મુંબઈ મલાઈકા અરોરાનો નવો શો લાંબા સમયથી ચર્ચાઓનો ભાગ બન્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલારિટી મેળવ્યા બાદ તેણીના શો મૂવિંગ વિથ મલાઈકાનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયો છે. પહેલા એપિસોડમાં મલાઈકાએ પોતાના ડરથી લઈને પર્સનલ વાત વિશે પણ વાત કરી છે. મલાઈકા અરોરા શો પર જણાવે છે કે છેલ્લે તેણી જણાવે છે કે આખરે તેણીએ […]
Maharashtra
મનોજ બાજપેયીના માતા ગીતા દેવીનું નિધન, લોકોએ ટિ્વટ કરીને કર્યું દુખ વ્યક્ત
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી () ના માતા ગીતા દેવીનું નિઘન થયુ છે. લાંબી બીમારીથી પીડાઇ રહેલા મનોજ બાજપેયીના માતાએ આજ રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૮૦ વર્ષની ઉંમરે ગીતા દેવી લગભગ ૨૦ દિવસથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. મળતી માહિતી અનુસાર ધ ફેમિલી મેન એક્ટરની માતાને લગભગ ૨૦ દિવસથી દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં […]
સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું
કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7370 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14387 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,07,428 સોદાઓમાં કુલ રૂ.21,776.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
ક્રૂડ તેલ વાયદો સાપ્તાહિક ધોરણે બેરલદીઠ રૂ.705 લપસ્યોઃ કોટનમાં રૂ.1,170નો કડાકો
સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,625નો ઉછાળોઃ સોનું રૂ.158 વધ્યુઃ મેન્થા તેલ સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.111701 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.239554 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.353 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 8 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 44,77,102 સોદાઓમાં કુલ રૂ.3,51,608.55 કરોડનું ટર્નઓવર નોંધાયું […]
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં અમિત શાહની એન્ટ્રી, વિપક્ષની સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ
મુંબઈ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કર્ણાટક સાથે સીમા વિવાદને લઈને ઉભી થયેલી હાલની સ્થિતિના સમાધાન માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. બીજી તરફ વિપક્ષે આ મામલે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે અને સીમા મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર નિશાન સાધ્યુ હતું. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, તેમણે કેન્દ્રીય […]
રાજ ઠાકરેના ખાસ વસંત મોરોને એનસીપીમાં સામેલ થવા અજિત પવારની ઓફર
મુંબઇ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉખલપાથલનો સિલસિલો જારી છે.નવા ધટનાક્રમમાં રાજ ઠાકરેના ખાસ રહેલ વસંત મોરોને એનસીપી નેતા અજિત પવારે પોતાની પાર્ટીમાં આવવા માટે ખુલ્લી ઓફર આપી છે જાે કે મોરેનું કહેવુ છે કે તેમણે હજુ સુધી તેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી તેમણે કેટલાક અન્ય પક્ષો તરફથી પણ આવી જ ઓફર આવી છે પરંતુ તેઓ હજુ મહારાષ્ટ્ર […]
Taarak Mehta…. ‘ના હવે આ મુખ્ય પાત્રએ શોને કહ્યું અલવિદા, ચાહકો માટે મોટો આંચકો
મુંબઈ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લોકપ્રિય પાત્રો ભજવી રહેલા કલાકારો એક પછી એક શોને અલવિદા કહી રહ્યા છે. જણાવી દઈએ કે, આ શો ટીવીના ઈતિહાસના સફળ શોમાંથી એક છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો સાથે જાેડાયેલા દરેક કલાકાર પોતાની અદભૂત એક્ટિંગ માટે જાણીતા છે. આ શોમાંથી […]
હિના ખાનનું દિલ તૂટ્યુ? એક્ટ્રેસે ક્રિપ્ટિક પોસ્ટ કરી આપી દગાથી બચવાની સલાહ
મુંબઈ ‘બિગ બોસ ૧૧’ ફેમ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. તેણી કરોડો લોકોને ઈન્સપાયર કરે છે. તેણીએ પોતાના કરિયરની શરુઆત ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. આ શોથી તેણીને ઘરે-ઘરે પોપ્યુલારિટી મળી છે. ત્યાર બાદ, તેણીએ અનફિલ્ટર્ડ ઈમેજ ‘બિગ બોસ ૧૧’માં ભાગ લેતા જાેવા મળી હતી. શોમાં […]
કોને ડેટ કરી રહી છે રિયા ચક્રવર્તી, શું રિલેશનશિપમાં છે રિયા
મુંબઈ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુબ લો પ્રોફાઇલ રહે છે. પહેલા તો રિયાએ સોશિયલ મીડિયા પર અને પબ્લિક અપીરિયન્સથી અંતર બનાવી લીધુ હતું પરંતુ ધીમે ધીમે તેની લાઇફ નોર્મલ થવા લાગી છે. તો હવે સમાચાર સામે આવ્યા છે કે રિયાને તેનો નવો લાઇફ પાર્ટનર મળી ગયો છે. જાણવા મળી […]
લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી
મુંબઈ હોલિવૂડ સિંગર લેડી ગાગાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ મામલો ૨૦૨૧નો છે. જેને લઈને હવે કોર્ટે તેનો ફેસલો કર્યો છે. આ મામલો ૨૦૨૧નો છે. લેડી ગાગાના હ્લિીહષ્ઠર હ્વેઙ્મઙ્મર્ઙ્ઘખ્તને ગોળી મારવામાં આવી હતી. હુમલો કરનારા આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું, […]







