જયપુર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’માં સામેલ થવા રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચ્યા છે. તેમણે માનગઢ ધામ ખાતે ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને ધુની પહોંચ્યા બાદ પૂજા કરી આરતી કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ […]
Rajasthan
રાજસ્થાનની સૌથી મોટી સેશન કોર્ટની જેલમાં મોટી સુરંગો પોલીસ બેડામાં મચ્યો હડકંપ
જયપુર ફિલ્મ શોલાના અત્યંત ચર્ચાસ્પદ પાત્ર અંગ્રેજાેના જમાનાના જેલર અસરાની જેલમાં જ સુરંગ નહોતી ખોદવામાં આવી, પણ રાજસ્થાનમાં તો સેશન કોર્ટમાં બનેલી જેલમાં જ ગુંડાતત્વોએ સુરંગો ખોલી નાખી છે. રાજસ્થાનમાં બિંદાસ ગુંડાત્તત્વોઓ રાજ્યની મોટી સેશન કોર્ટ પરિસરમાં બનેલી હંગામી જેલમાં જ સુરંગ ખોદી નાખી હતી. આ સુરંગ ચાલાક બદમાશોએ રાતોરાત બનાવી દીધી હતી. આ સુરંગ […]
લગ્ન કાર્ડમાં વકીલે એવી કલમો લખી કે કાર્ડ જાેઈ લોકો ચોંકી ઉઠ્યા
અલવર પોતાના વેડિંગ કાર્ડને બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ પણ આપ્યો છે. પણ આ લગ્ન કાર્ડ તેનાથી પણ એક ડગલું આગળ છે. આસામના ગુવાહટીમાં એક વકીલે […]
રાજસ્થાનમાં ૧૭ વર્ષની સગીરા બની માતા,રસ્તામાં ડિલીવરી થતાં બાળકને ફેંકીને ભાગી ગઈ
બાડમેર રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી થોડા દિવસ પહેલા રસ્તાની સાઈડમાં નવજાત બાળકી મળી આવી હતી. ગામ લોકોએ નવજાતને જાેઈ તો, તુરંત પોલીસે સૂચના આપી અને પોલીસની મદદથી તેને હોસ્પિટલમાં ભરતી કરાવી. પોલીસે આ મામલે બાળકીને જન્મ આપનારી સગીર બાળકીની ધરપકડ કરી લીધી છે. તો વળી સગીર બાળકીની માતાને પણ પોલીસે ધરપકડ કરી લીધી અને પૂછપરછ કરી […]
૮૦ વર્ષના સસરા ઘરમાં વહુની સામે નગ્ન ડાંસ કરતા, કંટાળી પોલીસ સ્ટેશને પહોંચી
અલવર રાજસ્થાનના અલવર શહેરમાં એક ૮૦ વર્ષના સસરા દ્વારા પૌત્ર પૌત્રીઓની સામે પોતાની વહુ સાથે અશ્લીલ હરકતો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી ઘરની અંદર નગ્ન થઈને ડાંસ કરતો હતો. પીડિત વહુની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધી સસરાની ધરપકડ કરી જેલમાં નાખી દીધો છે. આરોપી રમેશ ચંદ રેલવે લોકો પાયલટમાંથી રિટાયર્ડ છે. પીડિતાએ પોલીસને […]
પિતાએ કમાણીની લાલચમાં પોતાની દીકરીને ૧૫ લાખમાં વેચી!, જાણો સમગ્ર મામલો
બુંદી રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક પિતાએ પોતાની પુત્રીનો ૧૫ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જે બાદ ખરીદનારે યુવતીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. તેણે છોકરીને ઘણા દિવસો સુધી પોતાની પાસે રાખી અને પછી તેના મિત્રને વેચી દીધી. આ સમગ્ર મામલો બુંદીના ડબલાના પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત છે. યુવતીના નિવેદન બાદ પોલીસે આરોપી પિતા અને બાળકીના […]
રાજસ્થાનમાં અનૈતિક સંબંધને કારણે પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિને રહેંસી નાખ્યો
રાજસ્થાન રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક યુવકે પડોશનનાં પ્રેમમાં પાગલ થઈને તેના પતિને રહેંસી નાખ્યો. આરોપી યુવક પાડોશીની હત્યા કરીને દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે ઘટનાના ૧૭ દિવસ બાદ તેની ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ કરતાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો. આરોપીએ જે યુવકની હત્યા કરી હતી તે તેનો પાડોશી તેમજ તેનો સાથી હતો.બંને સાથે […]
આકાશ અંબાણીએ નાથદ્વારાથી જીઓ ૫જી સેવાની કરી શરુઆત
નાથદ્વારા રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા વલ્લભ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથજી મંદિરથી જીઓ ૫જી નેટવર્કનો શુભારંભ થયો છે. રિલાયંસ જિયોએ શનિવારે શ્રીનાથજી મંદિરમાં ૫જી નેટવર્કની શુભ શરુઆત કરી હતી. તેના લોન્ચિંગમાં જિયો કંપનીના ચેરમેન આકાશ અંબાણી સહપરિવાર નાથદ્વારા પહોંચ્યા હતા. ગત દિવસોમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શ્રીનાથજીના દ્વાર પહોંચ્યા હતા. તેમણે સંકેત આપ્યા હતા કે, જિયોનું ૫જી […]
રાજસ્થાનના જયપુરથી જમીન વિવાદમાં ૭ માસની બાળકીની ર્નિદયતાપૂર્વક હત્યા
રાજસ્થાન રાજસ્થાનની રાજધાની જયપુરને અડીને આવેલા દૌસા જિલ્લામાં જમીન વિવાદમાં સાત મહિનાના માસૂમ મોતને ભેટી. ઝઘડા દરમિયાન થયેલી મારામારીમાં સાત માસની માસૂમ દાદીના ખોળામાંથી જમીન પર પડી ગઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મારામારી કરતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા […]
રાજસ્થાનના ભરતપુરમાં યુવતીની છેડછાડને લઈ બે પક્ષોનાં ફાયરીંગમાં એકનું મોત
ભરતપુર રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ફરી એક વાર ગોળીબારની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. અહીંના ડીગ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં છોકરી સાથે છેડછાડની ઘટનાએ જાેર પકડ્યું છે, જેને લઈને ગોળીઓ છુટી હતી. ધનતેરસની આગલી રાતે થયેલી આ ઘટનામાં એક યુવકને ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે અને […]





