નો ઉછાળો
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,640ના કડાકા સાથે રૂ.30 હજારની નીચે સરક્યોઃ ક્રૂડ તેલમાં સુધારોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,13,550 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,84,288 કરોડનું ટર્નઓવર મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 39,55,713 સોદાઓમાં કુલ રૂ.2,98,250.09 કરોડનું […]
કપાસનો વાયદો 20 કિલોએ રૂ.68 અને કોટનનો વાયદો ગાંસડીએ રૂ.380 ઘટ્યો
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6328 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9675 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 41 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,19,475 સોદાઓમાં કુલ […]
Dyslexia પર બનેલી ફિલ્મ ‘તારે જમીન પર’ જાેઈને વિદેશીઓ પણ રડી પડેલા!
મુંબઈ ૧૫ વર્ષ પહેલાં જ્યારે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર’ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે દર્શકોને ચોંકાવી દીધા હતા. ૨૧ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મનો વિષય એટલો કરુણ હતો કે તે દર્શકોના હૃદયને સ્પર્શી ગયો. ‘તારે જમીન પર’ એક એવા વિષય પર બનાવવામાં આવી હતી જેને લોકો સામાન્ય ફિલ્મો સિવાય અવગણે […]
કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ
કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.220નો ઘટાડોઃ મેન્થા તેલ પણ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7914 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9336 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.47 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,46,083 સોદાઓમાં કુલ રૂ.17,298.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]
દાદીએ પૌત્રને શરદી-ખાંસી થતાં કફ સિરપ પીવડાવી, ૨૦ મીનિટ બાદ શ્વાસ બંધ થઈ ગયા
મુંબઈ મુંબઈમાં અઢી વર્ષના બાળકને કફ સિરપ પિવડાવ્યાના ૨૦ મિનિટ બાદ અચાનક બેભાન થઈ ગયો હતો. લગભગ ૧૭ મીનિટ બાદ તે ભાનમાં આવ્યો હતો. ધીમે ધીમે બાળકનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નોર્મલ થયા. બાળકની દાદી એક ડોક્ટર છે, જેણે બેભાન થયા બાદ તુરંત ઝ્રઁઇ આપ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જાે માનીએ […]






