પંજાબ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક લોકપ્રિય પગલાંઓની જાહેરાત કરી રહી છે. જેના ભાગરૂપે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ઘણી વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો અને સાંસદોને દરેક ટર્મ માટે પેન્શન નહીં મળે. માત્ર એક ટર્મ પેન્શન આપવામાં આવશે. તેમના પરિવારને આપવામાં આવતું […]
Punjab
૨૩ માર્ચે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે ઃ ભગવંત માન
પંજાબ પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે અને રાજ્યની ભગવંત માન સરકાર સતત મોટા ર્નિણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર ૨૩ માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. […]
પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ૨૫ હજાર પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી
પંજાબ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠક ચંદીગઢમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન કેબિનેટે ૨૫,૦૦૦ પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી છે. પંજાબના બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. કેબિનેટે ત્રણ મહિનાનો વોટ ઓન એકાઉન્ટ લેવાનો ર્નિણય કર્યો છે. જૂન મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે. કેબિનેટે પૂરક અનુદાનને પણ […]
પંજાબમાં કારમી હાર બાદ નવજાેત સિદ્ધુએ રાજીનામું આપ્યું
પંજાબ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ પ્રકરણમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના ઁઝ્રઝ્ર પ્રમુખોના રાજીનામા માગી લીધા હતા. મંગળવારે, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ […]
અમારી પાસે સારી કેબિનેટ હશે ઃ ભગવંત માન
પંજાબ પંજાબાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. શુક્રવારે મોહાલીમાં આપ ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન ૧૬ માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના પૈતૃક ગામ […]
પંજાબમાં આપના વિજયથી દિગ્ગજ નેતાઓના કરિયર સંકટમાં
પંજાબ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ૫ બેઠક એવી છે જેનાપર આખા દેશની નજર છે. અહીંના પરિણામની અસર નવજાેત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિહના રાજકીય કરિયર પર પડશે. આમ આદમી પાર્ટી ને મહુમતી તરફ આગળ વધી રહી છે. કોરોનાકાળમાં બધાની મદદ કરીને લોકપ્રિયતા મેળવનાર બોલિવૂડ સ્ટાર સોનુ સુદની રાજકીય ઈનિંગ શરૂ થતા પહેલા જ ખતમ થઈ જશે. […]
પંજાબમાં આમ આદમી પાર્ટીની ક્રાંતિકારી જીત ઃ કેજરીવાલ
પંજાબ યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક પરિણામો જાહેર થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને અભિનંદન પાઠવ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને હાર સ્વીકારી લીધી છે. અહીં, યુપીમાં મતગણતરી વચ્ચે, અખિલેશ યાદવે ગઠબંધનના ઉમેદવારોને અપીલ કરી છે અને તેમને મતગણતરી થાય ત્યાં સુધી કેન્દ્રમાં રહેવા માટે […]
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન રેકોર્ડ ૪૫ હજાર વોટથી જીત્યા
અમૃતસર પંજાબનો આગામી સરદાર કોણ હશે એ હવે થોડા કલાકો પછી ખબર પડશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ છે. શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં દિલ્હીની કહાનીનું પરિવર્તન કરીને જાેરદાર બહુમતી પ્રાપ્ત કરતી જાેવા મળી રહી છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર છે. કેપ્ટન […]
પંજાબના બીએસએફ હેડક્વાર્ટરમાં જવાને અંધાધૂંધ ગોળીબાર કર્યો
પંજાબ પંજાબના અમૃતસર શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીએસએફના એક જવાને સવારે બીએસએફ હેડક્વાર્ટરમાં મેસમાં બેઠેલા બીએસએફ અન્ય જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ ૧૦ જવાન ઘાયલ થયા હતા. જેમાંથી ૪ના મોત થયા છે. આ રીતે આ ઘટનામાં અત્યાર સુધીમાં […]
સોનુ સૂદ સામે પંજાબમાં એફઆઈઆર નોંધાઈ
પંજાબ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોનુ સૂદ મતદાન મથક પર જાેવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ અભિનેતા વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. સોનુ સૂદ કથિત રીતે મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. સોનુ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૮ હેઠળ કેસ […]