Maharashtra

પઠાણના ગીત પર એક્ટર મુકેશ ખન્નાએ કહ્યું, “અત્યારે ટૂંકા કપડા પહેરાવ્યા, કાલે તો તમે…”

મુંબઈ અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી મૂવી બોયકોટ અને વિરોધનો ભોગ બની ચૂકી છે. આ યાદીમાં પઠાણ ફિલ્મ પણ જાેડાય ગઈ છે. ફિલ્મના બેશર્મ રંગ સોંગ મુદ્દે વિરોધ શરૂ થયો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મૂવી ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી તે અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. દર્શકો અને ચાહકોનો એક વર્ગ સોંગ […]

Maharashtra

પઠાન ફિલ્મ પર મુસ્લિમ સંગઠનોએ કરી પ્રતિબંધની માંગ, મુસ્લિમ સંગઠને કહ્યું ‘સરકાર તાત્કાલિક પ્રતિબંધ મૂકે’

મુંબઈ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણને લઈને વિવાદ ચાલુ છે. જ્યારથી પઠાણ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયું છે ત્યારથી વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા હિન્દુ અને હવે મુસ્લિમ સંગઠનોએ પણ શાહરૂખ ખાનની આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મુસ્લિમ સંગઠનોએ બોલિવૂડ બાદશાહની […]

Maharashtra

હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સ્ટીફન બોસે કરી આત્મહત્યા, હોટલના રૂમમાંથી લાશ મળી

મુંબઇ હોલિવૂડની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર, ડાન્સર અને ડીજે સ્ટીફન બોસ હવે આ દુનિયામાં નથી. અહેવાલો અનુસાર, અભિનેતાનું નિધન ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બોસે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. સ્ટીફન બોસ ‘ધ ઈલેન ડી […]

Maharashtra

એકતા કપૂરના નવા શોમાં જાેવા મળશે મોહસિન ખાન

મુંબઇ મોહસીન ખાન એક જાણીતો ટીવી એક્ટર છે જે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દેખાયો હતો અને આ શો સાથે ઘર-ઘરમાં જાણીતો બન્યો હતો. તેણે ઘણા સમય પહેલા આ શોને અલવિદા કહી દીધું છે અને ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. પરંતુ હવે એવા સમાચાર છે કે તે નાના પડદા પર કમબેક કરવા જઈ રહ્યો […]

Maharashtra

સ્વરા ભાસ્કર દીપિકાનો સપોર્ટ કરતા દેશના સત્તાધારી રાજનેતાઓ પર સાધ્યું નિશાન

મુંબઈ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ ‘પઠાણ’ વિવાદોમાં ઘેરાઈ છે. હાલમાં જ રિલીઝ થયેલું ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ને લઈને એક નવો વિવાદ ઉભો થઈ રહ્યો ચે. સોશિયલ મીડિયા પર ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ થઈ રહી છે, એવામાં અમુક લોકો એક્ટ્રેસના સપોર્ટમાં આવ્યા છે. પહેલા પ્રકાશ રાજ અને હવે સ્વરા ભાસ્કર દીપિકાનો […]

Maharashtra

ભગવા કપડા પહેરીને બળાત્કારીઓને હાર પહેરાવે તે ચાલે પણ ભગવા બિકિની ન ચાલે ઃ પ્રકાશ રાજ

મુંબઈ શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ હાલમાં વિવાદોમાં ફસાયેલી છે. શાહરુખને દીપિકા પાદુકોણ સાથે પહેલા ‘બેશર્મ રંગ’ ગીત રિલીઝ કર્યું છે, જેના પર ભારે હોબાળો થયો છે. ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકિની પહેરવા પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ભગવા રંગનું અપમાન ગણાવી લોકો ફિલ્મના પોસ્ટર સળગાવી રહ્યા છે. આ મુદ્દા પર સાઉથ ફિલ્મ […]

Maharashtra

વાયદા બજાર પર સોનામાં રૂ.592 અને ચાંદીમાં રૂ.1,452નો કડાકોઃ બુલડેક્સ 202 પોઈન્ટ ડાઊન

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સીમિત સુધારોઃ કોટન ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 12163 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13296 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 78 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,20,296 સોદાઓમાં કુલ રૂ.25,537.32 કરોડનું […]

Maharashtra

જી-20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા પર ચર્ચા કરી

 જી-20 ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ મંગળવારે મુંબઈમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા અંગે ચર્ચા કરી. બેઠકની શરૂઆત વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના એક વીડિયો મેસેજથી થઇ. આ ચર્ચાઓમાં ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો, ખાદ્ય, ઊર્જા અને નાણાકીય બજારોમાં પ્રવર્તમાન વિક્ષેપોની તાત્કાલિક વિકાસ અસરોને સમાવિષ્ટ કરવામાં આવી. સાથે જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિમાં વેગ લાવવા માટે, પર્યાવરણ […]

Maharashtra

બોલિવૂડ ખાન્સ છે ભગવાન ભરોસે, કોઈ દેખાયો તિલક-ટોપી સાથે કોઈ વૈષ્ણોદેવીના શરણે…

મુંબઈ બોલિવૂડની મોટાભાગની ફિલ્મો થોડા સમયથી બોક્સ ઓફિસ પર ધોવાઈ રહી છે. તેથી, બોલિવૂડમાં ચિંતાનું તાપમાન પણ વધતું જાેવા મળી રહ્યુ છે. તમામ એક્ટર અને એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમોશન માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે, બોલિવૂડના કિંગ ખાને રવિવાર રાત્રે માતા વૈષ્ણો દેવીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. થોડા દિવસ પહેલા શાહરૂખ મક્કા […]

Maharashtra

ભુવન બામની વેબ સિરીઝ ‘્‌ટ્ઠટ્ઠડટ્ઠ દ્ભરટ્ઠહ્વટ્ઠિ’નું ટ્રેલર રિલીઝ, ક્યારે અને ક્યાં જાેઈ શકાશે

મુંબઈ ભુવન બામે દેશના ટોચના યુટ્યુબર્સમાં જાેડાઈને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે આ સિરીઝ સાથે તે ર્ં્‌્‌ની દુનિયા તરફ પગ મુકવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝ વાર્તા સફાઈ કામદાર વસંત ગાવડેનું જીવન પર છે. પોતાના રોજબરોજના જીવનની પરેશાનીઓનો સામનો કરી રહેલા વસંતને એક દિવસ ખ્યાલ આવે છે કે તેનામાં એવી શક્તિ છે, […]