Maharashtra

સલમાન ખાન ૩૦ વર્ષ બાદ ફરી આ અભિનેત્રી સાથે સ્કીન શેર કરશે!

મુંબઈ બોલીવુડના ભાઈજાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી આવી રહ્યાં છે. એ અભિનેત્રી સાથે જેની સાથે સલમાને વર્ષો પહેલી ફિલ્મ કરી હતી. અમે વાત કરી રહ્યાં છીએ એ ૩૦ વર્ષ પહેલાંની એ હીટ જાેડીની. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ૯૦ ના દશકની અભિનેત્રી રેવતીની. રેવતી સાથેની સલમાન ખાનની ફિલ્મ ‘લવ’ ૩૦ વર્ષ […]

Maharashtra

મહારાષ્ટ્રમાં રેલવે ઓવરબ્રિજ તૂટતા જ નીચે પાડનાર લોકોના શરીર રેલવેના હાઇ વોલ્ટેજ ઓવરહેડ તાર સાથે ટકરાયા

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારપુર રેલવે સ્ટેશન પર આશ્વર્ય જનક ઘટના ઘટી છે. અહી એક રેલવે પ્લેટફોર્મ પરથી બીજા રેલવે પ્લેટફોર્મ પર જવા માટે ઉપયોગમાં લેવાતા ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ તે સમયે તૂટી ગયો જ્યારે તેના ઉપરથી કેટલાક લોકો બીજા પ્લેટફોર્મ તરફ જઇ રહ્યા હતા. આ ઘટનામાં બ્રિજનો સ્લેબ તૂટતાં તેની ઉપર હાજર લોકો નીચે રેલવે […]

Maharashtra

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.450 ગબડ્યોઃ નેચરલ ગેસમાં ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 12290 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9899 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદા રૂ. 45 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,60,182 સોદાઓમાં કુલ રૂ.22,233.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 12290.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9898.72 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,233 સોદાઓમાં કુલ રૂ.6,969.08 કરોડનાં કામકાજ થયાં […]

Maharashtra

અભિષેક બચ્ચન-કરિશ્મા કપૂરની કેમ તૂટી હતી સગાઈ?..વર્ષો બાદ આવ્યો ખુલાસો

મુંબઈ બોલીવુડમાં ઘણીવાર રૂપેરી પડદે ચમકેલી જાેડીઓ વાસ્તવિક જીવનમાં પણ લાઈફ લોંગ સાથે રહેવાનું કમિટમેન્ટ કરીને આગળ વધતી હોય છે. ઘણાં સિતારાઓના લવ અફેર ખાસા ચર્ચામાં પણ રહેતા હોય છે. એમાંથી કોઈનું ગાડું આગળ વધીને લગ્નમાં પરિણમે છે. તો ઘણાં કપલ્સ અધવચ્ચેથી જ રસ્તા બદલી નાંખે છે. તો કેટલાંક લગ્ન બાદ પણ અલગ અલગ રસ્તાઓ […]

Maharashtra

રિચા ચઢ્ઢાના વિરોધમાં અક્ષય કુમાર, સેનાના અપમાનને લઈને કહી આ વાત

મુંબઈ અભિનેત્રી રિચા ચડ્‌ઢા આ દિવસોમાં એક ટ્‌વીટને લઈને વિવાદોમાં ચાલી રહી છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાલમાં એક ટ્‌વીટ કરતા કહ્યું હતું કે, ‘ભારતીય સેના પાકિસ્તાનના કબજામાં કાશ્મીર (ર્ઁંદ્ભ) નો જે ભાગ છે તેને પરત લેવા માટે તૈયાર છે બસ સરકારના આદેશની રાહ જાેવાઈ રહી છે.’ જેના પર અભિનેત્રી રિચાએ જવાબ […]

