Maharashtra

‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ શો ટૂંક સમયમાં જ થશે ઑફએર

મુંબઈ ગેમિંગ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ ટૂંક સમયમાં જ ઑફએર થશે. આ શો હવે ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. અમિતાભ બચ્ચને હાલમાં જ આ શો અંગે વાત કરી હતી.અમિતાભ બચ્ચને બ્લોગમાં કહ્યું હતું કે ‘કેબીસી’નું શૂટિંગ પૂરું થવા જઈ રહ્યું છે. બ્લોગમાં અમિતાભ આ વાતને કારણે ભાવુક થઈ ગયા હતા. તે […]

Maharashtra

અથિયા શેટ્ટી-કેએલ રાહુલની વેડિંગ ડેટ લીક!

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ પોતાના સંબંધોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. બીસીસીઆઇએ રાહુલની લીવ પણ મંજૂર કરી દીધી છે. હવે બંનેની વેડિંગ ડેટ સામે આવી છે. કેએલ રાહુલના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરશે. વેડિંગ […]

Maharashtra

મુંબઈમાં દિલ્હી કરતા પણ વધુ ઝેરી વાયુ પ્રદુષણ હોવાનું બહાર આવ્યું

મુંબઈ પ્રદુષણ મામલે અત્યાર સુધી દિલ્હી ચર્ચામાં હતું. હવે મુંબઈ આ મામલે સમાચારમાં આવ્યું છે. મુંબઈમાં દિલ્હી કરતા પણ વધુ ઝેરી વાયુ પ્રદુષણ હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં સૌથી વધુ મલાડમાં ઝેરી હવા હોવાનું બહાર આવ્યું છે. સપ્તાહની શરૂઆતમાં બહાર આવેલા આંકડો ડરામણા છે. જાે કે ગત સપ્તાહની તુલનામાં મુંબઈમાં બહેતર એકયુઆઈ લેવલ નોંધાયું હતું.સોમવારે […]

Maharashtra

મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સુરક્ષામાં લગાવી ર્નિભયા ફંડની ગાડીઓ, દ્ગઝ્રઁએ પત્ર લખી કર્યો વિરોધ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાજકારણમાં ર્નિભયા ફંડના ઉપયોગને લઈને ભારે હોબાળો થયો છે. વિપક્ષી પાર્ટીઓએ દાવો કર્યો છે કે, શિંદે જૂથના ધારાસભ્યોને ર્નિભયા ફંડમાંથી રૂ સુરક્ષા આપવામાં આવી છે. સરકાર પર વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો છે કે, જે પૈસા ર્નિભયા ફંડ માટે આપ્યા હતા, તેને તે કામ માટે ખર્ચ કરવામાં આવે છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી […]

Maharashtra

મહારાષ્ટ્રના ધુલેથી એક વ્યક્તિને તેની સાથે કામ કરતા વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેશર પંપ નાખતા દર્દનાક મોત

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ તેની સાથે કામ કરતા કર્મચારીના પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેશર પંપ નાખી દીધો, જેના કારણે તેનું મોત થયું. તે જ સમયે, ઘટનાની જાણ થતાં, પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આરોપીની ધરપકડ કરી. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટના રવિવારે બપોરે અહીંથી […]

Maharashtra

મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન નકાર્યા બાદ નવાબ મલિક બોમ્બે હાઈકોર્ટને શરણે

મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિકે તેમની જામીન અરજી ફગાવી દેવાના ૩૦ નવેમ્બરના સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. વકીલ તારક સૈયદ અને કુશલ મોર દ્વારા સોમવારે સવારે જસ્ટિસ મકરંદ એસ કર્ણિકની સિંગલ જજની બેંચ સમક્ષ મલિકની અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧૩ ડિસેમ્બર, મંગળવારના રોજ […]

Maharashtra

મહારાષ્ટ્રના રાજ્યપાલના છત્રપતિ શિવાજી મહારાજ અંગેના નિવેદન પર રાજકારણ ગરમાયું

મુંબઇ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના છત્રપતિ શિવાજી મહારાજ અંગેના નિવેદન પર રાજકારણ વધુ ગરમાયું છે. આ મુદ્દે રાજકારણ ગરમાયા બાદ રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની માગ પણ જાેરશોરથી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓએ તેમની વિરુદ્ધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે. હવે રાજ્યપાલ કોશ્યારીએ પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી […]

Maharashtra

હીરામંડીમાં આ મોટા સ્ટારની થશે એન્ટ્રી, ૨૦ વર્ષ પછી ભણસાલી સાથે કામ કરશે આ એક્ટર

મુંબઈ સંજય લીલા ભણસાલી બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક છે. નિર્દેશનની બાબતમાં સંજય લીલા ભણસાલીનો કોઈ મુકાબલો નથી. સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ ‘હીરામંડી’ને લઈને કેટલાક દિવસોથી નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ફરદીન ખાન આ સીરિઝથી લગભગ ૧૨ વર્ષ બાદ ર્ં્‌્‌ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એક […]

Maharashtra

સિદ્ધાર્થ શુક્લા માતાની આ વાતથી બન્યા TV ના સુપરસ્ટાર

મુંબઈ સિદ્ધાર્થ શુક્લા આજે આપણી વચ્ચે નથી. આશરે ૪૦ વર્ષની ઉંમરે ટીવીનો એક સ્ટાર આકાશનો સિતારો બની ગયો. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧એ હાર્ટ એટેકની સાથે સિદ્ધાર્થનું દેહાંત થઈ ગયુ હતું, પરંતુ આજે પણ તે ફેન્સના દિલોમાં રાજ કરે છે. સિદ્ધાર્થ શુક્લાએ ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે તે એક્ટિંગની દુનિયામાં આવશે. સિદ્ધાર્થને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે કોઈ […]

Maharashtra

રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા હતા ૭ દિવસના ઉપવાસ?

મુંબઈ સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા ધ થલાઈવા રજનીકાંતનો જન્મ દિવસ હતો. રજનીકાંત આજે ૭૨ વર્ષના થયા. સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર રજનીકાંત હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. ૭૨ વર્ષીય અભિનેતાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. જાેકે, તેમના ફિલ્મી કરિયર અને તેમના વ્યક્તિગત જીવન સાથે અનેક કિસ્સાઓ જાેડાયેલાં છે. […]