મુંબઇ ફોર્બ્સ એશિયાની હિરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી. આ યાદીની ૧૬મી આવૃત્તિમાં ભારતીય અબજાેપતિ ઉદ્યોગપતિઓ- ગૌતમ અદાણી, શિવ નાદરની સાથે અશોક સૂતાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે મલેશિયન-ભારતીય અબજાેપતિ ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાને પણ જગ્યા આપવામાં આવી છે.ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં […]
Maharashtra
હિન્દુ પુરુષ બે સ્ત્રીઓ સાથે લગ્ન અંગે શું કહે છે કાયદો તે વિષે જાણો..
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં એક પુરુષ સાથે બે મહિલાઓના લગ્નની વીડિયો ક્લિપ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ લગ્ન વર-કન્યાના પરિવારજનોની સંમતિથી થયા હશે, પરંતુ હવે આ મામલે વરરાજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સોલાપુર જિલ્લાના અકલુજ પોલીસ સ્ટેશનમાં વરરાજા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૪ (પતિ અથવા પત્નિના જીવનકાળ દરમિયાન ફરીથી લગ્ન કરવા) હેઠળ […]
સોનાનો વાયદો રૂ.321 અને ચાંદીનો વાયદો રૂ.747 ઊછળ્યો
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8336 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14564 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,89,877 સોદાઓમાં કુલ રૂ.22,929.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]
વિજય સેતુપુતિની ફિલ્મના સેટ પર સ્ટન્ટમેનનું નિધન
મુંબઈ વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર માતમ છવાઈ ગયો છે, જ્યારે સ્ટન્ટમેન સુરેશ અકસ્માતનો શિકાર બન્યા. તેને બચાવી ના શકાયુ. ૫૪ વર્ષના સ્ટન્ટમેનના નિધનથી સિનેમા જગતમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયુ છે. સુરેશે ફિલ્મના સેટ પર સ્ટન્ટ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. દુઃખદ ઘટના ફિલ્મ ‘વિદૂથલઈ’ના સેટ પર બની હતી. આ ફિલ્મને વેત્રિ મારન ડિરેક્ટ કરી […]
રાણા દ્ગ્ગુબાતીનો ઈન્ડિગોમાંથી સામાન ખોવાયો, તેમના આ અનુભવની જાણકારી આપી
મુંબઈ પ્રખ્યાત એક્ટર રાણા દગ્ગુબાતીએ રવિવારે ઈન્ડિગો પર પોતાની નારાજગી રજૂ કરી છે. હકીકતમાં, તેણએ ઈન્ડિગો એરલાઈન્સની ખૂબ જ ટીકા કરી છે. જેમાં એરલાઈન્સની સાથે પોતાનો સૌથી ખરાબ અનુભવ વિશે જણાવ્યુ છે. એટલું જ નહીં, તેને લઈને તેણે ટિ્વટ પણ કરી છે. જેમાં એક્ટરે ઈન્ડિગો એરલાઈનનો ક્લાસ લઈ લીધો છે. ચાલો જાણીએ કે એક્ટરની સાથે […]
સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો
ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.310ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9299 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12587 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,92,261 સોદાઓમાં કુલ […]
મુંબઈમાં ૧૪૪ની કલમ લગાવ્યાની અફવા, પોલીસના જાેઈન્ટ કમિશનરે કરી સ્પષ્ટતા
મુંબઈ શહેરમાં ૧૪૪ની કલમ લગાવ્યાના સમાચાર હવાની જેમ ફેલાઈ ગયા હતા. ત્યારે આ અફવાને કારણે ઘણાં લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આ મામલે મુંબઈ પોલીસના જાેઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટિ્વટરના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યુ હતુ કે, ‘મુંબઈમાં ઝ્રઇઁઝ્ર ધારા ૧૪૪ લગાવવાના આદેશ જમાવબંદી માટે લાગુ કરવામાં આવી છે. […]
હેર ટ્રાંસપ્લાંટ બાદ દયાનંદ શેટ્ટીનું દર્દ છલકાયું, ફેન્સ સાથે શેર કર્યો પોતાનો અનુભવ
મુંબઈ તમને ઝ્રૈંડ્ઢ નો દયા તો યાદ જ હશે. ઝ્રૈંડ્ઢ એ દયાનંદ શેટ્ટીને ઘરે-ઘરે ખ્યાતિ અપાવી છે. દરેક દરવાજાે તોડી નાખનાર દયાનંદ શેટ્ટી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ વખતે દયા ઉર્ફે દયાનંદ કોઈ દરવાજાે તોડવા માટે નહીં પરંતુ તેના અંગત જીવનને લઇ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. […]
શાહરૂખ ખાને ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો આ કારણે! જણાવ્યું છે ચોંકાવનારુ કારણ
મુંબઈ બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પોતાની બાદશાહી દેખાડવા આવી રહ્યો છે. શાહરૂખ ખાન લગભગ ૪ વર્ષથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ફિલ્મોથી કમબેક કરી રહેલા કિંગ ખાને પોતાના ચાર વર્ષના લાંબા બ્રેક અને આગામી ફિલ્મો વિશે ખુલીને વાત કરી છે. શાહરૂખ ખાન આ દિવસોમાં […]
મુંબઈની સ્કૂલમાં ધોરણ ૮ની વિદ્યાર્થિની પર બે ક્લાસમેટે જ ગુજાર્યો બળાત્કાર
મુંબઈ દેશમાં સ્ત્રીઓ સામેના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દૂષણ હવે શાળાઓ સુધી પહોંચી ગયું છે. શાળામાં અભ્યાસ કરતાં કેટલાક છાત્રો પણ અસામાજિક પ્રવૃતિઓમાં ધકેલાઇ જતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મુંબઈમાં ધો. ૮ની વિદ્યાર્થિની પર તેના ક્લાસના જ બે છાત્રોએ બળાત્કાર કર્યો હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે. પોલીસ આ કેસમાં આરોપીઓ […]







