પંજાબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું કે, પંજાબ ઈ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યું છે! કારણ કે… અમે સરકારી કચેરીઓમાં ફાઈલોનો ભાર ઘટાડવા અને તેને ઈ ઓફિસ તરફ લઈ જવા માટે સતત કામ કરી રહ્યા છીએ. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સરકારી સુવિધાઓને લોકોના ઘર સુધી પહોંચાડવા પરંપરાગત ફાઇલ સિસ્ટમને ઘટાડીને તમામ […]
Punjab
પંજાબમાં સગીર યુવકે મિત્રની હત્યા કરી લાશને ભઠ્ઠીમાં નાંખી દીધી
પંજાબ પંજાબના પટિયાલાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની છે. આરોપીએ પોતાના જ ખાસ મિત્રની હત્યા કર્યા પછી, તેણે તેના મૃતદેહને તંદૂરમાં સળગાવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તે તેમાં સફળ ન થયો, ત્યારે લાશના ટુકડા કરી જમીનમાં દાટી દીધા. પંજાબ પોલીસના ડીએસપી રાજેશ કુમાર છિબ્બરે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે […]
પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ ભ્રષ્ટાચારની કાર્યવાહી કરશે !
પંજાબ પંજાબની આમ આદમી પાર્ટીની નવી સરકારે પંજાબમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મંત્રી વિજય સિંગલાને બરતરફ કર્યા બાદ રાજ્યમાં રાજકીય હલચલ ઘણી ગઈ છે. સિંગલાને હટાવ્યા બાદ તેમની સરકારમાં જ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અને હવે તેમાં […]
પંજાબ સરકારની આવકમાં ખાણકામ દ્વારા વધારો થયો
પંજાબ ભગવંત માનની સરકારે પંજાબમાં ગેરકાયદેસર ખાણકામ પર કડક હાથે કાર્યવાહી કરી છે. ખાણકામ મંત્રી હરજાેત બેન્સે માહિતી આપી હતી કે, પંજાબમાં કાયદેસર ખાણકામ એક લાખ મેટ્રિક ટનને વટાવી ગયું છે. અગાઉની સરકારમાં ૪૦ હજાર મેટ્રિક ટન કાયદેસરનું ખાણકામ થયું હતું. ગત વર્ષે રોપરમાં ૧૨૩૪ મેટ્રિક ટન ખનન થયું હતું. ખાણકામ મંત્રી હરજાેત બેન્સે જણાવ્યું […]
પંજાબના નવા મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ પાસે ભ્રષ્ટાચારના પુરાવા માંગ્યા
પંજાબ પંજાબની નવી સરકારે પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચાર સામે એકશન લીધા બાદ હવે આમ આદમી પાર્ટીની સરકાર કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં ભ્રષ્ટાચારની ઘટના પર એક્શનમાં જાેવા મળી રહી છે. ખુદ કેપ્ટન અમરિન્દર સિંહે દાવો કર્યો હતો કે, તેમની સરકારમાં ઘણા મંત્રીઓ ભ્રષ્ટ હતા. આમ આદમી પાર્ટીએ અમરિંદર સિંહને જણાવ્યું છે કે, જાે તેમની પાસે કોઈ […]
પંજાબ મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રી સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરતા લોકોએ પ્રશંસા કરી
સુજાનપુર પંજાબની નવી સરકારે ભ્રષ્ટાચાર સામેની કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરતા સૌ કોઈએ પ્રશંસા કરી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં પોતાના જ પૂર્વ કેબિનેટ મંત્રી વિજય સિગલા વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહીની બૌદ્ધિકોએ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર દ્વારા સારો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ વિભાગના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનું કામ […]
હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને ૪ વર્ષની સજા
હરિયાણા હરિયાણના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે આ ચૂકાદો આવક કરતાં વધુ સંપત્તિના મામલે સંભળાવ્યો છે. દિલ્હીની કોર્ટે હરિયાણાના પૂર્વ સીએમ પર ૫૦ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેમની ચાર સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. રાઉઝ એવન્યૂ કોર્ટના ચૂકાદા અનુસાર હૈલી રોડ, ગુરૂગ્રામ જન પ્રતિનિધિ, પંચકુલા અને […]
પંજાબ-હરિયાણામાં લગ્ન સમારોહમાં ફિલ્મી ગીતો વગાડતા પહેલા લાયસન્સ લેવું પડશે
પંજાબ પંજાબ હરિયાણા હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ લગ્ન સહિત કોઈ પણ પ્રકારના સમારોહમાં હવેથી લાયસન્સ ફી આપ્યા વગર સંગીત વગાડી શકાશે નહીં. અત્રે જણાવવાનું કે આ મામલે નોવેક્સ કંપનીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોપીરાઈટના નામે સંગીત વગાડવાની મંજૂરી બદલ લાઈસન્સ ફીની માગણી કરી હતી. હવે હાઈકોર્ટના આ આદેશ બાદ જાહેર સ્થળો પર ક્યાય પણ જેમ […]
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારી મંત્રીની છુટી કરી હવે ધરપકડ કરાઈ
પંજાબ પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ ભગવંત માને તેમને બરતરફ કરી દીધા. એટલું જ નહીં મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલા વિરુદ્ધ કેસ દાખલ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે. મળતી માહિતી મુજબ વિજય સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે વિજય સિંગલા […]
દરેક શીખ લાઈસન્સવાળા મોર્ડન હથિયાર રાખે ઃ જ્ઞાની હરપ્રીતસિંહ
અમૃતસર અમૃતસરના ગોલ્ડ ટેમ્પલમાં ગુરુ હરગોવિંદ સાહિબનો ગુરુતા ગદ્દી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જત્થેદાર હરપ્રીત સિંહે કહ્યું હતું કે દરેક શીખે લાઇસન્સ ધરાવતુ મોડર્ન હથિયાર લીગલ રીતે રાખવાની કોશિશ કરવી જાેઈએ. હાલ સમય એ રીતનો છે અને સ્થિતિ પણ એવી થઈ ચુકી છે. જ્ઞાની હરપ્રીત સિંહે કહ્યું હતું કે નશો ઘરનો વિનાશ […]