મુંબઇ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામે મોરચો ખોલ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ તાત્કાલિક રાજ્યપાલને હટાવવાની માગ કરી નહીં તો બે-ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં મોટુ આંદોલન શરૂ થવા જઈ રહ્યુ છે. રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે એવુ કહેવામાં આવ્યુ હતુ કે શિવાજી મહારાજ તો […]
Maharashtra
પરવાનગી વિના ઉપયોગ નહીં કરી શકાય અમિતાભ બચ્ચનનો ફોટો અને અવાજ!
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી જાહેર કરી હતી. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર બિગ-બીએ પોતાની છબી, વ્યક્તિત્વ વિશેષતાઓ, અવાજ અને નામની રક્ષા કરવા માટે એક પગલું લીધું છે. અરજી દાખલ થયા બાદ પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વેએ જસ્ટિસ નવીન ચાવલા સામે અમિતાભ બચ્ચન તરફથી પક્ષ રાખ્યો અને તમામ દલીલોને […]
તારક મહેતા”ના આ ફેમસ કેરેક્ટરે શૉને કહ્યું અલવિદા, ૧૦૦ ટકા નામ જાણીને લાગશે ઝટકો
મુંબઈ ટીવીનો પોપ્યુલર સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની સ્ટોરી દર્શકોનું મનોરંજન કરવા ઉપરાંત એક ખાસ મેસેજ પણ આપે છે. તારક મહેતા શોના દરેક કલાકારની પોતાની ખાસ ફેન ફોલોઈંગ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોના ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. લોકોને સૌથી […]
ફિલ્મ “Drishyam 2” 100 કરોડ ક્લબમાં સામેલ થનારી આ વર્ષની પાંચમી ફિલ્મ
મુંબઈ અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ ૨ બોક્સ ઓફિસ પર જાેરદાર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના ૭ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો, આ આંકડા સાથે, ૭ દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશનારી દ્રશ્યમ ૨ આ વર્ષની પાંચમી ફિલ્મ બની છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મે સાતમા દિવસે ૯.૨૦ કરોડનો […]
સોનાનો વાયદો રૂ.143 અને ચાંદીનો વાયદો રૂ.355 નરમઃ ક્રૂડ તેલમાં રૂ.116ની વૃદ્ધિઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9087 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7036 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 34 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,547 સોદાઓમાં કુલ રૂ.16,156.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9086.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 7036.25 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,841 સોદાઓમાં કુલ રૂ.4,996.54 કરોડનાં કામકાજ થયાં […]
મહારાષ્ટ્રમાં શરૂ થઈ ગઈ છે મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ!.
મુંબઈ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ૨૭ પેન્ડિંગ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓના પુનઃસીમાંકનનો આદેશ આપતો પરિપત્ર બહાર પાડયો છે. તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મહાવિકાસ અઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન સીમાંકન કરાયેલા વોર્ડનું સીમાંકન રદ કરીને વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીની જેમ પુનઃસ્થાપિત કરવામાં આવશે.આથી એકાદ બે મહિનામાં ગમે ત્યારે મુંબઈ […]
મુંબઈમાં ઓરીનો હાહાકાર,૮ મહિનાના બાળકનું મોત, અત્યાર સુધીમાં ૧૨ના મોત
મુંબઇ ઓરીના કારણે મુંબઈમાં હલચલ મચી ગઈ છે. અહીં આ બીમારીના કારણે આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. આ સાથે જ આ રોગથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે. તેના વધતા જતા કેસોને જાેતા કેન્દ્ર સરકારે બુધવારે એક એડવાઈઝરી જારી કરી હતી. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તે ખાસ કરીને બિહાર, ગુજરાત, […]
સુપ્રીમ કોર્ટ કરવા જઈ રહી છે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર સુનાવણી!..
,મુંબઇ મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ ઘણો જૂનો છે. વાસ્તવમાં બંને રાજ્યોના કેટલાક સરહદી વિસ્તારો એવા છે કે જેના પર બંને રાજ્યોનો પોતાનો દાવો છે. મહારાષ્ટ્રનો દાવો કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં મરાઠી ભાષી લોકોની હાજરી પર આધારિત છે. તેવી જ રીતે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના ૪૦ ગામ […]
વિશ્વનું વિશાળકાય એરબસ બેલુગા પ્રથમ વાર મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કર્યુ
મુંબઇ વિશ્વમાં સૌથી વિશાળકાય વિમાન એરબસ બેલુગાએ પ્રથમવાર મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતું. હસતી વ્હેલના આકારવાળુ આ વિમાન જાેવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. વ્હેલ આકારનું આ વિમાન દુનિયાના સૌથી વિશાળ વિમાનો માનું એક છે. આ કાર્ગો વિમાનનો ઉપયોગ લકઝરી સામાનોની હેરફેર માટે થાય છે. વિમાનના વિશિષ્ટ આકાર અને […]
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થઇ ગયું!
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, વિક્રમ છેલ્લા ૧૫ દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતો અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય હતું. વિક્રમ ગોખલેએ ‘અગ્નિપથ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી બ્લોકબસ્ટર […]







