પંજાબ પંજાબના સીએમ ભગવંત માન સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા માટે માનસા પહોંચ્યા. સીએમના કાર્યક્રમના પગલે ગામમાં ભારે સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઈ છે. હત્યાના પગલે ગ્રામીણોમાં ખુબ આક્રોશ છે. મુલાકાતમાં મૂસેવાલાના પરિવારે પોતાનું દુઃખ તો જણાવ્યું જ સાથે સાથે ગ્રામીણોને જે સમસ્યા પડી રહી છે તે પણ વાત કરી. તેમણે કહ્યું કે માનસાના લોકો પાસે […]
Punjab
આપના ધારાસભ્યએ કૌભાંડનો કર્યો પર્દાફાશ, ગોડાઉનમાં મિડ-ડે મીલની ૨૫૦ બોરીઓ મળી આવી
અમૃતસર સત્તારુઢ આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય ડૉ. જસબીર સિંહે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીં હલકા વેસ્ટના ખાસા ખુરમણિયા રોડ પર બનેલા એક ખાનગી ગોડાઉનમાંથી મિડ-ડે-મીલના ઘઉંની બોરીઓ જપ્ત કરવામાં આવી છે. આ બોરીઓની સંખ્યા ૨૫૦ હતી કે જે ગોડાઉનમાં અનાજથી ભરેલી રાખી હતી. ધારાસભ્યએ જણાવ્યુ કે ૨૫૦ બોરીઓમાંથી અનાજ સડી રહ્યુ હતુ. […]
સિદ્ધુ મૂસેવાલાના મોતથી પાલતુ ડોગ પણ દુઃખી થઈ ગયા
પંજાબ પંજાબના માનસા જિલ્લામાં અજ્ઞાત હુમલાખોરોએ રવિવારે પંજાબી સંગીતકાર અને કોંગ્રેસી રાજકારણી સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જેનાથી દેશ આઘાતમાં હતો. જ્યારે તેમના મૃત્યુ વિશે જાણ્યું ત્યારે ચાહકો આઘાત અને શોકમાં હતા. કોઈને જ વિશ્વાસ થઈ રહ્યો નહોતો અને શું થયું હતું તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના ચાહકો સહિત ગાયકનો […]
સિદ્ધુ મૂસેવાલાની હત્યા સમયે કારમાં હાજર મિત્રનો ખુલાસો
પંજાબ પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ગયું છે. રાત્રે પાંચ ડોક્ટર્સની પેનલે મૂસેવાલાનાં મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. રિપોર્ટ અત્યાર સુધી પોલીસની સાથે શેર કરવામાં આવી નથી. પણ સૂત્રો અનુસાર, હુમલાવરો પાસે અત્યાધુનિક બંદૂકો હતી. જેમાંથી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૪ ગોળીઓ મૂસેવાલાનાં શરીરને આરપાર નીકળી ગઇ […]
એટલી હદે ગોળીઓ વરસાવી કે ઘટના સ્થળે જ સિદ્ધુ મૂસાવાલાનું મોત થયું
પંજાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સિદ્ધુ મૂસેવાલાના શરીર પર ગોળીઓના ૨૪ નિશાન મળી આવ્યા છે. બદમાશોએ કરેલા ફાયરિંગમાં મૂસેવાલાની છાતી અને પેટ સંપૂર્ણ રીતે ગોળીઓથી વિંધાઈને ચારણી જેવા બની ગયા હતા. મૂસેવાલાના ડાબા ફેફસા અને લીવરમાં પણ ગોળી વાગી હતી અને આ જ કારણ હશે કે તેમનું ઘટનાસ્થળે મોત થઈ ગયું. આ ઉપરાંત ગોળીઓ વાગ્યા બાદ […]
પંજાબની સ્કૂલોમાં બાળકોના આધારકાર્ડ બનાવવા અને અપડેશનની ફ્રી સુવિધા
પંજાબ શાળાઓમાં ભણતા બાળકોને સ્ટાઈપેન્ડ માટે હવે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. ૫ થી ૧૫ વર્ષની વય જૂથના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. એટલા માટે સરકારે આ ફ્રી સુવિધા આપી છે. આ પ્રક્રિયા દરમિયાન સેવા પ્રદાતા મ્ઁઈર્ંને દરરોજનો અહેવાલ આપશે કે કઈ શાળા અને કેટલા વિદ્યાર્થીઓ અપડેટ થયા છે. વળી, શાળાના વડા મશીનો […]
સિદ્ધુ મૂસેવાલાની હત્યાની પહેલા ફાયરિંગનો અવાજ સંભળાતો વિડીયો સામે આવ્યો
પંજાબ પંજાબના માનસા જિલ્લામાં જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી. હત્યાના એક દિવસ અગાઉ જ પંજાબ સરકાર દ્વારા મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચાઈ હતી. પોલીસ આ મામલો અંગત અદાવતનો ગણાવી રહી છે. આ બધા વચ્ચે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે જેના દ્વારા મોટો ખુલાસો થયો […]
પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કેનેડા કનેક્શન સામે આવ્યું
પંજાબ સિદ્ધુ મૂસેવાલા પંજાબના ટોપ મોસ્ટ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના નિશાને હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે લાંબા સમયથી સિદ્ધુ મૂસેવાલા ગેંગસ્ટર લારેન્સ બિશ્નોઈના નિશાના પર હતો. તેથી તક મળતા તેની હત્યા કરાવી દીધી. સૂત્રો પ્રમાણે સિદ્ધુ મૂસેવાલા આ દિવસોમાં બિશ્નોઈ ગેંગના વિરોધી ગ્રુપનું સમર્થન કરી રહ્યો હતો. આ વચ્ચે જ્યાં હત્યા બાદ […]
પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે સીટની રચના કરાઈ
પંજાબ પંજાબમાં જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી હડકંપ મચી ગયો છે. હત્યાકાંડ બાદ પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં તો પરસ્પર દુશ્મનાવટની ઘટના લાગે છે તથા આ હત્યાંકાડની તપાસ માટે જીૈં્ ની રચના કરવામાં આવી છે. ડ્ઢય્ઁ વી કે ભવરાએ કહ્યું કે મૂસેવાલાની હત્યા જૂથો વચ્ચેની આપસી દુશ્મનાવટનું પરિણામ લાગે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તેમાં […]
પંજાબની નવી સરકારે વીઆઈપીઓની સુરક્ષા પાછી ખેંચી લીધી
પંજાબ પંજાબની આપ સરકારે ૪૨૪ ફૈંઁની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જે ફૈંઁ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા પાછી ખેંચતા પહેલા પંજાબની નવી સરકારે આ મુદ્દે એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં ૪૨૪ લોકોને સુરક્ષાની જરૂર છે […]