Maharashtra

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગૂ કરવાનું એલાન કર્યું

મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગૂ કરવાનું એલાન કર્યું છે. શહેરમા શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચ તેના માટે મુંબઈ પોલીસે ૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી શહેરમાં કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. આ દરમિયાન પાંચ અથવા તેનાથી વધારે લોકો એક સાથે એક જગ્યા પર એકઠા થઈ […]

Maharashtra

અજય દેવગણ ‘સિંઘમ અગેઇન’માં ફરી એકવાર એક્શન કરતો જાેવા મળશે

મુંબઈ અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ‘દ્રશ્યમ ૨’એ રિલીઝના ૭માં દિવસે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ દરમિયાન હવે ‘ભોલા’ બાદ અજય દેવગણની બીજી આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આજે અજય દેવગણની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘સિંઘમ’ના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગણ રોહિત […]

Maharashtra

શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા!..ઉમરાહની તસવીરો થઈ વાયરલ

મુંબઈ શાહરૂખ ખાનના છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. ૨૦૧૫માં આવેલી ‘દિલવાલે’ પછી તેની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ રહી હતી. તે પોતાનો કિંગ ખાન ચાર્મ બનાવી શક્યો નથી. ચાર વર્ષ બાદ તે ‘પઠાણ’ દ્વારા ફરીથી પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. પોતાની ફિલ્મ હિટ થાય તે માટે શાહરૂખ ખાન મક્કા પહોંચી ગયો હતો. ત્યાં […]

Maharashtra

સલમાન ખાને સગાઇ કરી લીધી!.ભાઇજાનની રિંગ પર અટકી ફેન્સની નજર

મુંબઈ સલમાન ખાન મંગળવારે આઇફા ૨૦૨૩(ૈંૈંહ્લછ ૨૦૨૩) માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ અવસરે બોલીવુડના તમામ સેલેબ્રિટીઝ હાજર હતા પરંતુ સલમાન ખાનના પહોંચતા જ માહોલ બદલાઇ ગયો. ગ્રીન કલરના શર્ટ સાથે ગ્રે કલરનો કોટ-પેંટ પહેરીને સલમાન એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. દબંગ ખાનને જાેતા જ કેમેરા ક્લિક થવા લાગ્યા તો એક્ટરે પણ પોઝ આપવામાં […]

Maharashtra

સોમી અલીએ કહ્યું કે,“સિગરેટથી ડામ આપ્યા, વર્ષોથી મારતો રહ્યો”

મુંબઈ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર ફરી એકવાર તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નિશાન સાધ્યુ છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે સલમાન ખાનને ‘વુમન એબ્યુઝર’ કહ્યો છે. તેણે એક્ટર સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે સલમાન ખાન તેને મારતો હતો અને […]

Maharashtra

ઓડિયા ફિલ્મની પીઢ અભિનેત્રી ઝરણા દાસનું થયું અવસાન, ૧ ડિસેમ્બરની મોડી રાત્રે નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા

મુંબઈ ઓડિયા ફિલ્મની પીઢ અભિનેત્રી ઝરણા દાસનું અવસાન થયું છે. તેમણે ૧ ડિસેમ્બરની મોડી રાત્રે કટકના ચાંદની રોડ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓને ઓડિયા ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપવા બદલ રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત જયદેવ પુરસ્કાર મળ્યો હતો. વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેમના નિધન પ્રત્યે ઓડિશાના […]

Maharashtra

શિવાજી પર નિવેદન આપીને કોશ્યારી ફસાયા, PIL થઇ દાખલ, બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું આ…

મુંબઈ મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એક સામાજિક કાર્યકર પાસેથી જાણવા માંગ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની છત્રપતિ શિવાજી મહારાજ અને સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલે પરની તાજેતરની ટિપ્પણી સામેની તેમની અરજી કેવી રીતે પીઆઈએલ હતી. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે અરજદારને પૂછ્યું કે કોર્ટ રાજ્યપાલને બોલવા પર રોક લગાવતા આદેશ કેવી […]

Maharashtra

સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.567 અને ચાંદીનો વાયદો રૂ.1,912 ઊછળ્યો

ક્રૂડ તેલ, કોટનમાં પણ તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.124799 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.153151 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.406 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 નવેમ્બર થી 1 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 34,15,712 સોદાઓમાં કુલ રૂ.2,78,356.93 કરોડનું […]

Maharashtra

સોનાનો વાયદો રૂ.45 અને ચાંદીનો વાયદો રૂ.452 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.64 તૂટ્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7897 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9181 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9180.95 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,517 સોદાઓમાં કુલ રૂ.4,274.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

પ્રેગ્નેન્સીની ખબર પર ભડક્યા મલાઈકા અને અર્જૂન,’અમારા જીવન સાથે રમવાની હિંમત ના કરો’

મુંબઈ ફિલ્મ સ્ટાર્સને લઈને હંમેશા અફવાઓ ફેલાચતી હોય છે. તેઓને લઈને ઘણીબધી ખબરો આવે છે જેમાં અમુકમાં સત્ય હોય છે તો અમુક ફક્ત જૂઠાણું. સામાન્ય રીતે સેલેબ્સ આવી ન્યૂઝ પર રિએક્ટ નથી કરતાં. પણ ઘણીવાર એવી ખબરો સામે આવે છે, જે સેલેબ્સને બોલવા પર મજબૂર કરી દે છે. એવી જ એક ખબર હાલ સામે આવી […]