જયપુર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક ૪૫ વર્ષીય મહિલા પર તેના પતિની સામે ચાર લોકોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચાર લોકો ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા અને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે આ કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા આરોપીની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બની હતી, […]
Rajasthan
શિક્ષકને લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક,હોસ્પિટલે ટીચરને મૃત જાહેર કર્યાં
જયપુર રાજસ્થાનમાં પાલી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલ ૪૦ વર્ષીય એક ટીચરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ડાન્સ કરતા-કરતા ટીચર અચાનક નીચે પડી ગયા અને પછી ઉઠી શક્યા નહીં. શરૂઆતમાં લોકો તેને ડાન્સનું કોઈ સ્ટેપ સમજી રહ્યાં હતા. પરંતુ ત્યારબાદ ખબર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટીચરને […]
રાજસ્થાનમાં ભાઈ પોતાની બહેન પર દુષ્કર્મ ન કરી શક્યો તો મોતને ઘાટ ઉતારી દીધી
રાજસ્થાન રાજસ્થાનના બાંસવાડાથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. કળિયુગમાં ભાઈ-બહેનના સંબંધનું ગળું ઘોંટી નાખવામાં આવ્યું. સગીરા બે હાથ જાેડીને કરગરતી રહી, પોતાની લાજ અને જીવ બચાવવા માટે ચીસો પાડતી રહી…તું મારો ભાઈ છે…કહેતી રહી પરંતુ ભાઈ પર તો જાણે હેવાનિયત સવાર હતી, તેને બહેનના આંસુ કે બૂમો ન સંભળાઈ અને જે બહેન તેને […]
રાજસ્થાનમાં યુવકને બંધક બનાવી ઢોર માર મારવામાં આવ્યો, ગુપ્તાંગમાં મરચું નાખ્યું
રાજસ્થાન રાજસ્થાનમાં ફરી એક વખત હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવક સાથે હૈવાનિયતની તમામ હદ વટાવી દેવામાં આવી હતી. અહીં એક યુવકને બંધક બનાવતા પહેલા તેને ઢોરની જેમ મારવામાં આવ્યો અને તે પછી, તેના ગુપ્તાંગમાં લાલ મરચું નાખીને તેને તડપવા માટે છોડી દેવામાં આવ્યો. માહિતી મળતાં જ તેના પિતા અને […]
પાણી ભરવા બાબતે આદિવાસી યુવકને માર મારતા મોત, ત્રણેયની કરી ધરપકડ
જાેધપુર રાજસ્થાનના જાેધપુરમાં એક ૪૬ વર્ષીય આદિવાસી વ્યક્તિને ટ્યુબવેલમાંથી પાણી લેવા માટે માર મારવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ અશોકે આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ સુરસાગરમાં ભોમ્યાજીની ખીણમાં રહેતા ૪૬ વર્ષીય કિશનલાલ ભીલને જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને હડધૂત કર્યા હતા અને પરિવારના સભ્યોને કિશનલાલને હોસ્પિટલમાં લઈ જવા દીધા ન હતા. તેમણે કહ્યું કે, પોલીસના આગમન પછી […]
રાજસ્થાનના બાડમેરમાં એક શખ્સને પેપર વાંચતા વાંચતા હાર્ટ અટેક આવતા મોત
બાડમેર રાજસ્થાનના બાડમેરમાં એક શખ્સનું અખબાર વાંચતા વાંચતા મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને તે હાલ ખૂબ ચર્ચામાં છે. તે એક કાપડનો વેપારી હતો. ગત ૫ નવેમ્બરે દિલીપ બાડમેરના એક ક્લિનિકમાં પહોંચ્યા હતા. તે રિસેપ્શન પાસે બેસીને અખબાર વાંચી રહ્યો હતો. થોડી જ વારમાં તેમની તબિયત ખરાબ થઈ અને ક્લિનીકમાં […]
રાજસ્થાનમાં ધારાસભ્યએ પાર્ટીના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે ટાંકી પર ચડી વિરોધ
રાજસ્થાન રાજસ્થાનના બૂંદીમાં ભાજપના મહિલા ધારાસભ્યએ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ટાંકી પર ચડીનો વિરોધ કર્યો હતો. ભાજપ ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાળ આ વિસ્તારમાં થઈ રહેલી સતત ચોરી અને લૂંટફાટની ઘટનાઓ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર પોલીસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આ મામલો બૂંદી જિલ્લાના કાપરેનનો છે. ભાજપ ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાળ, ભાજપ જિલ્લા […]
વરરાજા દુલ્હનને લેવા હેલિકોપ્ટર લઈને પહોંચ્યો, હેલિકોપ્ટર જાેવા ઊંમટી પડ્યું આખુ ગામ
રાજસ્થાન રાજસ્થાનમાં લગ્નોમાં હેલિકોપ્ટરનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. અહીં ફરી એક વાર એક વરરાજા તેની દુલ્હનને હેલિકોપ્ટરથી લઈને સાસરથી ગર્વથી વિદાય થયો. ગામના લગ્નમાં હેલિકોપ્ટર જાેઈને ગામલોકોનો જમાવડો થઈ ગયો હતો. બધા હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. આ વખતે લગ્નમાં હેલિકોપ્ટર આવવાનો આ કિસ્સો ઝુંઝુનુ જિલ્લાના સિંઘનામાં સામે આવ્યો છે. અહીં એક વરરાજાને […]
રાજસ્થાનમાં યુવકે તેના માતા-પિતા અને ૨ પુત્રોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી
જાેધપુર રાજસ્થાનના જાેધપુર જિલ્લાના લોહાવટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં દારૂડિયા યુવકે તેના માતા-પિતા અને પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી. યુવકનું તાંડવ અહીંથી અટક્યું નહીં. તે પછી તેણે તેના બીજા પુત્રને જીવતો ટાંકીમાં ફેંકી દીધો. ચારેયની હત્યા કર્યા બાદ પોતે પણ પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી […]
વડાપ્રધાનના આરોપોને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે નકારી દીધા
જયપુર સુજલામ સુફલામ યોજનાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે નકારી દીધા છે.તેમણે કહ્યું હતું કે રાજયમાં નહેર યોજનાનો વિરોધ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપ બેબુનિયાદ છે ગહલોતે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ૨૦૧૭માં પણ સુજલામ સુફલામ જળ કેનાલનો મુદ્દો ઉઠાવ્યો હતો તે સમયના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ૨૦૦૫માં આજ પત્ર લખ્યો […]








