પંજાબ પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક મોટી સફળતાના રૂપમાં પશ્ચિમ બંગાળથી સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ ત્રણ ફરાર શાર્પ શૂટરોની ધરપકડ કરી છે. ડીજીપી પંજાબે જણાવ્યું છે કે આ કેન્દ્રિય એન્જસીઓની મદદથી પંજાબ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની વચ્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દીપક ઉર્ફે મુંડી અને તેના સાથીદાર […]
Punjab
વાઈરલ વીડીયોમાં આ શખ્સ સસ્તું રાશન લેવા મર્સિડીઝમાં આવ્યો, આ જાેઈને ટિ્વટર યુજર્સ થયા ગુસ્સે
પંજાબ લોટ યોજનાની મફત વિતરણની શરૂઆત પહેલા, પંજાબ સરકારે અગાઉની સરકારો દ્વારા વિતરિત તમામ બ્લૂ રેશન કાર્ડની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. વેરિફિકેશન ડ્રાઇવ શરૂ કરવા પાછળનું કારણ એક વાયરલ વીડિયો છે જેમાં લક્ઝરીયસ કાર ચલાવતો એક વ્યક્તિ હોશિયારપુરમાં રેશનની દુકાનમાંથી મફત ઘઉં લેતો જાેવા મળે છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, […]
અમૃતસરમાં વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ગોળીબાર કરવાનો મેસેજ વાયરલ કર્યો, પોલીસે અડધી રાતે ત્રણેયને ઝડપ્યાં
પંજાબ પંજાબના અમૃતસરમાં શહેરની પોશ કોલોની લોરેન્સ રોડ સ્થિત ડીએવી પબ્લિક સ્કૂલમાં ૮ સપ્ટેમ્બરે ફાયરિંગ કરવાનો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા જ લોકોમાં ફફળાટ ફેલાઈ ગયો હતો. આ મેસેજ પોલીસ પાસે પહોંચતા જ મોડી રાતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને […]
પંડિતની યાદશક્તિ એવી કે કન્યા લગ્નના મંડપમાંથી કન્યા સીધી જેલ પહોંચી
ફિરોઝપુર પંજાબના ફિરોઝપુર જિલ્લાના કેન્ટ વિસ્તારમાં પોલીસે લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગને પકડી પાડી છે. એક મંદિરમાં લગ્ન દરમિયાન પંડિતે દુલ્હનનું આધાર કાર્ડ માંગ્યું તો તેણે કહ્યું કે, ગઈ કાલે મેં આ જ આઈડીથી છોકરીના લગ્ન કરાવ્યા છે. આ પછી જ્યારે પંડિતે બીજું આઈડી માંગ્યું તો દુલ્હન સાથે આવેલા સંબંધીઓ ભાગી ગયા. ઘટનાની જાણ પોલીસને […]
પંજાબમાં પંચાયતી જમીનોમાંથી દબાણો દૂર કરવાની ઝુંબેશ વધુ સઘન બનાવાશે
પંજાબ પંજાબના ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતુ કે પંજાબમાં પંચાયતી જમીનોમાંથી ગેરકાયદે અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે. તેઓ કુરાલિયા, ખાનેવાલ, મુકામ અને બાઠ ગામમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા બદલ લોકોનો આભાર માનતા હતા. જ્યાં તેમણે ગેરકાયદેસર કબ્જાને લગતા પ્રશ્નના જવાબ આપ્યા હતા. પંજાબના ગ્રામીણ […]
પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે જાહેર કર્યા ૧૦૦ કરોડ રૂપિયા
ફગવાડા પંજાબમાં ખેડૂતોના સંગઠનો ફગવાડા સુગર મિલમાંથી શેરડીના બાકી નાણાં ન મળવા સામે વિરોધ કરી રહ્યા હતા. હવે આ વિરોધનો અંત આવે તેવી શક્યતા છે. પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે ૧૦૦ કરોડ રૂપિયા જાહેર કરવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ આ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય […]
પંજાબ સરકારે પશુઓને વેક્સીન લગાવવાની કરી શરુ
ગુરદાસપુર પંજાબમાં દૂધાળા પશુઓમાં ફેલાતા ‘લમ્પી સ્કિન ડિસીઝ’એ પશુપાલકોના હોશ ઉડાવી દીધા છે. અત્યાર સુધીમાં હજારો પશુઓ આ ચામડીના રોગથી પ્રભાવિત થયા છે. સ્થિતિની ગંભીરતાને જાેતા રાજ્ય સરકારે તાત્કાલિક બહારથી જરૂરી રસી મંગાવી છે. પ્રથમ દિવસે ઘણા જિલ્લાઓમાં હજારો પશુઓને આ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એકલા ગુરદાસપુર જિલ્લામાં લમ્પી વાયરસથી બચાવ માટે ૪૭૦૦ ગોટ […]
પંજાબમાં ખેડૂતોએ સૂચિત પ્રદર્શન પાછુ ખેંચ્યુ
અમૃતસર પંજાબમાં ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત વિરોધને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભગવંત માન સાથેની બેઠકમાં તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવતા ખેડૂત સંગઠને પોતાનો વિરોધ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા બાદ સૂચિત વિરોધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી હતી કે તેઓ […]
પંજાબ સરકાર ભારે વરસાદને લીધે થયેલા નુકસાનમાં વળતર આપી શકે છે
ફાજિલ્કા પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. આ માટે તેઓ ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. સીએમઓએ આ અંગેની માહિતી આપી હતી. એવુ કહેવામાં આવ્યુ હતુ કે સીએમ ભગવંત માન ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. થોડા સમય પહેલા સરકારે […]
ઈમ્પ્રૂવમેન્ટના પૂર્વ ચેરમેન સહિત ૫ પર કેસ
લુધિયાણા પંજાબના લુધિયાણામાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતા માન સરકારે પગલાં લીધા. અહીં આજે ઇમ્પ્રૂવમેન્ટના પૂર્વ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિજિલન્સ દ્વારા લુધિયાણા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટમાં થયેલા કૌભાંડોની તપાસ વચ્ચે ટ્રસ્ટના પૂર્વ ચેરમેન અને ઇ.ઓ. સીએમ સામે ફરિયાદ માન સુધી પહોંચી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પૂર્વ અધ્યક્ષ સહિત ૫ લોકો […]