લાહોર પાકિસ્તાન સરકારે કોઈપણ રેલીના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાે કે, પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો પીટીઆઈ વડાના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પ્રતિબંધને છેતરપિંડી ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં આ લોકોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (ઁ્ૈં) પાર્ટીએ દાવો […]
Punjab
આજે દરેક કોઇ આપને સત્તામાં લાવી અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે ઃ પ્રકાશસિંહ બાદલ
પટિયાલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કહ્યું છે કે પંજાબની વર્તમાન સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ રહી છે જયારે સરકાર ફકત હાથ પર હાથ રાખી મુક દર્શક બની બેઠી છે જે ખુબ ખરાબ વાત છે.બાદલે પૂર્વ કેબિનેટ મંત્રી અને સીનિયર નેતા સુરજીત સિંહ રખડા,પૂર્વ મંત્રી સિકન્દર સિંહ મલુકા […]
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપીઓ મનદીપ તુફાન સહિત ૨ ગેંગસ્ટરના મોત થયા
તરણતારણ પંજાબના તરનતારનમાં આવેલી ગોઇંદવાલ સાહિબ જેલમાં ગેંગ વોર થઈ હોવાના માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ જેલમાં બંધ સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં આરોપી મનદીપ સિંહ તૂફાન અને મનમોહન સિંહના જીવ ગયા હતા. ત્યારે ભટિંડાનો રહેવાસી ત્રીજાે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર […]
BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો, એક પંપ ગન પણ મળી આવી
પંજાબ BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં મ્જીહ્લ જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે. આ ઘુસણખોરને રામદાસ વિસ્તાર નજીક બીઓપી ચન્ના પાસે માર્યો ગયો છે. બીએસએફના ડીઆઈજી પ્રભાકર જાેશીએ આ જાણકારી આપી છે. મ્જીહ્લએ પંજાબમાં ભારત-પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સરહદ પાસે ગુરદાસપુર […]
પંજાબમાં ઘઉંની બોરી ચોરી કરતા પકડાઈ જતાં ટ્રકના બોનેટ પર બાંધી પોલીસ સ્ટેશને લઈ ગયાં
મુક્તસર પંજાબના મુક્તસર જિલ્લામાંથી એક ટ્રકમાંથી ઘઉંની બે બોરી ચોરી કરવાના આરોપમાં એક શખ્સને બોનટ સાથે બાંધીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શખ્સને રસ્સી સાથે બાંધેલો છે. જ્યારે તેની બાજૂમાં એક ટ્રક ચાલકનો સહાયક બેઠેલો હતો. તો વળી પોલીસનું કહેવું છે […]
સિંગર બબ્બૂ માન અને મનકીરત ઔલખની SIT એ કરી પૂછપરછ
અમૃતસર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબી ગાયકો બબ્બુ માન અને મનકીરત ઔલખની બુધવારે જીૈં્ દ્વારા બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બંને ગાયનેકને માણસા પોલીસે સીઆઈએ ઓફિસમાં બોલાવ્યા હતા. પોલીસે સંગીત નિર્દેશક નિશાન સિંહને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેયના સિદ્ધુ મુસેવાલા સાથે મતભેદ હતા. માનસાના એસએસપી ડો. નાનક સિંહે જણાવ્યું […]
પિતા ૧૧ વર્ષની દીકરી સાથે કરતો હતો દુષ્કર્મ, બાળકીએ પત્ર લખીને જણાવી ઘટના
પંજાબ એક પિતા પોતાની ૧૧ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી એક વર્ષથી સુધી દુષ્કર્મ કરતો રહ્યો. તે એક વર્ષ સુધી આ ઘટનાને અંજામ આપ્યો રહ્યો. નવાઈની વાત એ છે કે, બાળકીની માતા અને નાનીને આ બધી જ વાતની ખબર હતી પરંતુ તેણે આરોપીના ડરથી કોઈને કંઈ કહ્યું ન હતું. બાળકીએ હિંમત ભેગી કરીને એક પત્ર […]
હવસના પૂજારીએ માલિકની ગેરહાજરીમાં જર્મન શેફર્ડ કુતરીનો રેપ કર્યો
પંજાબ પંજાબના લુધિયાણા જિલ્લામાં એક માથાફરેલ વ્યક્તિએ પોતાની વાસના સંતોષવા પાડોશીની જર્મન શેફર્ડ કૂતરી પર બળાત્કાર કર્યો હતો. લુધિયાણાના શિવપુરી વિસ્તારમાં આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો જ્યારે તેના પડોશીઓ કોઈના લગ્ન સમારોહમાં ગયા હતા. તકનો લાભ લઈને આરોપી વ્યક્તિ પાડોશીની દિવાલ કૂદીને ઘરમાં ઘુસ્યો. કૂતરી માલિકના ભત્રીજા ગુરજીત સિંહે આરોપ લગાવ્યો છે કે આરોપીએ કૂતરીનો […]
પ્રિયંકા ગાંધીએ સિદ્ધુને લખ્યો પત્ર, જેલથી બહાર આવતા જ સિદ્ધુને મળશે મોટી જવાબદારી?!..
પંજાબ પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજાેત સિંહ સિદ્ધુ રોડ રેજ કેસમાં સજા કાપી રહ્યા છે. ઘણા રાજકીય નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને એક વર્ષમાં ભૂલી જશે, પરંતુ એવું થયું નહીં. હવે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સિદ્ધુને પત્ર લખ્યો છે. આ પત્રમાં શું હતું તે જાણી શકાયું નથી, પરંતુ પંજાબના રાજકીય વર્તુળોમાં વિવિધ […]
ભારત-પાક સરહદે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના ત્રણેય પ્રયાસો થયા નિષ્ફળ
અમૃતસર પંજાબ બોર્ડર પર શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના ત્રણ પ્રયાસો થયા હતા, પરંતુ બીએસએફના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યા હતા. અમૃતસર સેક્ટરમાં બે ડ્રોન ભારતીય સરહદ તરફ આગળ વધ્યા હતા, પરંતુ જવાનોએ એકને તોડી પાડ્યું હતુ અને બીજાને પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ જવાનોએ પઠાણકોટ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા બે દાણચોરોનો પણ ધકેલ્યા હતા. […]