Maharashtra

શાહરૂખ ખાન પઠાણની રિલીઝ પહેલાં માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા

મુંબઈ બોલિવૂડના કિંગ ખાન લાંબા વિરામ બાદ પોતાની ફિલ્મી કારકિર્દી ફરી શરૂ કરવા જઈ રહ્યાં છે. બ્રેક બાદ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટારે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધાં હતાં. શાહરૂખ ખાન રવિવારે મોડી રાત્રે […]

Maharashtra

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીને મળ્યા જામીન, પણ જેલમાંથી નહીં આવી શકે બહાર

મુંબઈ બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. જાે કે, અનિલ દેશમુખ જેલમાંથી બહાર નીકળી શકશે નહીં, કારણ કે સીબીઆઈએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે સમય માંગ્યા પછી બોમ્બે હાઈકોર્ટે આદેશને ૧૦ દિવસ માટે સ્થગિત રાખ્યો છે. જસ્ટિસ એમએસ કર્ણિકની સિંગલ બેન્ચે […]

Maharashtra

દીકરાએ જ કરી માતાની હત્યા! મૃતદેહને જંગલમાં ફેંકી દીધો, કારણ છે ચોકાવનારું

મુંબઈ મુંબઇના પોશ વિસ્તાર જુહુમાં એક એવી ઘટના ઘટી છે, જેનાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. અહીંના એક ફ્લેટમાં એક દીકરાએ પોતાની ૭૦ વર્ષની માતાને બેટથી માર મારીને તેની હત્યા કરી નાંખી છે. સીનિયર સિટીઝનની હત્યા થઇ છે. તે બીજુ કોઇ નહીં પરંતુ ફેમસ એક્ટ્રેસ વીણા કપૂર હતી. આ વાતની જાણકારી ટીવીની ફેમસ એક્ટ્રેસ […]

Maharashtra

પારિતોષ ત્રિપાઠી લગ્ન બંધનમાં બંધાયા, પંકજ ત્રિપાઠીએ વરઘોડામાં કર્યો શાનદાર ડાન્સ

મુંબઈ પરિતોષ ત્રિપાઠી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પોતાના ખાસ મિત્રો અને સંબંધીઓ વચ્ચે પરિતોષે મિનાક્ષી ચાંદને પોતાની જીવનસાથી પસંદ કરી છે. બંને સાત ફેરા લઈને હંમેશા હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં તે જજ શિલ્પા શેટ્ટીના દીવાનાના રુપમાં જાેવા મળે છે અને બઘા તેને પ્રેમથી ‘મામા જી’ કહીને બોલાવે […]

Maharashtra

યૂટ્યુબરની બંને પત્ની એકસાથે થઈ પ્રેગ્નેન્ટ, લોકોએ ટ્રોલ કરતા કહ્યુ- આ કેવી રીતે શક્ય છે?

મુંબઈ યૂટ્યુબર અરમાન મલિક ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. અરમાને બે લગ્ન કરેલા છે. તેની બંને પત્ની એકસાથે એક જ ઘરમાં રહે છે. અરમાન પોતાના યૂટ્યુબ ચેનલ પર પણ બંને પત્ની સાથે વ્લોગ શેર કરે છે. પર્સનલ લાઈફને લઈને અરમાન હંમેશા ચર્ચામાં રહે છે. હવે અરમાને એક એવો ખુલાસો કર્યો છે, જેના કાણે લોકો […]

Maharashtra

ભારતનું સૌથી આધુનિક અને વિશ્વસ્તરીય કલ્ચરલ સેન્ટર ભવ્ય પ્રારંભ માટે તૈયાર!

મુંબઈ પર્ફોર્મિંગ અને વિઝ્‌યુએલ આર્ટ્‌સ માટેનું ભારતનું સૌથી આધુનિક, આઇકોનિક અને વિશ્વસ્તરીય કલ્ચરલ સેન્ટર હવે તેના ભવ્ય પ્રારંભ માટે તૈયાર છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તેમના નામ સાથેનું મુંબઈના કેન્દ્રમાં આવેલા આ અનોખા લેન્ડમાર્ક વિશેનું તેમનું વિઝન રજૂ કર્યું હતું. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (દ્ગસ્છઝ્રઝ્ર) મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં […]

Maharashtra

પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્‌ગાટન કર્યું

મહારાષ્ટ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી નાગપુર-બિલાસપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડ઼ી. ત્યારબાદ પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ફ્રીડમ પાર્કથી ખપરી સુધી મુસાફરી પણ કરી. તેમણે નાગપુર મેટ્રો ફેઝ-૨ની આધારશીલા પણ મૂકી. પીએમ મોદીએ સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન […]

Maharashtra

સોનમ કપૂરે ભાઈ સાથે શેર કરી દીકરાની ફોટો, કહ્યંુ ‘દુનિયાના બેસ્ટ મામા’

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેણીના પતિ આનંદ અહૂજાના ઘરે ઓગસ્ટમાં જ નાનકડાં બેબી બૉયનું આગમન થયું છે. પોતાના દીકરાનું નામ કપલે વાયૂ રાખ્યુ છે. હાલમાં જ સોનમ કપૂરે પોતાના દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી થે અને પોતાના ભાઈને બેસ્ટ મામા કહ્યુ છે. જાેકે, સોનમ દ્વારા શેર કરવામાં આવેલી તમામ તસવીરોની […]

Maharashtra

રણબીર કપૂરને સૌથી મોટું ટેન્શન, જ્યારે મારી દીકરી ૨૦ વર્ષની હશે ત્યારે….

મુંબઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ માતા-પિતા બની રહ્યા છે. ૬ નવેમ્બરે આલિયાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેણીએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યુ છે. આલિયાએ એક પોસ્ટ લખીને તેની જાણકારી આપી હતી. દીકરીના જન્મ બાદ રણબીર કપૂરને ચિંતા થઈ રહી છે કે તે ૬૦ની ઉંમરમાં તેની દીકરી સાથે ફૂટબૉલ રમી શકશે કે તેની […]

Maharashtra

‘Hera Pheri 3’ માં ફિલ્મના કાસ્ટિંગ કેરેક્ટર વિશે ડિરેક્ટર આ શું બોલી ગયા!..

મુંબઈ હાલ ફિલ્મ ‘હેરા ફેરી’ના આગળના ભાગને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કન્ફર્મ કર્યુ હતું કે અનીસ બઝ્‌મી દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘હેરા ફેરી ૩’નો ભાગ નહીં રહે. આ ખબર બાદ અટકળો લગાવવામાં આવી હતી કે ડિરેક્ટર અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કરશે. હવે આ ખબરમાં એક […]