ઓડીશા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નાલ્કો નગરમાં આયોજિત ‘પરિચયઃ જાતીય જનજાતી મહોત્સવ’ નામના આ કાર્યક્રમને સંબોધતા તેમણે આદિવાસી સમાજના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ સમાજ આપણા દેશનો મૂળ સમાજ છે. તેમના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી પ્રધાને કહ્યું કે, “આદિવાસી લોકો […]
Odisha
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ૯ મૃતદેહની હજી પણ નથી થઈ ઓળખ?!…
ઓડિશા ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૨૯ લોકોની ઓળખ હજુ બાકી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જૂન મહિનામાં આ ટ્રેન દુર્ઘટનામાં ૨૯૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી) ભુવનેશ્વરના સુપરિન્ટેન્ડેન્ટ દિલીપ પરિદાએ જણાવ્યું કે અમે આ અઠવાડિયે ડ્ઢદ્ગછ રિપોર્ટની અંતિમ બેચ મેળવવા જઈ રહ્યા છીએ. અમને લાગે […]
શાકભાજી માર્કેટમાં નંદુ દરરોજની જેમ પોતાની શાકભાજીની દુકાન સજાવીને બેઠો હતો
ઓડિશા ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં બે બાળકોને બેસાડ્યા અને ટામેટા લઈને ભાગી ગયો. આ ઘટના ઓડિશાના કટકના છત્રબજાર વિસ્તારની છે. મળતી માહિતી મુજબ કટકના છત્રબજારના શાકભાજી માર્કેટમાં નંદુ દરરોજની જેમ પોતાની શાકભાજીની દુકાન સજાવીને બેઠો હતો. ત્યારે એક વ્યક્તિ બે સગીર બાળકો સાથે […]
લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી ઃ ઝ્રઇજી રિપોર્ટ
ઓડિશા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના મામલે તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (ઝ્રઇજી)ને સોંપવામાં આવી હતી. જેમાં હવે ઝ્રઇજીએ રિપોર્ટ જાહેર કર્યો છે. ઝ્રઇજીને તપાસમાં જાણવા મળ્યું છે કે રેલ દુર્ઘટનાનું કારણ અનેક સ્તરે ક્ષતિઓ હતી. જીઇઝ્ર તપાસનો અહેવાલ દર્શાવી રહ્યો છે કે લેવલ-ક્રોસિંગ લોકેશન બૉક્સની અંદર વાયરનું ખોટી રીતે લેબલિંગ કરવામાં આવ્યું હતુ જે […]
ઓડિશા નબરંગપુરના એડિશનલ સબ-કલેક્ટરને ત્યાંથી ૩ કરોડ રૂપિયા જપ્ત કરાયા
ઓડિશા એક લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડના પાંચ વર્ષ બાદ, ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર પ્રશાંત કુમાર રાઉત ફરી એકવાર સમાચારમાં છે. અપ્રમાણસર સંપત્તિ ધરાવવા બદલ તે ફરી એકવાર તકેદારી હેઠળ છે. તેના ઘરેથી એક-બે લાખ નહીં પરંતુ ૩ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઓડિશા વિજિલન્સના અધિકારીઓએ પ્રશાંત કુમાર રાઉતની ઓફિસ, ઘર અને ઘણી જગ્યાઓ […]
ઓડિશામાં લૂ લાગવાથી ૨૦ લોકોના મોત
ઓડીશા દેશમાં એક તરફ વાવાઝોડા અને પૂરે તબાહી મચાવી છે તો બીજી તરફ આકરી ગરમી અને ગરમીના મોજા લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓડિશામાં હીટવેવ અને હીટ સ્ટ્રોકના કારણે ૨૦ લોકોના મોત થયા છે. ભુવનેશ્વરમાં સ્પેશિયલ રિલીફ કમિશનર (જીઇઝ્ર) ઓફિસે પણ સ્વીકાર્યું છે કે રાજ્યમાં ગરમીના મોજાને કારણે ૨૦ લોકોએ જીવ […]
ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ હવે ઝ્રમ્ૈં કરશે
બાલાસોર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં)એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ૧૦ સભ્યોની ઝ્રમ્ૈં ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ […]
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ
બાલાસોર ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જાેઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના પુરાવા પણ મળી ગયા છે. અકસ્માત બાદ સૌથી વધુ ચર્ચા આ ઈન્ટરલોકીંગ સિસ્ટમની થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પ્રાથમિક તપાસના […]
ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારથી ટ્રેન દુર્ઘટના સર્જાઈ ઃ કેન્દ્રીય રેલવે મંત્રી
બાલાસોર ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા […]
બાળકોના હાસ્યને બદલે લોકોની ચીસોનો અવાજ આવ્યો,ચારેબાજુ મૃતદેહો, આંખ ખુલી તો એક ભયાનક દ્રશ્ય જાેવા મળ્યું
બાલાસોર શુક્રવારના સાંજે શાલીમારથી ચેન્નાઈ સેન્ટ્રલ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ઓડિશાના બાલાસોરમાં અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેનમાં એક ૧૯ વર્ષનો છોકરો હાજર હતો જેણે અકસ્માતના તેના નજરે જાેનાર સાક્ષીનું વર્ણન કર્યું છે. કેવી રીતે થયો અકસ્માત? પ્રશ્ન સાંભળીને છોકરાએ ક્ષણભર આંખો બંધ કરી. જાણે સમગ્ર અકસ્માતનું રિપ્લેએ એક પ્રશ્ન સાથે સામે આવ્યું છે. આ […]