પંજાબ કેપ્ટન સાડા નવ વર્ષ પંજાબના સીએમ રહ્યા છે અને તેમને કોંગ્રેસે બહુ સન્માન આપ્યુ છે. દેશમાં લોકશાહી બચાવવાની છે ત્યારે તેમણે કોઈનાથી દોરવાઈ જવુ જાેઈએ નહીં. રાવતે સિધ્ધુને દેશભક્ત ગણાવીને કહ્યુ તહુ કે, સિધ્ધુ રાષ્ટ્રવાદી છે અને આ માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે દેશ અને પંજાબની સેવા કરી છે.પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણ […]
Punjab
હું સિદ્ધાંતોને વળગી રહીશ, અને લડત આપતો રહીશ ઃ નવજાેત સિદ્ધુ
પંજાબ પંજાબમાં તા. ૨૮મી સપ્ટેમ્બરે, કોંગ્રેસ પક્ષમાં કટોકટી ચક્રવાતી બની રહી. સિદ્ધુએ ત્યાગપત્ર આપ્યા પછી એક મંત્રી રઝીયા સુલતાનાએ પણ પોતાનું પદ સિધ્ધુના ટેકામાં છોડી દીધું. અન્ય નેતાઓ પણ તેના ટેકામાં આવી રહ્યા છે. ચાન્નીએ, તેમની કેબિનેટમાં પોર્ટ ફોલિયો, ફાળવ્યા પછી થોડા કલાકોમાં જ સિદ્ધુએ તેમનું ત્યાગપત્ર આપી દીધું હતું. કારણ કે તેમણે સૂચવેલા બ્યુરોક્રેટસ […]