Maharashtra

રિચા ચઢ્ઢાને ભારતીય સેનાની મજાક ઉડાવવી ભારે પડી

મુંબઈ રિચા ચઢ્ઢાએ ઇન્ડિયન આર્મીની મજાક ઉડાવી, ર્ઁંદ્ભ પરત લેવા પર ગલવાન વાળી વાત યાદ કરાવીને ટોન્ટ માર્યો. રિચા ચઢ્ઢાએ માંગવી પડે માંફી, ઈન્ડિયન આર્મીની મજાક ઉાજાવી હતી. અભિનેત્રી અવારનવા પોતાના વિવાદિત નવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ મામલે ભારે વિવાદ બાત રિચા ચઢ્ઢાએ આખરે ભારતીય સેનાના જવાનોની માંફી માંગી લીધી છે. રિચાએ પોતાના માફીનામાં […]

Maharashtra

અનુપમાની જિંદગીમાં ફરી આવશે તોફાન! આ વ્યક્તિનું અપહરણથી આવશે ટિ્‌વસ્ટ

મુંબઈ અનુપમા સીરિયલ આજકાલ દરેક ઘરમાં એક લોકપ્રિય બની ગઈ છે. અનુપમાની કહાનીમાં એકવાર ફરીથીલ મેકર્સ મોટો ટિ્‌વસ્ટ લઈને આવી રહ્યા છે. લેટેસ્ટ એપિસોડમાં તમે જાેયું હશે કે અનુપમા ડિંપીને દુર્ઘટના બાગ પોતાના ઘરમાં લઈને આવે છે અને તેની સાથે મળીને ગુંડાઓને પાઠ ભણાવવાની કસમ ખાઈને બેઠી છે. અનુજ પણ પોતાની પત્ની અનુપમાનો સાથ આપી […]

Maharashtra

એક મહિલાએ બીજી મહિલાની જાહેરમાં નાઈટી ફાડી નાખી, કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી

મુંબઈ મુંબઈઃ એક દુર્લભ ઉદાહરણમાં ગત અઠવાડીયે મઝગાંવ મજિસ્ટ્રેટની કોર્ટે ૩૮ વર્ષિય મહિલાને બીજી મહિલાની ઈજ્જત લૂંટવાના આરોપમાં દોષિત ઠેરવતા, ૩ વર્ષથી જેલ અથવા ૧ વર્ષ સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. બંનેની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ઝઘડા દરમિયાન આરોપી મહિલાએ પોતાની પાડોશી મહિલાના કપડા ફાડ્યા અને તેના પતિને દુષ્કર્મ કરવા […]

Maharashtra

બિપાશા બાસુએ શેર કરી બેબી ગર્લની પહેલી ઝલક

મુંબઈ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માતા-પિતા બન્યા બાદ આ સમયને ખૂબ એન્જાેય કરી રહ્યાં છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાદ હવે બિપાશા બાસુએ પણ પોતાની દીકરીની પહેલી ઝલક શેર કરી છે. બિપાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની દીકરી અને પતિ કરણ સિંહ ગ્રોવર […]

Maharashtra

ભારતની માયાનગરી મુંબઈમાં ૨૬/૧૧ના દિવસે થયેલા મોતના તાંડવ વિષે જાણો છો?.

મુંબઈ ૨૬ નવેમ્બર ૨૦૦૮, આ એજ દિવસ હતો, જ્યારે માયાનગરી મુંબઈમાં આતંકીઓના કાળા પગલા પડ્યા હતા. તે સાંજ પણ દરરોજની માફક જ હતી. સૌ કોઈ પોતાની મસ્તીમાં હતા. કોઈને પણ જરાયે અણસાર નહોતો કે, થોડી વારમાં અહીં મોતનું તાંડવ ખેલાવાનું છે. મરીન ડ્રાઈવ પર લોકો સમુદ્રમાંથી આવતી ઠંડી ઠંડી લહેરોનો આનંદ લઈ રહ્યા હતા. તેમણે […]