Punjab

પંજાબની વસ્તીની સુરક્ષાની ગેરેન્ટી હું લંઉ છું ઃ ભગવંત માન

અમૃતસર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરને પોલિસ અને સ્પેશિયલ કમાન્ડોએ ઠાર માર્યા છે. તેમનુ એન્કાઉન્ટર લગભગ ૪ કલાક ચાલ્યુ હતુ. આ દરમિયાન કેટલાક પોલિસકર્મીઓ સહિત એક પત્રકાર પણ ઘાયલ થયા હતા. જાે કે, સારી વાત એ હતી કે જવાબી કાર્યવાહીમાં બંને ગુંડાઓ માર્યા ગયા હતા. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત […]

Punjab

અમે જે કહીએ છીએ, તે કરીએ છીએ ઃ સીએમ ભગવંત માન

પંજાબ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે ૧ જુલાઈથી દરેક ઘરમાં ૩૦૦ યુનિટ મફત વીજળી આપશે. પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય ચૂંટણી વચનોમાંનુ એક ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનુ હતુ. છછઁના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જૂનમાં રાજ્યમાં ઘર દીઠ ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાનુ […]

Punjab

પંજાબના એક ધારાસભ્યએ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

પંજાબ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પંજાબથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં શિરોમણિ અકાલી દળના એક ધારાસભ્યએ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાના પાર્ટીના ર્નિણયથી નાતો તોડી લીધો છે. અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ એક ફેસબુક વીડિયોમાં જાહેરાત કરી કે તે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે યશવંત સિન્હામાંથી […]

Punjab

લુધિયાણામાં દિવ્યાંગ વિકાસ કેન્દ્ર ખુલ્યું જેનાથી રોજગારી મળશે

લુધિયાણા વિકલાંગ યુવાનો માટે સમર્પિત કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરનાર પંજાબનો પ્રથમ જિલ્લો બન્યો છે. ગુર્જરનવાલા ગુરુ નાનક ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ સ્ટડીઝ ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રનુ ઉદ્‌ઘાટન પંજાબ કૌશલ્ય વિકાસ મિશનના ડિરેક્ટર દીપ્તિ ઉપ્પલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે યુવાનોને વિવિધ પ્રકારના કામની તાલીમ આપવામાં આવશે. તેનાથી રોજગારીનુ સર્જન થશે. દીપ્તિ […]

Punjab

પંજાબમાં ખાનગી-સરકારી સંસ્થાઓમાં મનમાની નહી કરી શકાય

મોહાલી પંજાબની નવી સરકાર ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા મનસ્વીતાની ફરિયાદો પર કડક બની છે. માટે અહીં ખાનગી અને સરકારી સંસ્થાઓમાં પંજાબી ભાષાને પહેલ આપવામાં જે બેદરકારી અને મનમાની કરવામાં આવી રહી છે તે હવે ચાલશે નહિ. આ સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણ અને ભાષા બાબતોના સચિવ કૃષ્ણ કુમારે કડક આદેશો સાથે પત્ર જાહેર કર્યો છે. કૃષ્ણ […]

Punjab

૧ જુલાઈથી પંજાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

સંગરુર પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે. સિટી કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે શહેરને સ્વચ્છ રાખવા માટે શહેર પરિષદ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જઈ […]

Punjab

સિદ્ધુ મૂસેવાલાની ગોલ્ડી બરાર અને લોરેન્સના શૂટરોએ ૮ વખત રેકી કર્યા બાદ હત્યા કરી

પંજાબ અમેરિકામાં બેઠેલા સિદ્ધુ મુસેવાલાના મિત્રએ સિદ્ધુને કબડ્ડી કપમાં શો કરવા માટે બોલાવ્યો હતો અને ગામમાં પહોંચતા જ ટ્રેક્ટર ૫૯૧૧ પણ ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું. સિદ્ધુએ આ શો કરવા માટે મુંબઈનો એક શો પણ રદ કર્યો હતો. આ અંગે ગોલ્ડી બરાર સાથે તેમની ઘણી માથાકૂટ પણ થઇ હતી. કારણ કે ગોલ્ડી બરારનું ગ્રુપ એવું નહોતું […]

Punjab

પંજાબથી દિલ્હી એરપોર્ટ સુધીની વોલ્વો બસનું લોન્ચિંગ કરાયું

જલંધર આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માને ફ્લેગ ઓફ કર્યુ છે. આ સાથે સરકારી વૉલ્વો બસ સેવા આજથી દિલ્હી એરપોર્ટ સુધી શરૂ થઈ છે જેનુ ભાડુ પ્રતિ રાઈડ ૧૧૭૦ રૂપિયા રાખવામાં આવ્યુ છે. પરિવહન અધિકારીએ કહ્યુ કે અત્યાર સુધી પ્રીમિયમ બસ સેવા દ્વારા દિલ્હી જતા મુસાફરોની ર્નિભરતા ખાનગી […]

Punjab

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈને હાઈ સિક્યોરીટીમાં પંજાબ લવાશે

પંજાબ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી ચુક્યા છે. પોલીસે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું કે તે ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય કાવતરાખોર છે. સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલ અનમોલ રતન સિદ્ધુએ કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય પોલીસ ગેંગસ્ટરની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લેશે. કોર્ટના આદેશ મુજબ, બિશ્નોઈને […]

Punjab

પંજાબમાં ખેડુત મોટરનો લોડ ૨૭૦૦ બીએચપીના હિસાબે વધશે

પંજાબ ખેડૂતોને ખેતીવાડી હેઠળ લાભ આપવા માટે પંજાબ સરકાર દ્વારા વીડીએસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ હેઠળ ઓછા ખર્ચે ખેતીવાડી મોટરોનો લોડ વધારવા માટે મંડલ બંગા પાવરકૉમના સીનિયર કાર્યકારી એન્જિનિયર સુવિકાસ પાલની આગેવાનીમાં એસડીઓ આશિષ સિંગલા દ્વારા વિશેષ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ. પાવર-કૉમ કાર્યાલયમાં લગાવવામાં આવેલ આ કેમ્પમાં અલગ-અલગ ગામોમાંથી આવેલા ખેડૂતોને સરકાર દ્વારા […]