મુંબઈ યશની સ્ટારર ફિલ્મ ‘કે.જી.એફ’ ફેઈમ અભિનેતા કૃષ્ણાજી રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ છેલ્લા ઘણા દિવસોની બિમાર હતા. મીડિયાના અહેવાલ પ્રમાણે ૭૦ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ‘કે.જી.એફ’ ફ્રેન્ચાઈઝીથી પ્રખ્યાત થયેલા કૃષ્ણાજીને તાજેતરમાં જ ઉંમરના કારણએ થયેલી બીમારી બાદ બેંગલુરુના સીતા સર્કલ પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે […]
Maharashtra
જાેટાણામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર ઉપર હુમલો કરીને યુવતીનું કર્યું અપહરણ
નવાપુર મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા શહેરમાં આવેલી જામિયા મદ્રેસામાં અભ્યાસ કરતો અમદાવાદના ૧૫ વર્ષીય વિદ્યાર્થીનો મોબાઈલ ફોન બે દિવસ અગાઉ ચોરાઈ ગયો હતો. જેની શંકા ત્યાં સાથે અભ્યાસ કરતો ૧૪ વર્ષીય સોનગઢના વિદ્યાર્થી પર જતાં તેણે ફરિયાદ કરવાની ધમકી આપતાં સોનગઢના વિદ્યાર્થીએ અમદાવાદના વિદ્યાર્થીને બાથરૂમમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી હત્યામહેસાણા પ્રેમ લગ્ન કરનાર યુવક […]
તેલંગાણામાં ફોરેસ્ટ ઓફિસરની હત્યા બાદ પોડુ જમીનનો મુદ્દો આવ્યો ચર્ચામાં..
નવીમુંબઇ તેલંગાણામાં ૨૨ નવેમ્બના રોજ ગુથી કોયા આદિવાસીઓ દ્વારા ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના વન વિસ્તારની અંદર એક વન અધિકારી શ્રીનિવાસ રાવની હત્યા કરી દેવામાં આવી હતી. ‘પોડૂ’ની ખેતીમાં સામેલ આદિવાસીના એક સમૂહ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ વન રેન્જ અધિકારી શ્રીનિવાસ રાવનું મૃત્યું નીપજ્યું હતું. આ હત્યા બાદ ‘પોડૂ’ ભૂમિ (સ્થાનાંતરિત ખેતી)નો મુદ્દો ફરી ગરમાય ગયો […]
આર્યનના ડેબ્યૂ પર શાહરુખ ખાને કરી જાેરદાર કોમેન્ટ
મુંબઈ શાહરુખ ખાનનો દીકરા આર્યન ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા જઈ રહી છે, પરંતુ તે હીરો તરીકે નહીં પણ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જાેડાવા જઈ રહી છે. આર્યને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે કે તે પોતાના પહેલા પ્રોજેક્ટ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે. પોતાના દીકરાની આ પોસ્ટ પર શાહરુખની મજેદાર કોમેન્ટ સોશિયલ […]
બોલિવૂડ અભિનેત્રીએ આપવીતી વિષે જણાવ્યું કે ‘બોલિવૂડમાં મને પગારની સમાનતા નથી મળી’
મુંબઈ પ્રિયંકા ચોપરા બીબીસીની ‘૧૦૦ ઉર્દ્બીહ'(૧૦૦ મહિલાઓ) ની લિસ્ટમાં સ્થાન મેળવનારી ચાર ભારતીયોમાંથી એક છે. એક્ટ્રેસે હાલમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે, કેવી રીતે તમામ વસ્તઓ હંમેશા સુવર્ણ નથી હોતી. તેણીએ પોતાના બોલિવૂડના શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી, જેમાં તેણીએ જણાવ્યુ કે તેણીને ક્યારેય પુરુષ લીડ એક્ટરની બરાબર ચુકવણી કરવામાં આવતી નહતી અને કેવી […]
વિવેક અગ્નિહોત્રી પર કોંગ્રેસ નેતાએ કર્યા પ્રહાર, કહ્યુ હવે બનશે ‘માફી ફાઈલ્સ’
મુંબઈ બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી હાઈકોર્ટના જજ પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટ સાથે સંબંધિત ફોજદારી અવમાનના કેસમાં મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. અગ્નિહોત્રીએ એફિડેવિટ દ્વારા તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગ્યા પછી, હાઈકોર્ટે તેમને હાજર થવા કહ્યું હતું. વિવેક અગ્નિહોત્રીના માફી માંગ્યા બાદ […]
જાવેદ અખ્તરના નિવેદન પર ફરી બબાલ, કહ્યું સ્ત્રીઓને પણ આપો એકથી વધુ પતિ રાખવાનો હક!
મુંબઈ જાવેદ અખ્તર પોતાની વાતને બિંદાસ કહેવા માટે જાણિતા છે. પરંતુ આ વાત ક્યારેક ક્યારેક તેમના પર ભારે પણ પડી જાય છે. તેમના એક નિવેદનથી જાણે ફરી એકવાર એક સંગ્રામ શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે આ વિવાદિત નિવેદન કોમન સિવિલ કોડ વિશે વાત કરતાં આપ્યું હતું અને સમજાવ્યો હતો કોમન સિવિલ કોડનો […]
બોમ્મઈ શિંદે વચ્ચે ટેલીફોન પર વાત, સરહદી વિસ્તારમાં શાંતિ-કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી
મુંબઈ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રી આ વાત પર સહમત હતા કે, સરહદી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી જાેઈએ. જ્યારે સીએમ બોમ્મઈએ કહ્યું કે, સરહદના મુદ્દા પર તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક ટિ્વટમાં કહ્યું કે, […]
ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૨૦૨૨-૨૩માં ૬.૯% રહેશે ઃ વિશ્વ બેંકનો અંદાજ
મુંબઇ ગડતા બાહ્ય વાતાવરણ વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૨-૨૩માં જીડીપી વૃદ્ધિ દર ઘટીને ૬.૯% થવાની ધારણા છે. વર્લ્ડ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ અંદાજ ૨૦૨૧-૨૨ માટે ૮.૭% ની સરખામણીમાં મોટો ઘટાડો માનવામાં આવે છે. અગાઉ, સ્વિટ્ઝર્લેન્ડની બ્રોકરેજ કંપની […]
સરકાર દેશમાં વિશ્વની મોટામાં મોટી અનાજ સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરશે!..
મુંબઈ દેશમાં તાજેતરમાં સરકાર હસ્તકના ઘઉં-ચોખાના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે તથા આ પ્રશ્ને સરકારમાં અજંપો પણ વધ્યો છે. અનાજ બજારમાં તાજેતરમાં ભાપ પણ ઉંચા જતા જાેવા મળ્યા છે. આ પ્રશ્ને હવે કેન્દ્ર સરકાર દ્વારા લાંબાગાળાના પગલાં ભરવા વિચારણા શરૂ થઈ છે. દેશમાં વિશ્વની સૌથી મોટી અનાજ સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં પણ સરકારે પ્રયત્નો શરૂ […]






