Punjab

પંજાબી સિંગર જસબીર જસ્સીને તેના જન્મદિવસે ચાહકોએ યાદ કર્યો

પંજાબ પંજાબના પ્રખ્યાત ગાયક જસબીર જસ્સીએ પોતાના ગીતોથી બધાને દિવાના બનાવનાર જબીર આજે ૫૨ વર્ષનો થઈ ગયો છે. જાે કે, પ્રખ્યાત હસ્તીઓ માટે તેમના બાળકોને મીડિયાની દૂર રાખવા એ સામાન્ય બાબત બની ગઈ છે. નાની ઉંમરે તેઓમેન સ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયા, પાપારાઝીથી દૂર રાખવામાં આવે છે અને આ બાળકો મોટા થાય ત્યાં સુધીમાં તેઓ […]

Punjab

પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરતા ભાવુક થયા

  પંજાબ રાહુલ ગાંધી દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચરણજીતસિંહ ચન્નીને જાહેર કર્યા બાદ ચન્નીએ કહ્યું કે હું ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરું. ખોટા પૈસા ઘરે નહીં આવવા દઈએ, માત્ર પારદર્શિતા રહેશે. હું પંજાબને સોનું બનાવીશ. ચન્નીએ કહ્યું કે પંજાબ નવજાેત સિંહ સિદ્ધુનું મોડલ બનશે, સિદ્ધુ સાહેબ જે કરવા માંગશે તે કરશે. જાખડ સાહેબનું […]

Punjab

મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજા ભુપિન્દર સિંહની ધરપકડ

પંજાબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂપિન્દર હનીને ગેરકાયદે રેતી ખનન કેસમાં પૂછપરછ માટે જાલંધરની ઇડી ઓફિસમાં બોલાવ્યો હતો. પૂછપરછ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જવાબોથી સંતુષ્ટ ના હોય અને હનીની ધરપકડ કરવામાં આવી હતી. આજે એટલે કે ૪ જાન્યુઆરી ભૂપિંદર હનીને મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ થોડા દિવસો પહેલા મોહાલી અને લુધિયાણામાં ભૂપિન્દર હની અને […]

Punjab

પૂર્વ મંત્રી જગમોહન પુત્રો સાથે આમ આદમીમાં જાેડાયા

પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન જગમોહનસિંહ કાંગ મંગળવારે બંને પુત્રો સાથે આપમાં સામેલ થઈ ગયા છે. આપ નેતા અને પંજાબ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ટિ્‌વટ કરીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે,’પંજાબ કોંગ્રેસથી નિરાશ થયેલા અને ત્રણ વાર કેબિનેટ પ્રધાનપદ સંભાળી ચૂકેલા જગમોહનસિંહ કાંગ પોતાના બે પુત્રો અને યુવા કોંગ્રેસના નેતાઓ સાથે આપમાં […]

Punjab

તમામ રાજકીય પક્ષો મહિલાઓને ટિકીટ આપવામાં ઢીલી

પંજાબ તમામ પક્ષો ચૂંટણી પહેલા તમામ વર્ગના લોકોને પોતાની સાથે જાેડવા માંગે છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. પરંતુ જ્યારે મહિલાઓને ટિકિટ આપવાની વાત આવે છે, ત્યારે અહીં લગભગ તમામ પાર્ટીઓ ઢીલી જાેવા મળી છે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને મોટાભાગની પાર્ટીઓએ મોટાભાગની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી […]

Punjab

નવજાેતસિંહ પર ઓપો કર્યા બાદ બહેને ફેમિલી ફોટો શેર કર્યો

પંજાબ નવજાેતસિંહ સિદ્ધુની બહેન સુમન તૂરે સિદ્ધુ પર આરોપ લગાવતા કહ્યું ‘સિદ્ધુ ક્રૂર વ્યક્તિ છે. પિતા ભગવંત સિદ્ધુના અવસાન બાદ તેણે માતા ર્નિમલ ભગવંત અને બહેનોને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેણે લોકોને ખોટું કહ્યું કે જ્યારે તે (સિદ્ધુ) બે વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. આટલું જ નહીં, ઘરમાંથી કાઢી મૂક્યા પછી, […]

Punjab

પંજાબના સીએમને લઈ સોનુ સૂદનો વિડીયો દ્વારા સંકેત

પંજાબ કોંગ્રેસ પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપ્યું હતું. આ યાદીમાં ૮૬ ઉમેદવારોના નામ સામેલ છે.શું કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરી […]

Punjab

પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માન

પંજાબ પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અગાઉ ૧૪ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતીને કારણે તેને આગળ કરતાં હવે ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.અરવિંદ કેજરીવાલે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પંજાબમાં સીએમ પદની રેસમાં નથી. પંજાબનો સીએમ ચહેરો શીખ સમુદાયમાંથી જ હશે. ૨૦૧૭માં સીએમ ચહેરો શીખ સમુદાયનો ન હોવાને કારણે છછઁને […]

Punjab

પંજાબમાં હવે ૨૦ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

પંજાબ ચૂંટણી પંચે આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના પત્ર પર ચર્ચા કરવામાં આવી હતી. બધાએ ચૂંટણી પંચને પત્ર લખીને ગુરુ રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને ૧૬ ફેબ્રુઆરીએ મતદાનની તારીખ લંબાવવાની માંગ કરી છે. તમામ પક્ષોએ ચૂંટણી પંચને અલગ-અલગ પત્ર લખ્યા હતા. બહુજન […]

Punjab

મુખ્યમંત્રીના નામ માટે ૧ દિવસમાં ૮ લાખ લોકોએ સૂચનો મોકલ્યા ઃ હરપાલસિંહ ચીમા

પંજાબ પંજાબ વિધાનસભામાં કુલ ૧૧૭ વિધાનસભા સીટો છે. જેમાંથી ૩૪ બેઠકો અનામત છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૪ અનામત બેઠકોમાંથી ૨૧ બેઠકો જીતી હતી. કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાનીમાં કોંગ્રેસે ૧૧૭માંથી ૭૭ બેઠકો જીતીને સત્તા પર કબજાે જમાવ્યો હતો. બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી, જેણે ૨૦૧૭માં પહેલીવાર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને મુખ્ય વિરોધ […]