Rajasthan

બાંગ્લાદેશમાં હિન્દુઓના પશુઓ પણ ચોરીને લઈ ગયા

ચૂરુ “અત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ તેને હાલના અફઘાનિસ્તાન જેવી બની રહી છે. હું એક સ્વાતંત્ર્યસૈનાની છું. હું વકીલ છું. હિંદુ બૌદ્ધ, ખ્રિસ્તી પરિષદના મહામંત્રી. જ્યારે હું ખૂબ ડરી ગયો છું, તેથી તમે કલ્પના કરી શકો છો કે અહીં રહેતા એક સામાન્ય હિન્દુના મનમાં કેવો ગભરાટ હશે. હાલની જે ઘટના બની છે એ હિંદુઓને દેશમાંથી હાંકી કાઢવાનું […]

Rajasthan

રાજસ્થાનની ખાનગી શાળામાં ધો.૭ના વિદ્યાર્થીને ઢોરમાર મારતાં મૃત્યુ ઃ શિક્ષકની ધરપકડ

ચૂરુ બાળકનાં માથા, આંખ અને મોઢા પર ઈજાનાં નિશાન હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. મોડર્ન પબ્લિક સ્કૂલમાં બાળક પહેલા ધોરણથી અભ્યાસ કરતો હતો. પોલીસ અધિકારી સંદીપ વિશ્વનોઈએ જણાવ્યું હતું કે કોલાસર ગામના રહેવાસી ૧૩ વર્ષનો ગણેશ ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બુધવારે સવારે ગણેશ શાળાએ ગયો હતો, […]

Rajasthan

સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન

રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની સરકાર દરકાર લેશેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી છે ગુજરાતને આત્મ નિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે, સહકારી પ્રવૃત્તિ દેશના સીમાડા વટાવી ગઇ છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે […]

Rajasthan

SBI બ્રાંચમાંથી ૪૫ સેકન્ડમાં ૫ લાખની રકમ લઈ લૂંટેરા ફરાર

રાજસ્થાન બાલોતરા ડ્ઢજીઁ ધનફૂલ મીણાએ કહ્યું હતું કે, લૂંટેરાઓએ આશરે ૧૧ વાગ્યે બેંકની રેકી કરી હતી. ત્રણમાંથી એક યુવક બેંકમાં આવ્યો હતો. તમામ કાઉન્ટર પર ફર્યો હતો. આ ત્રણેય યુવકો પાલી બાજુ ભાગ્યા હોવાની આશંકા છે. આ મામલે પાલી પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી […]

Rajasthan

લીલાવતી હોસ્પિટલમાં વકિલોની ફી ચૂકવવાના બહાને મોટી રકમની ઉચાપત

પાલનપુર છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષમાં ટ્રસ્ટીઓએ તેમના વ્યક્તિગત કાનૂની કેસમાં રૂ.૫૦ કરોડની કાનૂની ફી ચૂકવી છે. વ્યક્તિગત કાનૂની વિવાદોમાં કાયદો નેવે મૂકીને ટ્રસ્ટના ભંડોળનો ઉપયોગ કરીને આ ટ્રસ્ટીઓએ તમામ ધોરણોનો ભંગ કરીને ટ્રસ્ટમાંથી મોટી રકમની ઉચાપત કરી છે. ઉપર જેમના નામ જણાવાયા છે તે ગેરકાયદે ખર્ચ કરનાર ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ વડોદરાના મહારાજાના સેફ […]

Rajasthan

ડીસામાં યુવકના આપઘાતમાં ૭ સામે ફરિયાદ નોંધાઈ

પાલનપુર દિપક રાવળ નામના યુવકે સોશિયલ મીડિયા પર બાપુ લખી પોતાનો ફોટો શેર કર્યો હતો. જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના વોટ્‌સએપ ઉપર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા. જેથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવ્યું હતું. જાે કે, તેના થોડા દિવસો પછી યુવકના પરિવારજનોએ […]

Rajasthan

છોટાઉદેપુર નગરમાં આવાસ યોજના અંતર્ગત લાભ નહીં મળતા જિલ્લા કલેકટર સ્તુતિ ચરણ ને આવેદનપત્ર આપવામાં આવ્યો

છોટાઉદેપુર ના ગંજી ફળીયા માં રહેતા અનુસુચિત જાતી ના ૨૭૦ જેટલા ઘરો આવેલા છે, જેઓ નગરપાલિકા મા વેરો ભરે છે, જેમાં કેટલા લોકોના રેગ્યુલર વેરો ભરે છે, તેમજ બીજા ઘરોના ઇમલા વેરો છેલ્લા સો વર્ષ થી ભરે છે, આ વિસ્તારના ગરીબ લોકો કાચા મકાનમાં રહે છે, જે મકાન કોઈપણ સમયે પડી જાય તેવી સ્થિતિમાં હોય […]

Rajasthan

ગુજરાતથી જાલોર જઈને જુગાર રમતા ૪૨ લોકોની ધરપકડ કરી મુદ્દામાલ ઝપ્ત કર્યો

જાલોર જયપુરની સીઆઇડી સીબીને જાણભેદુના માધ્યમથી મળેલી માહિતીના આધારે કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ મોટા રહસ્ય ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયું છે કે આટલા લાંબા સમયથી સાંચોરમાં આ ગોરખધંધો ચાલતો હતો અને પોલીસને તેની આજ સુધી ગંધ કેમ નહોતી આવી?જાલોરથી […]

Rajasthan

છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્ય

નસવાડી છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક પાણીનો ધોધ પડતાં અદભુત દૃશ્યો જાેવા મળ્યાં હતાં. વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઇને ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો જાેવા મળી રહ્યો છે. નસવાડીથી ધારસિમેલ ગામ ૩૦ કિમી દૂર આવેલું છે. રવિવારે ભારે વરસાદ થતાં ધારસિમેલનો ધોધ શરૂ થયો […]

Rajasthan

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની નવીન કચેરી ખાતે સેમિનાર યોજાયો હતો,,

આજ રોજ 2જી ઓકટોબર ના દિવસે મહાત્મા ગાંધીજી ની જન્મજયંતી નિમિતે સરકારી ગાઈડલાઈન મુજબ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સરકારી વકીલોના સંયુક્ત ઉપક્રમે સાયબર  ક્રાઇમ  અને ઇન્વેસ્ટિગેશન વિષય ઉપર ભાર મૂકી સેમિનાર યોજાયો હતો, આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, સરકારી વકીલ રાજેન્દ્રસિંહ , જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, મેજિસ્ટ્રેટ બી.ડી.પટેલ […]