પંજાબ પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં સરહદ પારથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું. એક ટિ્વટમાં, મ્જીહ્લએ કહ્યું, “શુક્રવારે રાત્રે ૧૧.૧૦ વાગ્યે ફિરોઝપુર સેક્ટરમાં વાન બોર્ડર ચોકી પાસે મળી આવતાં જ ચીની બનાવટના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.” તેમણે કહ્યું કે, કાળા રંગની ઉડતી વસ્તુને તોડી પાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ ૩૦૦ મીટર અને સરહદની વાડથી ૧૫૦ […]
Punjab
દેશના પાંચ રાજ્યોમાં ટુંક સમયમાં ચૂંટણી યોજાશે
પંજાબ સ્થાનિક તહેવારો, હવામાનની સ્થિતિ, કૃષિ ચક્ર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવા પરિબળો વિશે રાજ્ય વહીવટીતંત્ર પાસેથી ઇનપુટ એકત્રિત કરવા માટે ચૂંટણી પંચ મતદાન રાજ્યોની મુલાકાત લે છે. ચૂંટણી માટે કેન્દ્રીય દળોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવા માટે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે અંતિમ બેઠક પણ યોજવામાં આવી છે. આ તમામ ચર્ચાઓ ચૂંટણી પંચને તારીખો તેમજ કેટલા […]
પંજાબ વિધાનસભા ચુંટણીની કમાન કોંગ્રેસે સિદ્ધુને સોંપી
પંજાબ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રદેશ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુ સાથે મહિનાઓ સુધી ચાલેલી લડાઈ બાદ અમરિન્દર સિંહે આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાની પાર્ટી બનાવવાના માર્ગોથી અલગ થઈ ગયા હતા. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે ૭૭ બેઠકો જીતીને રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવી […]
બાજવા બંધુઓની એક જ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત
પંજાબ કાદિયા વિધાનસભા સીટ પર હંમેશા શિરોમણી અકાલી દળ કોંગ્રેસ વચ્ચે જંગ રહે છે. જેમાં શિરોમણી અકાલી દળ બીજેપીના ગઠબંધનનો ઘણી વખત જીત થઈ છે. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ૧૯૯૨માં ત્રિપત રાજિન્દર સિંહ કોંગ્રેસ રજીસ્ટર થયા હતા. ૧૯૯૭માં નાથા સિંહ દલમ શિરોમણી અકાલી દળમાંથી જીત્યા. તે જ સમયે, ૨૦૦૨ માં, ત્રિપત રાજીન્દર […]
પંજાબના ફિલૌર વિધાનસભા સીટ પર અકાલી દળનો કબજાે
પંજાબ ફિલૌર વિધાનસભા સીટ પર વિકાસના મુદ્દા સૌથી મહત્વના રહેશે. ફિલૌર વિધાનસભા બેઠક પર આગામી ચૂંટણીમાં શિરોમણી અકાલી દળ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ જાેરશોરથી થવાની સંભાવના છે. ફિલ્લૌરના લોકો આ વખતે વિકાસના મુદ્દા પર મતદાન કરવા જઈ રહ્યા છે.જ્યારે તમામ પક્ષો વિજેતા ચહેરાની શોધમાં છે, ત્યારે મતદારો આત્મવિશ્વાસ ધરાવતા ઉમેદવારની રાહ જાેઈ […]
આઈએસઆઈ પંજાબમાં ચૂંટણી અને ન્યુયર પર હુમલાની ફિરાકમાં
અમૃતસર જમ્મુ કાશ્મીરના બડગામમાંથી લશ્કરે તોયબાનો એક આતંકી ઝડપાયો છે. અહીંના પોશકર વિસ્તારમાં બાતમીના આધારે સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન લોંચ કર્યું હતું. જે દરમિયાન જ આ આતંકી ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા આ આતંકીનું નામ અબ હમીદ નાથ છે. ફેબુ્રઆરી ૨૦૨૧થી નાથ એક એક્ટિવ આતંકી રહ્યો. જે અનેક હુમલામાં પણ સામેલ હતો. દરમિયાન પંજાબમાં આગામી વર્ષે […]
પંજાબના ગુરદાસપુરમાંથી ટિફિન બોમ્બ, ચાર હેન્ડગ્રેનેડ મળતા એલર્ટ
ગુરદાસપુર પંજાબના ગુરદાસપુર નજીકમાં આવેલા સલેમપુર અરૈયા ગામમાંથી પોલીસને એક ટિફિન બોમ્બ અને ચાર હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. પેકિંગ જાેઈને પોલીસે એવી અટકળ લગાવી હતી કે એ પાકિસ્તાનમાંથી ઘૂસાડવામાં આવ્યા હતા. અગાઉ દીનાનગરમાંથી આરડીએક્સનો જથૃથો મળી આવ્યો હતો. પોલીસ અધિકારી ઈકબાલ પ્રીત સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક ચેકિંગ દરમિયાન આ વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ […]
પંજાબમાં મારો પક્ષ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે ઃ અમરિન્દર
અમૃતસર કેપ્ટન અમરિંદરસિંહ અને નવજાેતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યુ કે શું મોટા નેતાઓ આ […]
પરાળી બાળવાથી પંજાબમાં પ્રદૂષણ નહીં બાયો સીએનજી બનશે
લહરાગાગા , પરાળી બાળવાને કારણે તેમના વૃક્ષ અને પાડોશીના ખેતરોનો ઉભો પાક પણ બળી જતો હતો પણ આ વખતે આવુ થયુ નથી. પરાળી બાળવાથી થતું પ્રદૂષણ પણ અટકી ગયું છે.કેટલાક ખેડૂતો ખેડૂત સંગઠનોના ભયથી પરાળી બાળી રહ્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો ખેડૂતોને પરાળી બાળવાનું જણાવી રહ્યાં છે. સંગઠનોના દબાણને કારણે ખેડૂતો પણ સમગ્ર […]
પાક. પત્રકાર અરુસા આલમનો બળાપો હવે હું ભારત ક્યારેય નહીં આવું
ચંડીગઢ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરનાં પાકિસ્તાની મિત્ર અરુસા આલમની આઈએસઆઈ સાથે સંડોવણી હોવાના પંજાબ કોંગ્રેસના આક્ષેપો મુદ્દે જવાબ આપતાં અરુસા આલમે મંગળવારે જણાવ્યું હતું કે, હું ભારતની કોઈપણ તપાસ સંસ્થાનો સામનો કરવા તૈયાર છું. અને તેઓ ઈચ્છે તો મારી સામેના પાયા વિહોણા આક્ષેપો અંગે ત્રીજા દેશના તપાસકારો મારફત પણ તપાસ કરાવી શકે છે. અરુસા આલમે […]