ચંદીગઢ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુને સુપરીમ કોર્ટે ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. હવે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપી છે. નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, તે કોર્ટના આદેશનું પાલન કરશે. હવે સિદ્ધુની ધરપકડ કરવામાં આવશે કે તે સરેન્ડર કરશે. હાલ સિદ્ધુ પટિયાલામાં […]
Punjab
અમૃતસરની હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ
અમૃતસર પંજાબના અમૃતસરમાં આવેલી ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે ભીષણ આગ લાગી છે. જાણકારી પ્રમાણે ઓપીડીની પાસે એક મોટો વિસ્ફોટ થયો ત્યારબાદ ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે દૂર સુધી ધૂમાડો જાેવા મળી રહ્યો છે. આ આગની લપેટમાં ત્વચા અને કાર્ડિયોલોજી વોર્ડ પણ આપી ગયા હતા. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી […]
૫ જુલાઈ સુધી તજિન્દર બગ્ગાની ધરપકડ પર કોર્ટે રોક લગાવી
પંજાબ ભાજપના નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતા ડો. સની સિંહની ફરિયાદ પર ૧ એપ્રિલના રોજ મોહાલમાં ધાર્મિક ભાવના ભડકાવવાના હેતુસર કેસ દાખલ કરવામાં આવ્યો. બગ્ગાએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી બાદ તેમના પર નિશાન સાધ્યું હતું. એફઆઈઆર દાખલ થતા પંજાબ પોલીસ જ્યારે પહેલીવાર બગ્ગાની ધરપકડ માટે પહોંચી […]
ભગવંત માન જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છે ઃ સિદ્ધુ
ચંડીગઢ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી ભવગંત માન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સિદ્ધુએ ફરી મુખ્યમંત્રીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, ભગવંત માન જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છે. પંજાબમાં ગેરકાયદેસર કબજાવાળી જમીનો ખાલી કરાવવા મુદ્દે સિદ્ધુએ માનના વખાણ કર્યા છે. માન સાથે મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યુ- મને તેવુ […]
નવજાેત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરશે
પંજાબ પંજાબમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ નવજાેત સિંહ સિદ્ધુની સ્થિતિ કોંગ્રેસમાં સતત ખરાબ થઈ રહી છે. પંજાબ કોંગ્રેસના પ્રભાવીએ સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મામલાને અનુશાસન સમિતિ પાસે મોકલ્યો છે. તો આ વચ્ચે નવજાેત સિંહ સિદ્ધુએ ટિ્વટર કરી માહિતી આપી કે તે તે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે સિદ્ધુ […]
પંજાબ પોલીસે આતંકવાદી જેવું વર્તન કર્યું ઃ તેજિન્દર બગ્ગાના પિતા
પંજાબ ભાજપના નેતા તેજિન્દર બગ્ગાના કેસને લઈને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેજિન્દર બગ્ગાના પિતાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેજિન્દર બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ તેમના પુત્રથી ડરે છે કારણ કે બગ્ગા કેજરીવાલ અને તેમની પાર્ટીના લોકોના ખોટા કાર્યોને ઉજાગર કરી […]
પંજાબ આપ ધારાસભ્યના સ્થળો પર સીબીઆઈના દરોડા
પંજાબ પંજાબના આપ ધારાસભ્યના સ્થળો પર સીબીઆઇએ દરોડા પાડ્યા છે. સીબીઆઇએ બેંક છેતરપિંડી મામલે દરોડા પાડ્યા છે. આપ ધારાસભ્ય જસવંતસિંહ ગજ્જન માજરા પર ૪૦ કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, આપ ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા વિરૂદ્ધ બેંક ઓફ બરોડાની ફરિયાદ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેંક છેતરપિંડી મામલે સીબીઆઇએ […]
ગુરદાસપુરમાં આતંકવાદીઓએ પંજાબ પોલીસ પર ફાયરિંગ કર્યું
પંજાબ પાકિસ્તાનને અડીને આવેલા પંજાબ વિસ્તારમાં અત્યારે હાઇ એલર્ટની સ્થિતિ છે કારણ કે વિદેશોમાં બેઠેલા આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની આઇએસઆઇ આતંકવાદી ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદીઓ સાથે મળીને ભારતમાં એક મોટા કાવતરાને અંજામ આપવાના ફિરાકમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્રારા પંજાબમાં મોટી માત્રામાં હથિયાર, ડ્રગ્સ, પૈસા અને દારૂગોળો ભારતમાં પોતાના સ્લિપર […]
પંજાબ પોલીસે ભાજપના નેતા તજિંદર સિંગ બગ્ગાની ધરપકડ કરી
પંજાબ પંજાબ પોલીસે શુક્રવારે ભાજપના નેતા તજિંદર સિંગ બગ્ગાની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે બગ્ગાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસની આ કાર્યવાહી પર ભાજપના નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે. બગ્ગા વિરૂદ્ધ એક એપ્રિલના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. તેના વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવા, શત્રુતા વધારવા અને આપરાધિક ધમકીના આરોપને લઇને કેસ દાખલ […]
ગુરૂગ્રામમાં ૨૪ વર્ષિય યુવકને ટોળાએ હત્યા કરી
ગુરુગ્રામ ગુરુગ્રામ સાયબર સિટીમાં ૨૪ વર્ષીય યુવકને લાકડીઓ વડે માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મોડી રાત્રે સેક્ટર ૯ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં રવિ નગર વિસ્તારમાં રહેતો સુમિત સોલંકી સેક્ટર ૯ના કોમ્યુનિટી સેન્ટરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. એટલામાં જ વિશાલ ઉર્ફે વિશુ, રાહુલ ઠાકુર, આકાશ, અંશુલ, અનુભવ ઉર્ફે ગુડ્ડુ, સોનુ અને […]