પંજાબ પંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂર (હ્લર્ઙ્ર્મઙ્ઘ)ના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં ભાખડામાંથી ૬૬ હજાર ૬૬૪ ક્યુસેક અને પોંગ ડેમમાંથી ૭૯ હજાર ૭૧૫ ક્યુસેક પાણી […]
Punjab
પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર
પંજાબ રવિવારથી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની અસર પંજાબમાં પણ જાેવા મળી રહી છે. બિયાસ અને સતલજમાં પાણીનું દબાણ વધ્યું છે. જેના કારણે ભાકરા અને પોંગ ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે. સ્થિતિને જાેતા બંને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ૩૦થી વધુ ગામોમાં ત્રણથી ચાર […]
પંજાબી સિંગર સુરિન્દરનું ૬૪ વર્ષની વયે નિધન
લુધિયાણા પંજાબી ગાયક સુરિન્દર શિંદા હવે આ દુનિયામાં નથી. તેમણે ૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૬૪ વર્ષીય શિંદા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. જે બાદ ણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર રાખ્યા હતા. પરંતુ બુધવારે સવારે ૭.૩૦ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે ‘ટ્રક […]
૮ કરોડની લુંટને અંજામ આપનાર મોના ઉર્ફે ડાકુ હસીનાને લુધિયાણા પોલીસે ઝડપી લીધી
લુધિયાણા, કોઈપણ ક્રાઈમ થ્રિલર ફિલ્મ માટે ઈન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ અને સસ્પેન્સની જરૂર પડે છે. આવી જ એક ઘટના પંજાબમાં બની છે. આ ઘટના જાણીને તમને વેબ સિરીઝમાં‘મની હાઈસ્ટ’ યાદ આવશે. પંજાબના લુધિયાણામાં હાલના સમયની સૌથી મોટી લૂંટમાં એ દરેક એલિમેન્ટ છે જે કોઈ ક્રાઈમ થ્રિલર મૂવી કે વેબ સિરીઝમાં હોય છે. લૂંટારુઓની એકબીજા સાથે મુલાકાત થવી. […]
રાજ્ય સરકારે ઓઇલ પર વેટ વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
પંજાબ પંજાબમાં સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ હવે પહેલા કરતા વધુ રહેશે. અહીં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધાર્યો છે. આ સાથે હવે રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. નવા દર બાદ પેટ્રોલની કિંમત લગભગ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. પંજાબ […]
દુબઈની ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી ઃ અમૃતસર લેન્ડ થતાંની સાથે જ મુસાફરની ધરપકડ
અમૃતસર દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા મુસાફરની ઓળખ જલંધરના કોટલી ગામના રહેવાસી રાજીન્દર સિંહ તરીકે થઈ છે. સિક્યુરિટી મેનેજરની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશન રાજાસાંસી દ્વારા પણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દુબઈથી અમૃતસર પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર […]
નવજાેત સિદ્ધુ સુરક્ષા કેસમાં સુનાવણી ઃ પંજાબ સરકારે અહેવાલ રજૂ કર્યો ન હતો
અમૃતસર પંજાબ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુની સુરક્ષા ઘટાડવાના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંજાબ સરકારે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કર્યો નથી. તેમણે આ પાછળનું કારણ કેન્દ્રીય એજન્સીઓ તરફથી પ્રતિસાદનો અભાવ હોવાનું જણાવ્યું હતું. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને ૧૮ મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન […]
પંજાબની હાલત બિહાર કરતા પણ ખરાબ, કોઈ સુરક્ષિત નથી ઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ સરીન
જલંધર જલંધર લોકસભા સીટની પેટાચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમના ઉમેદવાર ઈન્દ્ર ઈકબાલ સિંહ અટવાલની જીત સુનિશ્ચિત કરવા માટે, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ૧૫ દિવસથી જલંધરમાં ધામા નાખ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ સરીને કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે અહીં કોઈ સુરક્ષિત નથી અનુભવી […]
અમૃતસર સુવર્ણ મંદિર પાસે બ્લાસ્ટ, લોકોમાં મચી અફરાતફરી, કેટલાક લોકો બ્લાસ્ટમાં ઘાયલ
અમૃતસર પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે જાેરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલાક લોકોને થોડી ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક તેમને ધડાકાનો અવાજ સંભળાયો અને બધા ડરી ગયા. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીનું કહેવું છે કે વિસ્ફોટ પાર્કિંગમાં મોટો કાચ તૂટવા સાથે થયો હતો. જણાવવામાં આવી રહ્યું […]
લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી
લુધિયાણા પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ રહી હતી. મોડી રાત્રે પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ગટર જામ થયાં બાદ […]