Maharashtra

મહાત્મા ગાંધી જૂના અને પીએમ મોદી નવા ભારતના છે રાષ્ટ્રપિતા ઃ અમૃતા ફડણવીસ

મુંબઈ આપણા દેશના બે રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધી જૂના જમાનાના અને પીએમ મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. આ નિવેદન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે આપ્યું છે. અભિવ્યક્તિ વૈદર્ભીય લેખિકા સંસ્થા તરફથી મંગળવારે આયોજીત અભિરુપ ન્યાયાલય નામના કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે આ નિવેદન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે પીએમ મોદીને લઈને […]

Maharashtra

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીએ રૂ.250ની તેજીઃ મેન્થા તેલમાં નરમાઈ

સોનાનો વાયદો રૂ.478 અને ચાંદીનો વાયદો રૂ.1,619 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 13093 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10498 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,17,364 […]

Maharashtra

મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદને લઈ બોર્ડર પર ૫ હજાર પોલીસ કર્મીઓનો કાફલો ખડદી દેવાયો

મુંબઇ કર્ણાટક મહારાષ્ટ્રની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈ કર્ણાટક વિધાનસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. સ્થિતિને જાેતા બેલાગવીમાં મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદમાં અલગ અલગ સમુદાયના લોકો હિંસા પણ કરી શકે છે. સરકારી પ્રવક્તા મુજબ હાલ વિધાનસભામાં સ્થિતિ નિયંત્રણમાં હોવાની સાથે બેલાગવીમાં […]

Maharashtra

મુંબઈમાં ૩ વર્ષનો છોકરો સીડી પરથી નીચે પડ્યો, ઈમ્ફાલમાં મહિલાનું મોત

મુંબઈ દુબઈમાં ફ્રાન્સ અને આજેર્ન્ટિના વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન ભારતમાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ગરવારે ક્લબની ફાઈનલ મેચનું મોટા સ્ક્રીન પર પ્રસારણ થઈ રહ્યું હતું, તે દરમિયાન એક ૩ વર્ષનો છોકરો સીડી પરથી નીચે પડી જવાથી મૃત્યુ પામ્યો. આ મામલે તપાસ કર્યા બાદ મરીન ડ્રાઈવ પોલીસે બાળકનો […]

Maharashtra

POK ને આપણા ક્ષેત્રમાં લાવવા પર કેન્દ્રનો શોર તો, બેલગાવી સીમા વિવાદ પર કેમ ચુપકીદી ઃ સંજય રાઉત

મુંબઇ શિવસેના જુથના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી હતી.શિવસેના નેતાએ કહ્યું કે તે જે લાંબા સમયથી કર્ણાટકના બેલગાવી ક્ષેત્રના લોકોની આકાંક્ષાઓની ઉપેક્ષા કરી રહ્યાં છે.આ લોકો ગત સાત દશકોથી તે વિસ્તારને કર્ણાટકથી મહારાષ્ટ્રમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. રાજયસભાના સાંસદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ […]

Maharashtra

ભગવો રંગ ભગવાન બુદ્ધનો છે, એટલા માટે આ બૌદ્ધ ધર્મનું અપમાન ઃ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

પુણે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ તાજેતરમાં સમગ્ર દેશમાં બહુચર્ચિત પઠાન ફિલ્મના વિવાદને લઈને રવિવારે કહ્યું કે, તેમની પાર્ટીને શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ગીત બેશરમ રંગથી કોઈ વાંધો નથી. તેમણે આગળ કહ્યું કે, ભગવો ફક્ત ભાજપ અથવા શિવસેનાનો રંગ નથી, પણ આ ગૌતમ બુદ્ધે પહેરેલા કપડાનો રંગ છે. જાે તેમણે ‘બેશરમ’ શબ્દ […]

Maharashtra

સોશિયલ મીડિયા પર હાલ વાયરલ વિડીયો માતા પિતા માટે આ આંખ ઉઘાડતો કિસ્સો બન્યો

મહારાષ્ટ્ર સ્કૂટી ચલાવવું આમ તો સરળ છે કારણ કે તેમાં બાઈક અને સ્કૂટરની જેમ ગિયર બદલવાની માથાકૂટ હોતી નથી. બસ એક્સિલેટર ફેરવો અને સ્કૂટી દોડવા લાગે છે. પરંતુ જ્યારે સ્કૂટીના આગળના ભાગમાં બાળક ઊભું હોય તો તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જાેઈએ કે સ્કૂટીનું એન્જિન બંધ હોય અથવા તો તમારા નિયંત્રણમાં હોય. કારણ કે […]

Maharashtra

કેબિનેટ બેઠકમાં લેવાયો ર્નિણય, મહારાષ્ટ્ર સરકાર લઈને આવશે લોકાયુક્ત બિલ!..

મુંબઈ રવિવારે મળેલી બેઠકમાં મહત્વનો ર્નિણય લેતા મહારાષ્ટ્ર કેબિનેટ રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે લોકપાલની તર્જ પર મહારાષ્ટ્રમાં લોકાયુક્ત શરૂ કરવા માટે અન્ના હજારે સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર વિધાનસભાના શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવશે. ભ્રષ્ટાચારને ડામવા […]

Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિ

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7703 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8937 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 29 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,436 સોદાઓમાં કુલ રૂ.16,669.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7703.34 […]

Maharashtra

સલમાન ખાને રિતેશ દેશમુખ સાથે ‘વેડ’ ફિલ્મના ગીતથી કર્યું ચીયર્સ

મુંબઈ સલમાન ખાન અને રિતેશ દેશમુખ સારા મિત્રો છે. બંને ઘણીવાર એકબીજા સાથે પાર્ટીઓમાં જાેવા મળે છે. સલમાન કેેટલો સારો દોસ્ત છેેે તે તેને સાબીત કરવાની જરુર રહેતી નથી, પરંંતુ ક્યારેેક તે તેના મિત્રોને ખૂબજ મોટી સરપ્રાઈઝ આપી દેતો છે જેમાં તેણે રિતેશ દેશમુખના બર્થ ડે પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને રિતેશને બર્થ […]