Punjab

પટિયાલા હિંસા બાદ સરકારે આઈજી, એસપી અને એસએસપીની બદલી કરી

પંજાબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્‌વીટ કરીને પટિયાલામાં ઘટેલી ઘટના પર ડીજીપી અને તમામ મોટા અધિકારીઓની બેઠક બોલાવી. સીએમ માને આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને કડક સૂચના આપી છે કે એક પણ દોષિતને છોડવામાં ન આવે. તેમણે કહ્યું કે પંજાબ વિરોધી તાકાતોને કોઈ પણ ભોગે પંજાબની શાંતિ ભંગ કરવા દેવામાં નહીં આવે. […]

Punjab

બીએસએફએ પંજાબ બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

પંજાબ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન દ્વારા ડ્રોનને ભારતીય સીમામાં ઘૂસવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ દરેક વખતે મ્જીહ્લના સતર્ક જવાનોએ પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા અટારી ઉપર એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જાેવા મળ્યું હતું. આ ડ્રોન ભારતીય સરહદ પાર કરતી વખતે લગભગ ૫ કિલોમીટર સુધી અંદર આવ્યું હતું. આ પહેલા ૨૧ […]

Punjab

પંજાબના પટિયાલામાં પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

પંજાબ પંજાબના પટિયાલામાં જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી મુજબ શિવસેનાની માર્ચને લઈને તણાવ થયો હતો. જૂલૂસમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસના અનેક જવાનો ઘાયલ થયા છે. શિવસૈનિકો ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચ કાઢી રહ્યા હતા. ત્યારે જ ખાલિસ્તાન સમર્થકોએ […]

Punjab

પટિયાલા હિંસાએ અફવાઓને કારણે થઈ ઃ આઈજી

પંજાબ પંજાબના પટિયાલામાં બે અલગ-અલગ ધર્મો સાથે જાેડાયેલા સંગઠનોનો પોલીસ સાથે ટકરાવ થયો હતો. આ ટકરાવ જુલૂસ કાઢવાને લઈને થયો હતો. પોલીસે રોકતા એક સમુહે તેમના પર પથ્થરમારો કર્યો તો બીજાએ તલવારથી હુમલો કર્યો હતો. પોલીસ પ્રમાણે બંને સમુદાયોની પાસે જુલૂસ કાઢવાની મંજૂરી નહોતી. આ ઘટનામાં એસએચઓ ઈજાગ્રસ્ત થયા છે, તો ત્રણ ચાર જવાનને પણ […]

Punjab

અટારી બોર્ડર પાસેથી ૭૦૦ કરોડનું ૧૦૨ કિલો હેરોઈન ઝડપાયું

પંજાબ ભારતમાં હવે રોજબરોજ ક્યાંકને ક્યાંક નશીલા પદાર્થો પકડાય છે તો દેશમાં કેટલાય કિલો હેરોઈન, ડ્‌ર્‌ગ્સ, ગાંજાે જે પકડમાં નહીં આવ્યો હોય અને લોકો આવો નશો કરી પોતાનું અને તેમના પરિવારનું જીવન ખોરવી રહ્યા છે ત્યારે કસ્ટમ અધિકારીઓએ અટારી ખાતેની ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. ૭૦૦ કરોડની કિંમતનું ૧૦૨ કિલો હેરોઈન જપ્ત […]

Punjab

પાકિસ્તાનમાં પીટીઆઈ અને પીએમએલ- એનના ધારાસભ્યો વચ્ચે મારામારી

પંજાબ પ્રાંત પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં શનિવારે નવા મુખ્યમંત્રી ચૂંટાવા પહેલા હોબાળો થઈ ગયો. ઈમરાન ખાન અને શાહબાઝની પાર્ટીના ધારાસભ્યો સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ વચ્ચે મારપીટના દ્રશ્યો જાેવા મળ્યા હતા. એસેમ્બલીના ડેપ્યૂટી સ્પીકર દોસ્ત મુહમ્મ્દ મજારીને પણ માર મારવામાં આવ્યા હતા. ઁ્‌ૈંના સભ્યો સદનમાં લોટો લઈને આવ્યા હતા અને પાર્ટીથી અલગ થયેલા ધારાસભ્યોને લોટો-લોટો કહી […]

Punjab

પંજાબમાં સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી

પંજાબ પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ અવસરે પ્રદેશની સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી છે. એક જુલાઈથી રાજ્યમાં દરેક ઘરને ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ સરકારે પોતાના ૩૦ દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ પણ બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે હાલમાં જ […]

Punjab

પંજાબમાં આપની સરકાર બન્યા બાદ ઘઉંના પાક ખરીદીનો રેકોર્ડ તોડ્યો

લુધિયાણા રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા જ એશિયાની સૌથી મોટી અનાજ મંડી કહેવાતી પંજાબની ખન્ના મંડીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ખરીદ-વ્યવસ્થાનુ મૂલ્યાંકન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હવે દેશના કોઈ પણ વિસ્તારનો વેપારી પંજાબમાં ઘઉંની ખરીદી કરી શકશે, આના માટે તેણે આરડીએફ ચૂકવવાનુ રહેશે. તેમણે કહ્યુ હતુ, ‘હું એ પણ […]

Punjab

પંજાબમાંથી ઘઉંની કોઈપણ વેપારી ખરીદી કરી શકશે ઃ ભગવંત માન

પંજાબ ભગવંત માને એશિયાના સૌથી મોટા અનાજ બજાર ખન્નાની મુલાકાત લઈને ખરીદીની વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો, તે સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે, ખેડૂતોના પાકની ઉપજ ઓછી છે, પરંતુ આ વખતે ખાનગી બજારને આશા છે કે, અનાજની ખરીદીની વ્યવસ્થા સ્જીઁ કરતાં વધુ કિંમત મળશે.એશિયાની સૌથી મોટી અનાજ બજાર કહેવાતી પંજાબની ખન્ના મંડીમાં અનાજની બોરીઓ આવવા […]

Punjab

પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચશે ઃ મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબ પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ […]