બાલાસોર આ સમયે દુઃખનો પહાડ તૂટ્યો છે. ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત છે. આજની સવારની શરૂઆત એક દુઃખદ સમાચાર સાથે થઈ. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૮૦ લોકોના મોત થયા છે અને ૯૦૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં લાંબી લાઈનો છે. તમને દેશ […]
Odisha
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ઘણા રૂટ તો ડાયવર્ટ કરાયા
બાલાસોર ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ ૪૦ કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં ૨૩૩ લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના […]
ઓડીશામાં ટ્રેન અકસ્માત, મૃત્યુઆંક ૨૮૦ પર પહોંચ્યો
બાલાસોર ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર સ્ટેશન પાસે બનેલો અકસ્માત હૃદયને હચમચાવી દેનારો છે. અકસ્માતના સમાચાર શુક્રવારે સાંજે આવ્યા હતા. આ પહેલા કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માતના સમાચાર હતા. આ પછી હાવડા એક્સપ્રેસ સાથે અકસ્માતનો મામલો પણ સામે આવ્યો હતો અને મોડી સાંજ સુધીમાં ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. અકસ્માતની […]
પત્નીએ ભાત ન બનાવ્યા તો પતિએ ગુસ્સામાં કરી દીધી પત્નીની હત્યા, આ છે ઓડિશાની ઘટના
સંબલપુર ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક વ્યક્તિએ કથિત રીતે ભાવ ન પકાવવા પર પોતાની પત્નીની હત્યા કરી દીધી. જમનકિરા પોલીસ સ્ટેશન વિસ્તારના નઆઢી ગામમાં રવિવારે રાત્રે આ ઘટના બની છે. આરોપીની ઓળખ ૪૦ વર્ષીય સનાતન ધરૂઆના રૂપમાં થઈ છે અને હત્યાનો ભોગ બનેલી મહિલાની ઓળખ ૩૫ વર્ષીય પુષ્પા ધરૂઆના રૂપમાં થઈ છે. દંપત્તિને બે બાળકો- એક […]
ઓડિશામાં રાષ્ટ્રપતિના સંબોધન દરમ્યાન લાઈટ જતા અંધારામાં સાંભળતા રહ્યા દર્શકો
ઓડિશા ઓડિશામાં મહારાજા શ્રી રામચંદ્ર ભંજદેવ વિશ્વવિદ્યાલયના ૧૨માં દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન દરમ્યાન લાઈટ જતી હતી. વીજળી જતાં સમગ્ર કાર્યક્રમ અંધારામાં થયો હતો. આ ઘટના શનિવારની છે, જ્યાં રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન દરમ્યાન થોડી મીનિટોમાં જ લાઈટ જતી રહી હતી. લગભગ ૧૧.૫૬થી ૧૨.૦૫ કલાક સુધી લાઈટ ન આવી. જાે કે, તેમ છતાં પણ મુર્મૂએ […]
ઓડિશામાં બદમાશોએ કરી બેન્કમાં લૂંટ, કર્મચારીઓને લૉકરમાં બંધ કરી ૪૦ લાખ ઉપાડી ગયાં
બાલાસોર, ઓડિશાના બાલાસોર જિલ્લાના ચંદનેશ્વરમાં આવેલ યૂનિયન બેન્કની એક શાખામાંથી હથિયારધારી બદમાશોની એક ટોળકીએ ધોળાદિવસે ધાડ પાડી હતી. જ્યાં તેઓ ૩૦થી ૪૦ લાખ રૂપિયા લૂંટીને લઈ ગયા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર, બેન્ક લૂંટની ઘટનામાં લગભગ ૭થી ૮ બદમાશો સામેલ હતા. આ ઘટના બપોરે લગભગ ૧.૨૦ કલાકે થઈ હતી. તમામ બદમાશો ગ્રાહકો બનીને બેન્કમાં આવ્યા હતા. […]
હનુમાન જયંતિની હિંસામાં ૮૫ની ધરપકડ કરાઈ, સંબલપુરમાં ઈન્ટરનેટ સેવાઓ રહેશે બંધ
ભુવનેશ્વર-સંબલપુર ઓડિશાના હિંસાગ્રસ્ત સંબલપુર જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન લંબાવ્યું છે. અહીં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૮૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે, ‘પરિસ્થિતિમાં સુધાર’ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કર્ફ્યુના સમયમાં રાહત આપી […]
ઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના મળી રહ્યા છે સંકેત
ભુવનેશ્વર ઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના સંકેત મળી રહ્યા છે. ઓડિશામાં ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે સોમવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેની કુલ ક્ષમતા ૫૯ લાખ ટન છે. આ શોધ બાદ ભારત ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી લિથિયમ આયનનો ભંડાર ધરાવતો વિશ્વનો ત્રીજાે દેશ […]
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રીને પોલીસકર્મીએ ગોળી મારી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયા
ઝારસુગુડા ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગરની નજીક હુમલો થયો છે. તેમને ગાંધી ચોક પાસે એક પોલીસકર્મી દ્વારા ગોળી મારી દેવામા આવી છે. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. કાર્યક્રમમાં જાેડાય તે પહેલા સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ જ્યારે પોતાની […]
ઓડિશામાં માલગાડી પાટા પર ઉતરીને પ્લેટફોર્મ પર ચડી, બે મુસાફરોના મોત, કેટલાય ઘાયલ
જાજપુર ઓડિશાના જાજપુરમાં કોરઈ રેલ્વે સ્ટેશન પર સોમવારે સવાર સવારમાં મોટી દુર્ઘટના થઈ હતી. જ્યાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જાણકારી અનુસાર, ઈસ્ટ કોસ્ટ રેલ્વે અંતર્ગત આવતા કોરઈ સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડી પાટા પર ઉતરી ગઈ હતી. માલગાડીના ડબ્બા પ્લેટફોર્મ પર બનેલા વેઈટિંગ હોલ અને ટિકિટ કાઉંટર સુધી પહોંચી ગઈ હતી. […]