મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર માલવ રાજાની એક સોશિયલ મીડિયા પોસ્ટ જાેરદાર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ડિરેક્ટર માલવ રાજાએ શોના જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા અને અન્ય મિત્રો સાથે જાેવા મળે છે. તસવીર કરતાં પણ વધુ ફોટોના કેપ્શનની ચર્ચા થઈ રહી છે, જેને જાેઈને ઈન્ટરનેટ યૂઝર્સ તેને એન્જાેય કરી […]
Maharashtra
કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતની મ્ૈખ્તખ્ત મ્ર્જજમાં થશે એન્ટ્રી!
મુંબઈ કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ જાણીતી રાખી સાવંત ફરી એકવાર ટીવી સ્ક્રીન પર ખળભળાટ મચાવવા આવી રહી છે. થોડા સમય પહેલા જ્યારે બિગ બોસ ૧૬ શરૂ થવાનું હતું, ત્યારે રાખીએ મીડિયા સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે પણ બિગ બોસના ઘરમાં જઈને તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે રહેવા માંગે છે. રાખી તેની સાથે […]
મુંબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન મહિલા સાથે છેડતી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો
મુંબઈ એક યુવકે મુંબઈના રસ્તા પર મહિલા યુટ્યુબરની કથિત રીતે છેડતી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાઉથ કોરિયાની નાગરિક છે. પોલીસે કહ્યું કે આ સંબંધમાં તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેમણે પોતે આ ઘટનાની નોંધ લીધી અને બે લોકોની ધરપકડ કરી. આદિત્ય નામના […]
ક્રૂડ તેલ, કોટન પણ વધ્યાઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8838 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9051 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.50 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,34,698 સોદાઓમાં કુલ રૂ.17,938.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8837.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9050.84 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,01,300 સોદાઓમાં કુલ રૂ.5,380.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
નવેમ્બર મહિના દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,158 અને ચાંદીમાં રૂ.4,562નો ઉછાળો
ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.469 લપસ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.3,930ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં સેંકડા વધ્યાઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.5,77,016 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,09,647 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1,941 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 30 નવેમ્બરના મહિના દરમિયાન 1,77,59,639 સોદાઓમાં કુલ રૂ.14,88,604.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
કૃતિ સેનને પ્રભાસ સાથેના રિલેશનશિપ વિષે સત્તાવાર નિવેદન આપ્યું
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલ ભેડિયાની સક્સેસને એન્જાેય કરી રહી છે. તેમાં તેણીની એક્ટિંગને ફેન્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણી પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને પણ ચર્ચામાં છે. હાલ, ઘણી એવી ખબરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૃતિ સેનન અને આદિપુરુષના કો-એક્ટર પ્રભાસ બંને રિલેશનશિપમાં છે. […]
બિગ બોસ ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો, ૯ઃ૩૦ નહીં હવે આ ટાઈમે જાેવા મળશે
મુંબઈ કલર્સનો પોપ્યુલર શો આ હાલ લાઈમલાઈટમાં છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ તે છવાયેલો છે. પરંતુ, આ દરમિયાન આ શો કન્ટેસ્ટેન્ટને લઈને નહીં પણ બીજા કારણે ચર્ચામાં છે. હકીકતમાં સલમાન ખાનના રિયાલિટી શો મ્ૈખ્ત મ્ર્જજની ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. તેની સાથે શો હવે પોતાના દર્શકોના મનોરંજનને ડબલ ડોઝ આપવાનો છે. દરેક […]
ઉર્ફીએ ચેતન ભગતના સમર્થક ચાહત ખાન્નાને કહ્યુ,”મારા નામનો ઉપયોગ કરવું બંધ કરો”
મુંબઈ ‘બિગ બોસ ઓટીટી’ કન્ટેસ્ટેન્ટ અને ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અને ચેતન ભગત વચ્ચે થોડા દિવસોથી વાદ-વિદવાદ ચાલી રહ્યો છે. ચેતન ભગતે ઉર્ફી સામે કંઈક અયોગ્ય ટિપ્પણી કરી હતી, જ્યારબાદ તેણીએ પોતાના સોશિયલ મીડિયા પર લેખકની ચેટ લીક કરી દીધી હતી. બાદમાં ચાહત ખન્ના, ચેતન ભગતના સમર્થનમાં આવી છે. જેની સાથે ઉર્ફીનો હંમેશા ૩૬નો આંકડો […]
મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખીને કહ્યું નવા નિયમ વિષે જણાવ્યું
મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખીને કહ્યું છે કે, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ૧ જાન્યુઆરી, ૧૯૫૫ બાદ જન્મ લેનારા તમામ ઉમેદવારોને ઓછામાં ઓછું સાતમું પાસ હોવું જરુરી છે. ગ્રામિણ વિકાસ વિભાગ તરફથી ૨૫ નવેમ્બરને આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાજ્ય સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેમ કે ચૂંટણી કોવિડના […]
અદાણી ગ્રુપે ૫૦૬૯ કરોડની બોલી લગાવી ધારાવીને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ જીત્યો
મુંબઈ દેશના કોમર્શિયલ કેપિટલ મુંબઈના પ્રાઈમ લેન્ડમાં આવેલ ધારાવી સ્લમને રિડેવલપ કરવાની બોલી ગૌતમ અદાણીની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ જીતી લીધી છે. ધારાવીના સ્લમ એરિયાની ગણતરી સૌથી મોટા સ્લમ એરિયા તરીકે થાય છે. અદાણી રિયલ્ટીએ ડીએલએફ જેવી દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપનીને પાછળ રાખી ૫૦૬૯ કરોડ રૂપિયાની બોલી લગાવીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રાપ્ત કર્યો છે. […]








