Odisha

DRDO એ ફેજ- ૈંૈં બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટરનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું

ઓડીશા ભારતના વાયુમંડળમાં દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલ અને ફાઇટર જેટ્‌સના દાખલ થતાં પહેલાં જ તોડી પાડી શકાય છે. આમ એટલા માટે કારણ કે ભારતે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ એટલે કે બીએમડીની ફેજ-૨ મિસાઇલ સિસ્ટમનું પહેલીવાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમની રેંજ એક્સો-એટમેસફિયર એટલે વાયુમંડળના ઠીક બહાર સુધી છે અને પોતાની વાયુમંડળમાં દુશ્મનની મિસાઇલ અને […]

Odisha

હોટેલ માલિક ગ્રાહક પર ઉકળતું તેલ ફેંકયાની ઘટના સામે આવી

ઓર્રીસ્સા ઓરિસ્સાના જાજપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક હોટેલ માલિકે પોતાના એક ગ્રાહક પર ગરમ તેલ ફેંકી દીધું. હકીકતમાં આ ઘટના રવિવારની છે, એક હોટેલ માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. ખાવાના સ્વાદ અને કિંમતને લઈને બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતા હોટેલ માલિકે ગ્રાહક પર ગરમ તેલ ફેંક્યું. […]

Odisha

પતિને ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમની પત્નીને જાણ થતા જ લગ્ન કરાવી દીધા, ઘરમાં રહેવાની પણ આપી મંજૂરી

ભુવનેશ્વેર ઓરિસ્સામાં એક અનોખા લગ્ન જાેવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડીની છે. અહીં પત્નીએ પતિને ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ હોવાની વાતનો ખુલાસો થયા પછી લગ્ન તો કરવાની પરવાનગી આપી સાથે-સાથે, તેને ઘરમાં રહેવાની મંજૂરી આપીને મોટું મન કઈ […]

Odisha

માતાએ પુત્રને ભણાવ્યો, પુત્રએ નીટમાં મેળવ્યા ૯૩.૯૮ ટકો મોહનની સફળતા પાછળ ભુવનેશ્વરમાં જિંદગી ફાઉન્ડેશનના સંસ્થાપક અજય બહાદુરનો હાથ છે

ઓડીશા આકરી મહેનત અને દ્રઢ નિશ્વિત હોય તો મોટામાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ કહેવતને ઓડિશાના ૨૨ વર્ષીય મોહન બહેરાએ સાચી પાડી છે. જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેના પિતા સ્વર્ગસ્થ પામ્યા હતા. ત્યારે તેમના પરિવાર પર આફત તૂટી પડી હતી. આ અણધારી આફત વચ્ચે તેમની માતા ગીતાંજલિએ બે પુત્રો અને એક […]

Odisha

સુરતમાં દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો

ઓરિસ્સા ઓરિસ્સામાં હાલ એવો કિસ્સો સામે આવ્યો જેની ચર્ચા આખા દેશમાં થઈ રહ્યું છે. એટલુ જ નહિ, તેનુ ગુજરાત કનેક્શન પણ સામે આવ્યુ છે. ઓરિસ્સાના બરહામપુર શહેરમાં તબીબોએ ઓપરેશન કરીને એક યુવકના આંતરડામાંથી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. જેની હકીકત સામે આવતા તબીબો પણ ચોંકી ઉઠ્‌યા હતા. દારૂના નશામાં ચૂર યુવકના મિત્રોએ પાર્ટી દરમિયાન યુવકના પ્રાઈવેટ પાર્ટમાં […]

Odisha

જે પત્ની સાથે લીધા ૭ ફેરા તેનું જ માથુ વાઢી હાથમાં લઈ ૧૨ કિમી ફર્યો શક્સ

ભુવનેશ્વર ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં લગ્નેતર સંબંધની શંકામાં એક જૂનુની પતિએ તેની પત્નીનું માથું કાપી નાખ્યું. આશ્ચર્યની વાત છે, કે આરોપી મહિલાનું કપાયેલું માથું લઈને લગભગ ૧૨ કિલોમીટર દૂર ચાલીને પોલીસ ચોકી પહોંચ્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આરોપીની ઓળખ નાકાફોડી માંઝી ઉર્ફે જાંડા તરીકે થઈ છે, જે તેની પત્ની ચંચલાના ચરિત્ર પર શંકા કરતો,અને ઘણીવાર […]

Odisha

ઓડિશામાં એક તાંત્રિકે પરિણિતા પર ૭૯ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

ઓડીસા ઓડિશામાં એક તાંત્રિક પર વિવાહિત જીવનમાં વિવાદ ઉકેલવાના બહાને એક મહિલા પર ૭૯ દિવસ સુધી બળાત્કાર કરવાનો આરોપ હોવાનો ચોંકાવનારે મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલા અને તેના અઢી વર્ષના માસૂમ પુત્રને રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવ્યો અને તાંત્રિક મહિલાના પુત્રની સામે જ તેના પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે મહિલા અને તેના પુત્રને […]

Odisha

૭ રાજ્યોમાં ૧૪ મહિલાઓ સાથે લગ્ન કરનાર લુંટારુ દુલ્હાની ધરપકડ

ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર ૧૪ મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે જણાવ્યું કે ગયા વર્ષે એક મહિલાએ બેદુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે બેદુએ પોતાને ડોક્ટર તરીકે દર્શાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે નકલી મેડિકલ આઈડી કાર્ડ બતાવીને ઘણી મહિલાઓને છેતરપિંડીનો […]

Odisha

બોમ્બની ધમકીઓને ખતમ કરવા NIA ની ટીમ બંગાળ આવી ઃ રૂપા ગાંગુલી

ઓડીશા બંગાળમાં, કોરોનાના દૈનિક સંક્રમણમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ ચાલુ છે. આવી સ્થિતિમાં શનિવારે નવા કેસોમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં ૩૫૧૨ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતા ૨૯૩ ઓછા છે. જાે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મૃત્યુઆંક ફરી ચિંતાજનક છે. આવી સ્થિતિમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૫ દર્દીઓના […]

Odisha

વાંદરાઓના ત્રાસથી લોકોએ પંચાયત ચુંટણીનો બહિષ્કાર કર્યો

ઓડીશા ઓડિશાના દેવઘર જિલ્લાના તિલાઈબાની બ્લોકની ઝારંગોગુઆ, ગંડમ, પરપોશી, દિમિરકુડા અને ઝારમુંડા ગ્રામ પંચાયતોના લોકોએ મોબાઈલ નેટવર્કના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. ગામના લોકોએ ‘નો નેટવર્ક નો વોટ’નું પોસ્ટર પણ લગાવ્યું છે. ૨૭ ગામોનો સમાવેશ કરતી આ પાંચ ગ્રામ પંચાયતોમાં ૧૩,૫૧૬ થી વધુ લોકો છે અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે તેમના માટે ઓનલાઈન […]