Punjab

ખેડુતો દિલ્હી દોઢ વર્ષ સુધી બેઠા તો કંઈ નહીં તમારે ૧૫ મિનિટ રાહ જાેવી પડે એમાં કષ્ટ ઃ નવજાેત સિદ્ધુ

પંજાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. જાે કે રેલી સ્થળના થોડાક કિલોમીટર પહેલા ઁસ્ મોદીનો કાફલો ૧૫થી ૨૦ મિનિટ સુધી રોડ પર અટવાઈ ગયો હતો, જેને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ભાજપ આ માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહી છે. જેના પર હવે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ […]

Punjab

વડાપ્રધાનનો કાફલો ૨૦ મિનિટ સુધી બ્રિજ પર અટવાયો

પંજાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે પીએમ મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ કમોસમી વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ ૨૦ […]

Punjab

એક સપ્તાહ પહેલા ભાજપમાં જાેડાયેલા ધારાસભ્ય ફરી કોંગ્રેસમાં આવી ગયા

પંજાબ શ્રી હરગોબિંદપુરના ધારાસભ્ય લાડી કાદિયાના ધારાસભ્ય ફતેહજંગ સિંહ બાજવા સાથે ૨૮ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. બંને ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી અને ભાજપના પંજાબ પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં જાેડાયા હતા. તેમની સાથે ક્રિકેટર દિનેશ મોંગિયા સહિત ઘણા નેતાઓ બીજેપીમાં જાેડાયા હતા. નવી દિલ્હીમાં પંજાબ ભાજપના પાર્ટી બાબતોના પ્રભારી અને કેન્દ્રીય […]

Punjab

પંજાબમાં બિલ મંજૂરી માટે ધરણા કરાશે

પંજાબ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક રાજકીય કારણોસર રાજ્યપાલ દ્વારા ફાઇલ (બિલ સંબંધિત) અટકાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ મંત્રીઓ સાથે આ મુદ્દે રાજ્યપાલને મળી ચૂક્યા છે, જ્યારે મુખ્ય સચિવ પણ રાજ્યપાલને બે વાર મળ્યા છે. ચન્નીએ કહ્યું કે, તેઓ મંત્રીઓ સાથે સોમવારે ફરીથી રાજ્યપાલને મળશે. જાે તે […]

Punjab

પંજાબમાં જે ખેડુત ચુંટણી લડશે તેમની સાથે મારે કોઈ લેવાદેવા નથી ઃ રાકેશ ટિકૈત

,પંજાબ પંજાબના ૨૨ ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ ૨૨ ખેડૂત સંગઠનો પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની આગેવાની કરનાર જીદ્ભસ્એ […]

Punjab

પંજાબ ચુંટણીમાં તમામ બેઠકો પર ખેડુત સંગઠન ઉમેદવારો ઉભા રાખશે

અમૃતસર ખેડૂત નેતામાંથી રાજનેતા બનેલા રાજેવાલે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે થયેલા આંદોલન બાદ પંજાબની જનતા ઇચ્છતી હતી કે અમે રાજકીય પક્ષની સૃથાપના કરીએ. પંજાબની ડ્રગ્સ, બેરોજગારી, યુવાઓના પલાયણ જેવી મુશ્કેલીઓને દુર કરીશું. આ પહેલા વધુ એક ખેડૂત નેતા અને સંયુક્ત કિસાન મોરચાના સભ્ય ગુરનામસિંહ પણ પોતાનો પક્ષ સૃથાપવાની જાહેરાત કરી ચુક્યા છે. સંયુક્ત […]

Punjab

પંજાબમાં ખેડુતોની ૨ લાખ સુધીની લોન માફ ઃ મુખ્યમંત્રી ચન્ની

પંજાબ મુખ્યમંત્રી ચરણસિંહ ચન્નીએ ૩૧ ડિસેમ્બરના રોજ રાજ્યમાં “કૃષિ કાયદા”નું ઉલ્લંઘન કરનારા ખેડૂતો સામે પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી તમામ હ્લૈંઇ રદ કરવાની પણ જાહેરાત કરી હતી.પંજાબના ખેડૂતોના જૂથ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.ચન્નીએ પોલીસ મહાનિર્દેશકને રાજ્યમાં કૃષિ કાયદાઓને લઈ આંદોલન અને પરાળી સળગાવવામાં સામેલ વિવિધ ખેડૂતો […]

Punjab

પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા

પંજાબ પંજાબમાં વિધાનસભાની ૧૧૭ બેઠકો છે એટલે કે બહુમતીનો આંકડો ૫૯ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ૭૭ બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેણે હવે પોતાની […]

Punjab

લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટથી ૨ના મોત ઃ પંજાબમાં હાઈએલર્ટ

લુધિયાના પંજાબની લુધિયાણા કોર્ટના વોશરૂમમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટમાં બ્લાસ્ટના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયાની જાણકારી સામે આવી છે. આ સિવાય ૪ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટના બાદ સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર […]

Punjab

સીએમ ચન્ની અને સિદ્ધુના દબાણ હેઠળ એફઆઈઆર થઈ ઃ અકાલી દળ

પંજાબ ગત મહિને બાદલે પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકાર પર મજીઠિયાને ગેરકાયદે ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જીછડ્ઢ નેતા દલજીત સિંહ ચીમાએ પણ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ મજીઠિયાને ‘ખોટા કેસ’માં ફસાવી અને તેમની ધરપકડ કરવા પર તત્પર છે. બાદલે દાવો કર્યો હતો કે, “રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પોતાની […]