Punjab

પંજાબ સરકાર જિંદગી બચાવનાર લોકોને સન્માનિત કરશે

નવાંશહર જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે. આના માટે એક પહેલ શરુ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યના બધા ડીઈઓ(સેકન્ડરી અને પ્રાઈમરી)ને પત્ર લખીને પોત-પોતાના જિલ્લાઓમાં આવા લોકોને શોધીને તેમની માહિતી માંગી છે. ડીઈઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાના જિલ્લામાં આવા લોકોની માહિતી એકઠી કરીને કોઈ પણ સ્થિતિમાં ૨૫ ઓગસ્ટ […]

Punjab

લુધિયાણાની નિટિંગ ફેક્ટરીઓની ૧૫૦૦ ગેરકાયદે વોશિંગ યુનિટો પર નિગમની તવાઈ

લુધિયાણા લુઘિયાણા શહેરમાં રહેણાંક વિસ્તારોમાં અમુક નીટિંગ યુનિટ ચાલી રહ્યા છે. સુંદર નગર, બહાદુર-કે રોડ, કક્કા રોડ, કાલી સડક, માધોપુરી, મન્ના સિંહ નગર સહિત સમગ્ર શહેરના ઘણા રહેણાંક વિસ્તારોમાં કાર્યરત એકમોમાં નીચેના માળે ગૂંથણકામ અને ઉપર વૉશિંગનુ કામ કરવામાં આવે છે. જ્યારે ટ્રીટમેન્ટ વગરનુ પાણી કોર્પોરેશનની ગટરમાં ઠાલવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત કૉમર્શિયલ એરિયામાં […]

Punjab

પંજાબ સરકાર રણજીત સાગર ઝીલને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સાઈટ બનાવશે

પંજાબ પંજાબ સરકાર પઠાણકોટના રણજીત સાગર તળાવને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. રાજ્યમાં પ્રવાસન અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ખાનગી ક્ષેત્રને આમંત્રિત કરવા સરકારે શુક્રવારે નવી દિલ્હીમાં રોકાણકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. અન્ય પ્રોજેક્ટ્‌સમાં કપૂરથલામાં દરબાર હૉલ અને ગોલ કોઠી, સંગરુરમાં સંગરુર કોઠી, અમૃતસર અને મોહાલીમાં કન્વેન્શન સેન્ટર, શાહપુર કાંડી કિલ્લો વગેરેનો સમાવેશ […]

Punjab

પંજાબમાં નાના કોલ્ડ રૂમ બનાવવા સરકાર ૧.૫૦ લાખની સબસિડી આપશે

પંજાબ પંજાબમાં બાગવાની વિભાગ તરફથી જમીનદારોની આવક વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો હેઠળ પાકની લણણી પછી તેની સંભાળ માટે ખેડૂતોના ખેતરમાં જ નાના કોલ્ડ રુમ(ઓન ફાર્મ કોલ્ડ રુમ) સ્કીમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પાસ કરાવવામાં આવી છે. આ અંગે જણાવતા ડેપ્યુટી કમિશ્નર નવજાેત પાલ સિંહ રંધાવા તરફથી કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં ખેડૂતોને […]

Punjab

પંજાબ સરકારે ખેડૂતોને ટ્યુબવેલનો લોડમાં પ૦ ટકાનો ઘટાડો કર્યો

પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવાની વાત પણ કરી હતી. પંજાબને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે તેમણે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પંજાબને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રી ભગવંત માને ઁઁઝ્રમ્ને રાજ્યના ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવા માટે તાત્કાલિક એક વિશાળ ઝુંબેશ […]

Punjab

મૂસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ માસ્ટરમાઈન્ડ જાહેર

પંજાબ પંજાબી યુવા સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં દિલ્હી પોલીસે બુધવારે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી કેસમાં ૫ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ધાલીલાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સિંગર મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ છે જે દિલ્હીની જેલમાં બંધ છે અને સતત તેની પૂછપરછ કરવામાં આવી રહી […]

Punjab

રાહુલ ગાંધી સિદ્ધુ મૂસેવાલાના પરિજનોને મળ્યા

પંજાબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે તેના પૈતૃક ગામ માણસાના મૂસા ખાતે પહોંચ્યા. મૂસેવાલાના પરિજનોની સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધીએ સિંગરની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ એક ટ્‌વીટ પણ કરી. તેમણે લખ્યું કે કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાના […]

Punjab

પંજાબના કોંગ્રેસ નેતા સાધુસિંહ ધર્મસોતની વિજિલન્સ બ્યુરોએ ધરપકડ કરી

પંજાબ પંજાબમાં કોંગ્રેસની સરકાર સમયે મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા સાધુ સિંહ ધર્મસોતની મંગળવાર સવારે ૩ વાગે વિજિલન્સ બ્યૂરોએ ધરપકડ કરી લીધી. તેમના પર તેઓ જ્યારે વનમંત્રી હતા ત્યારે વન વિભાગમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. કોંગ્રેસના નેતા સાધુસિંહ ધર્મસોતની ધરપકડ એવા સમયે થઈ છે કે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબ પ્રવાસે છે. તેઓ […]

Punjab

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને ૮ શૂટર્સની ઓળખ થઈ

પંજાબ પંજાબના અત્યંત લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલાની ૨૯મી મે ના રોજ માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. મિત્રો સાથે જઈ રહેલા મૂસેવાલા પોતે ગાડી ચલાવતા હતા. ત્યારે જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ૨૪ જેટલી ગોળીઓ તેમને ધરબી દીધી હતી. જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. […]

Punjab

આપણે દરેક મસ્જિદમાં કેમ શિવલિંગ શોધવા ? ઃ મોહન ભાગવત

પંજાબ મોહન ભાગવત આરએસએસના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંબોધન આપી રહ્યા હતા. તેમણે કહ્યુ કે આપણને કેટલીક જગ્યાઓ માટે વિશેષ આદર છે જેની વાત કરવામાં આવી હતી. હવે આપણે ધર્મને લઈને રોજ કોઈ નવી વાત લાવવી જાેઈએ નહિ. મોહન ભાગવતે કહ્યુ કે આપણે વિવાદ ન વધારવો જાેઈએ. આપણને જ્ઞાનવાપીમાં શ્રદ્ધા છે અને […]