છોટાઉદેપુર: વીઓ,,,સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૦૨જી, ઓકટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે ગાબડિયા ખાતેની ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું. સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજયમાં અનેકવિધ પ્રવૃતિઓ […]
Rajasthan
ભારતના તમામ જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોવી જાેઇએ ઃ વડાપ્રધાન મોદી
જયપુર ભૂતકાળ બની ચૂકેલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ કાઉન્સિલના ર્નિણયો અને પારદર્શિતા વિશે અવારનવાર પ્રશ્નો અને આશંકાઓ ઉભી થતી હતી જેના પગલે મેડિકલ એજ્યુકેશન અને આરોગ્યની સેવાઓ ઉપર વિપરીત અસર પડી હતી. સરકારે અનેક પ્રયાસો અને પડકારોનો સામનો કર્યા બાદ છેવટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ […]