Punjab

પંજાબમાં ચુંટણી પ્રચાર સમયે અકાલી કાર્યકરની હત્યા ઃ કોંગ્રેસના ૨ સામે ફરિયાદ

પંજાબ પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે, કોંગ્રેસે ૧૩ વચનો સાથે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. પંજાબ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ઘણા મોટા વચનો આપ્યા છે. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં સૌથી મોટું વચન સરકાર બનતાની સાથે જ એક લાખ લોકોને સરકારી નોકરી આપવાનું છે. આ સાથે કોંગ્રેસે મફત સિલિન્ડર, મફત શિક્ષણ અને […]

Punjab

પંજાબના મુખ્યમંત્રીની સંપત્તિમાં ૫ કરોડનો ઘટાડો ઃ એડીઆર રિપોર્ટ

પંજાબ પંજાબની રાજકીય લડાઈ અત્યાર સુધી કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ ગઠબંધન વચ્ચે રહી છે. આ બેમાંથી એક યા બીજા પંજાબની સત્તા પર કબજાે જમાવી રહ્યો છે. જાેકે, ૨૦૧૭ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું નસીબ અજમાવ્યું અને પંજાબની લડાઈને ત્રિકોણીય બનાવી દીધી. પરંતુ આ વખતે ભાજપ અને અકાલી દળ અલગ-અલગ કેમ્પમાં છે, તો પૂર્વ સીએમ કેપ્ટન […]

Punjab

બિહાર કે ભૈયાના મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું ઃ સીએમ ચન્ની

પંજાબ ચન્નીના વિવાદાસ્પદ નિવેદનનો આ વીડિયો જાેરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા હસતી અને મુખ્યમંત્રીના નિવેદનને વધાવતી જાેવા મળી રહી છે. પંજાબના રૂપનગરમાં કોંગ્રેસની જાહેરસભા દરમિયાન આ નજારો જાેવા મળ્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘પ્રિયંકા ગાંધી પંજાબની વહુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીના જે ભાઈઓ પંજાબમાં શાસન કરવા માગે છે, અમે તેમને રાજ્યમાં […]

Punjab

પંજાબ ચુંટણી પહેલા કોંગ્રેસના કાઉન્સેલર્સ સહિત ઘણા નેતાઓ આપમાં જાેડાયા

પંજાબ પંજાબ વિધાનસભાની ચૂંટણીને માત્ર ત્રણ દિવસ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમૃતસરના મેયર કરમજીત સિંહ પાર્ટીમાં સામેલ […]

Punjab

પ્રખ્યાત પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નિધન થયું

પંજાબ પ્રખ્યાત પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નિધન થયું છે. પંજાબના મુક્તસરમાં ૨ એપ્રિલ ૧૯૮૪ના રોજ જન્મેલા આ મશહુર અભિનેતાના લાખો ચાહકો છે. તેણે અત્યાર સુધી ઘણી પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે દીપ સિદ્ધુ એક્ટર હોવા ઉપરાંત વકીલ પણ હતા. કાયદાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે મોડલિંગ શરૂ કર્યું હતુ. તે ‘કિંગફિશર મોડલ […]

Punjab

પંજાબ સરકારથી નિરાશ, વોટ કરવાનો ઈનકાર કર્યો, કહ્યું, કોઈથી આશા રહી નથીઃ ખેડૂતો

પંજાબ પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં ભારત દેશના પંજાબ રાજ્ય માં બેરોજગારી મોટી સમસ્યા કારણે મોટી સંખ્યામાં યુવાનો ખેતી તરફ વળી ગયા છે. જ્યાં એક યુવા ખેડૂત કહ્યું, અત્યારે પરિસ્થિતિ એવી છે કે યુવાનો ખેતીને કારકિર્દી બનાવી શકતા નથી. જેના માટે સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. હું ૧૦ […]

Punjab

પંજાબ મુખ્યમંત્રીના બેંક ખાતામાં ૧૩૩ કરોડ તો ગરીબ કેવી રીતે ઃ સિદ્ધુની પુત્રી

  પંજાબ પંજાબ યુનિટના અધ્યક્ષ મનને પણ પ્રહારો કર્યા અને કહ્યું, “તે (ચન્ની) ગરીબ માણસ જે પંજાબની બે સીટો ચમકૌર સાહિબ અને ભદૌર સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે, તેની પાસે કરોડો રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ચન્ની, ચૂંટણી ઝુંબેશ દરમિયાન ઘણી વાર પોતાને નબળા પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાનો પણ ઉલ્લેખ કરે છે. રાહુલ ગાંધીના ચરણજીત […]

Punjab

ડબ્લ્યુડબ્લ્યુઈના પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં જાેડાયા

પંજાબ પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ખલીને પાર્ટીને સામેલ કરીને મોટી સફળતા મેળવી છે. ડબ્લ્યુડબ્લ્યુંઈ જેવી ઈન્ટરનેશનલ ફાઈટથી પોતાની ઓળખ બનાવી ચૂકેલા પહેલવાન ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલિપ સિંહ રાણાને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ પહેલા પંજાબમાં તેમને આમ આદમી પાર્ટી માટે પણ પ્રચાર કર્યો હતો. ધ ગ્રેટ ખલીના ભાજપમાં જાેડાવાની સાથે જ […]

Punjab

પંજાબમાં મતદાન પહેલા વડાપ્રધાન ૩ રેલીઓ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં પોતાની પ્રથમ વર્ચ્યુઅલ રેલી કરી હતી. તેમાં તેમને લુધિયાણા અને ફતેહગઢ સાહિબના લોકોને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ રેલીમાં વડાપ્રધાને કહ્યું કે પંજાબ માટે આજે વાસ્તવિક પરિવર્તનનો સમય છે. ભાજપ પોતાના સાથીઓની સાથે પંજાબના વિકાસ માટે રોડમેપ લઈને આવી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને નિશાના પર લીધું અને કહ્યું કે ભાજપ રાષ્ટ્રહિતમાં કામ […]

Punjab

પંજાબમાં ચુંટણી પહેલા ડેરા પ્રમુખ રામ રહીમને ૨૧ દિવસની છુટ મળી

પંજાબ આજીવન કેદની સજા ભોગવનાર ડેરા સચ્ચા સોદા બાબા રામરહીમ જેલની બહાર આવી ગયો છે. ગુરમીત રામ રહીમ સિંહને ૨૧ દિવસની ફર્લો મળી ગઈ છે. બાબાએ પહેલા ઘણી વખત ફર્લો માટે એપ્લાય કરી હતી પણ દરેક વખતે તેમની ફર્લો રદ કરી દેવામાં આવી હતી. હાલમાં બાબા રોહતકની સુનરિયા જેલમાં બંધ છે. જણાવી દઈએ કે ફર્લો […]