Odisha

ઓડિશામાં કોરોનાનો મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

ઓડીશા ઓડિશામાં શનિવારે એક દિવસમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુના ૧૫ કેસ નોંધાયા બાદ કુલ મૃતકોની સંખ્યા ૮,૫૭૫ થઈ ગઈ છે, જ્યારે કોવિડના ૪,૮૪૨ નવા કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨,૪૧,૦૬૮ પર પહોંચી ગઈ છે. ખુર્દા વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના ૧,૨૫૩ નવા કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે,રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં ખુર્દા વિસ્તાર આવેલો છે. શુક્રવારે ઓડિશામાં […]

Odisha

ઓડિશામાં ૨ અકસ્માતમાં ૧૧ના મોત ઃ ૩૦ ઘાયલ

ઓડીશા ઓડિશામાં એક નહી પરંતું બે ગમખ્વાર અકસ્માત સર્જાયા જેમા કુલ ૧૧ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં ૩૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પહેલો અકસ્માત બાલાસોરમા થયો જ્યા કોલસો ભરેલી એક ટ્રકે પાછળથી બસને ટક્કર મારી હતી. જેમા ૬ મુસાફરોની મોત થઈ અને ૨૫ મુસાફરો ઘાયલ થયા […]

Odisha

ઓરિસ્સામાં એર એમ્બ્યુલન્સની સેવાની શરૂઆત કરી

ઓરિસ્સા આ સુવિધા દૂર અને અંતરિયાળ જગ્યાસુધી તબીબી સુવિધાઓ તો પહોંચશે સાથે સાથે જાણવામાં પણ સરળતા રહેશે કે કઈ જગ્યા પર કેવા પ્રકારની સુવિધાઓની જરૂર છે.દા.ત. ડોક્ટર એવા અંતરિયાળ ગામડામાં રહેતા લોકોનું નિદાન કરી શકશે જેમના સુધી પહોંચવું અત્યારસુધી જે ખુબ કપરું કામ હતું. સાથે જ સ્વસ્થ્યકર્મી આવા વિસ્તારની તપાસ કરીને તબીબી સુવિધાઓનું મૂલ્યાંકન કરી […]

Odisha

આંધ ઓડિશામાં ભારે વરસાદની આગાહીથી એલર્ટ

ઓડિશા આંધ્રપ્રદેશમાં જવાદને કારણે બે દિવસ શાળા-કોલેજાે બંધ રહેશે. તે ઉપરાંત ચોથી અને પાંચમી ડિસેમ્બરે રવાના થનારી ૬૫ ટ્રેનો રદ્‌ કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં બે દિવસ દરમિયાન કુલ ૯૫ ટ્રેનો રદ્‌ થશે. સૌથી પહેલાં આંધ્રપ્રદેશના કિનારે વાવાઝોડું ત્રાટકશે. ત્યારબાદ ઓડિશા તરફ આગળ વધશે અને ત્યાંથી પશ્વિમ બંગાળ પહોંચતા પહોંચતા વિખેરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ […]

Odisha

ઓડિશા માં કોરોના નો ધડાકોઃ સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં ૨૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ

ઓડિશા નિયંતાનો ઓછા થતા ની સાથેજ કોરોના ના નવા કેસો માં વધારો નોંધાઈ રહ્યો છે, ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની ૨૫ વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મેડિકલ ઓફિસર ડો.રૂપવાનૂ મિશ્રાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ખાંસી અને શરદીના લક્ષણો હતા. અમે રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન ૨૫ વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા હતા. […]

Odisha

હરિહરે ઓડિસાના તુલુબી ગામનો પહાડ કાપી રસ્તો બનાવ્યો

ઓડિશા હરિહર ઓડિશાના નવાગઢ જિલ્લાનો છે, જે ભુવનેશ્વરથી લગભગ ૮૫ કિમી દૂર છે. હરિહર તુલુબી ગામમાં રહે છે. તેમનું ગામ ખૂબ જ પછાત છે. અહીં લોકોને પાયાની સુવિધાઓ માટે પણ ઝંખવું પડે છે. આજુબાજુમાં રસ્તો ન હોવાને કારણે લોકોને દરરોજ સમસ્યાનો સામનો કરવો પડે છે. લોકોને જંગલનો રસ્તો અપનાવવો પડ્યો, જે સલામત ન હતો. આવી […]