Maharashtra

કોટનનો વાયદો વધુ રૂ.340 ગાંસડીદીઠ વધ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8424 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8551 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,249 સોદાઓમાં કુલ રૂ.16,991.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8423.7 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8550.68 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,431 સોદાઓમાં કુલ રૂ.3,568.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

ડિલિવરી બાદ આલિયા ભટ્ટ પહેલી જ વાર જાહેરમાં જાેવા મળી

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ પહેલી જ વાર આલિયાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટે બહેન શાહિન ભટ્ટનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા માતા સોની રાઝદાન સાથે જાેવા મળી હતી.શાહીને પરિવારની હાજરીમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આલિયાએ માતા સાથે મીડિયાને પોઝ આપ્યા હતા. આલિયા […]

Maharashtra

ડિસેમ્બર મહિનામાં તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો ૧૪ દિવસ માટે રહેશે બંધ

મુંબઇ આવતા ડિસેમ્બર મહિનામાં, તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો કુલ ૧૪ દિવસ માટે બંધ રહેશે. ત્યારે તમારૂ બેંકનું કામ મહત્વનું છે તો તમારે તે મુજબનું આયોજન કરવું પડશે જેથી તમે બેંકનું કામ બને તેટલું ઝડપથી પૂર્ણ કરી શકો. ત્યારે આ રજાઓમાં વિવિધ તહેવારો ઉપરાંત રવિવાર અને બીજાે, ચોથો શનિવાર પણ આ રજાઓમાં સામેલ છે. […]

Maharashtra

આફતાબનો ૧ ડિસેમ્બરે થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે મંજુરી આપી

મુંબઇ શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબને મંગળવારે ફરીથી રોહિણી એફએસએલમાં પોલીગ્રાફ ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. અહીં સોમવારે થયેલા હુમલા બાદ મ્જીહ્લને લેબની બહાર તૈનાત કરવામાં આવી છે. હુમલાના બે આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેલ સત્તાધીશોએ આફતાબને એફએસએલમાં લઈ જવાનો રોડમેપ પણ તૈયાર કર્યો છે. તિહારમાં આફતાબની સુરક્ષા પણ વધારી […]

Maharashtra

શિવસેના સાંસદ સંજય રાઉતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને આપ્યું નિવેદન

મુંબઇ વર્ષ ૨૦૨૨માં કમાણીના રેકૉર્ડ તોડનાર વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઈન્ડિયાના સમાપન સમારંભમાં ફિલ્મ મેકર નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સને એક અશ્લીલ અને પ્રોપાગાન્ડા ફિલ્મ ગણાવી દીધા બાદ હોબાળો મચી ગયો. ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી, અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક અશોક પંડિતની […]

Maharashtra

ઈબ્રાહિમની ડેબ્યૂ ફિલ્મમાં કાજાેલ અને પૃથ્વીરાજ નજર આવશે

મુંબઈ અભિનેત્રી કાજાેલ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જાેહર સાથે વધુ એક ફિલ્મ કરી રહી છે તે વાત વહેતી થતાં જ તેમના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. થોડા સમય પહેલા સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ ખાનને કરણ લોન્ચ કરી રહ્યો છે તે વાત સામે આવ્યા બાદ, તે ફિલ્મમાં કાજાેલ અને સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર પૃથ્વીરાજને પણ સમાવ્યા હોવાના […]

Maharashtra

શરમન જાેશીએ કેમ છોડી ‘ગોલમાલ’ સિરીઝ?..

મુંબઈ શરમન જાેશીએ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ, પોતાની આગવી અદાકારીથી ફિલ્મ મેકર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. શરમનના કરિયરની સૌથી પહેલી અને મોટી સફળ ફિલ્મ ‘ગોલમાલ’ રહી હતી. અજય દેવગણ, અર્શદ વારસી જેવા કલાકારોની સાથે જ તેના પરફોર્મન્સ અને કોમેડી ટાઈમિંગની નોંધ લેવાઈ હતી, પરંતુ અચાનક ‘ગોલમાલ’ સિરીઝની આગામી ફિલ્મોથી તેની બાદબાકી થઈ ગઈ હતી. […]

Maharashtra

માનુષી છિલ્લરને ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાં લીડ માટે પસદ કરવામાં આવી

મુંબઈ સૌ કોઈ જાણે છેકે, બોલીવુડમાં ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર એક વર્ષમાં પાંચથી સાત ફિલ્મો કરી લે છે. બીજા સ્ટાર્સ જ્યારે એક ફિલ્મ પાછળ બે-ત્રણ વર્ષ કાઢી નાંખે છે એવામાં અક્ષય એટલાં સમયમાં એક ડઝન કરતા વધારે ફિલ્મો પુરી કરી નાંખે છે. ત્યારે બોલીવુડનો આવો જબરદસ્ત ખેલાડી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા […]

Maharashtra

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.370ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9994 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9836 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 36 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,39,332 સોદાઓમાં કુલ રૂ.19,865.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9993.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9835.78 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,546 સોદાઓમાં કુલ રૂ.5,502.85 કરોડનાં કામકાજ થયાં […]

Maharashtra

ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં ૭ સિક્સર ફટકારીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઇ વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઉત્તર પ્રદેશ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. ગાયકવાડે લિસ્ટ એ કરિયરમાં પ્રથમ વખત બેવડી સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડે પોતાની બેવડી સદીમાં કુલ ૧૬ સિક્સ અને ૧૦ ચોગ્ગા ફટકાર્યા છે. મતલબ કે, જમણા હાથના આ ઓપનરે ૧૩૬ રન તો સિક્સ […]