Rajasthan

રાજસ્થાનમાં ભાજપ ત્રણ તૃત્યાંશ બહુમતિથી સરકાર બનાવશે ઃ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા

જયપુર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દાવો કર્યો છે કે રાજસ્થાનમાં આ વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં જીત હાંસલ કરી તેમની પાર્ટી ત્રણ તૃત્યાંશ બહુમતિની સાથે સરકાર બનાવશે.તેમણે દાવો કર્યો છે કે ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.જયારે બાકી તમામ પાર્ટી ફેમિલી પાર્ટી(પરિવારવાળી પાર્ટી) બની રહી ગઇ છે.ભાજપ રાજસ્થાન પ્રદેશ કાર્ય સમિતિ બેઠકને સંબોધિત કરતા […]

Rajasthan

પેપર લીકના મોટા કસુરવારો પર કાર્યવાહી થવી જાેઇએ અને નેતૃત્વ પિરવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે ઃ સચિન પાયલોટ

જયપુર રાજસ્થાન કોંગ્રેસની અંદર બધુ બરાબર નથી આ વાત અનેકવાર જાહેર રીતે જાેવા મળી છે.પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સતત રાજયનો પ્રવાસ કરી રહ્યાં છે અને તેમની જાહેરસભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યાં છે.સચિનનું કહેવું છે કે પેપર લીકના મોટા કસુરવારો પર કાર્યવાહી થવી જાેઇએ અને નેતૃત્વ પિરવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે. સચિન […]

Rajasthan

સચિન પાયલોટે પેપર લીક મામલે ગેહલોત પર સાધ્યુ નિશાન

જયપુર રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસના ચિંતનશિબિરનો આજે બીજાે દિવસ હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસની છાવણીમાં પોતાના ચાર વર્ષના કામનું પ્રેઝન્ટેશન આપ્યો હતો ત્યારે બીજી તરફ સચિન પાયલટ ખેડૂત સંમેલન યોજવાની સાથે ગેહલોત પર સવાલો ઉઠાવી રહ્યા છે. નાગૌરની કિસાન રેલીમાં સચિન પાયલોટનું સમગ્ર ધ્યાન યુવાનો અને ખેડૂતો પર હતું જ્યારે […]

Rajasthan

ગુર્જરે ટોંકના નિવાઇ જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહ દરમિયાન મંચથી મોટું નિવેદન

જયપુર રાજસ્થાનમાં હાલના દિવસોમાં ભાજપમાં નેતૃત્વને લઇ ધમાસાન મચેલ છે.ભાજપના રાષ્ટ્રીય સચિવ અલકા ગુર્જરના નિવેદનથી હવે નવી હવા આપી દીધી છે.ગુર્જરે ટોંકના નિવાઇ જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં પહોંચ્યા હતાં આ દરમિયાન મંચથી મોટું નિવેદન આપી તેમણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય સચિવે કહ્યું કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર […]

Rajasthan

NIAના રાજસ્થાનના અનેક જિલ્લામાં દરોડા,PFIસાથે જાેડાયેલા લોકોની ધરપકડ કરી

જયપુર ઁહ્લૈં ષડયંત્ર કેસમાં દ્ગૈંછએ રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. દ્ગૈંછના જણાવ્યા અનુસાર, આ કેસમાં ઁહ્લૈંના આરોપી સભ્યો એક ષડયંત્ર હેઠળ રાજસ્થાનના મુસ્લિમ યુવાનોને દેશ વિરુદ્ધ ભડકાવતા હતા. કાવતરા હેઠળ, આરોપી સાદિક સરાફ, મોહમ્મદ આસિફ અને અન્ય અજાણ્યા મુસ્લિમ યુવાનોને રાજસ્થાન રાજ્ય સહિત ભારતના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કટ્ટરપંથી બનાવવામાં […]

Rajasthan

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ૨૭વર્ષનો જમાઈ ૪૦વર્ષની સાસુ સાથે ભાગી ગયો

સિરોહી રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ૪૦ વર્ષની સાસુ અને ૨૭ વર્ષના જમાઈની લવસ્ટોરીમાં નવો ખુલાસો થયો છે. આ મામલે તપાસ કર્યા બાદ પોલીસે બંનેને લઈને નવો દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં એ વાત સામે આવી છે કે સાસુ સાથે ફરાર થઈ ગયેલા જમાઈને પહેલાથી જ તેની સાથે પ્રેમ હતો. તેણે પોતાની પ્રેમિકાના ઘરમાં […]

Rajasthan

રાજસ્થાનના ચુરુ જિલ્લાથી ૨૫ વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો

ચુરુ રાજસ્થાનના ચુરુ જિલ્લાના તારાનગર પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં ૨૫ વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. બે આરોપીઓએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાની જાણ પર તારાનગર પોલીસ સ્ટેશનમાં બે નામના આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તારાનગર […]

Rajasthan

મારૂ ચાલે તો રેપ કરનારાઓના વાળ કાપી બજારમાં પરેડ કરાઉ ઃ રાજસ્થાનના મુખ્યમંત્રી

ઉદયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે બળાત્કારીઓ પર ભારે ગુસ્સો ઉતાર્યો છે.તેમણે કહ્યું કે જાે મારૂ ચાલે તો હું ગેંગસ્ટર અને રેપ કરનારાઓના વાળ કાપી બજારમાં સામૂહિક પરેડ કરાવું અને જનતા જાેવે કે આ રેપિસ્ટ વ્યક્તિ છે અને જે રેપિસ્ટ ટાઇપ લોકો છે તે રેપ કરવાનું ભુલી જશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે અહીં આ વાત કરી […]

Rajasthan

જયપુરમાં અમેરિકન વેરિયન્ટ ઓમિક્રોન XBB.1.5નો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે એલર્ટ થયું

જયપુર હવે રાજસ્થાનમાં કોરોનાનો નવો વેરિઅન્ટ દાખલ થયો છે. જયપુરમાં એક યુવકમાં એક નવો વેરિયન્ટ જાેવા મળ્યો છે. આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે યુવકનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધું છે. જયપુરમાં ૨૧ વર્ષના યુવકમાં અમેરિકન વેરિયન્ટ જાેવા મળ્યો છે. યુવકના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ બાદ નવા વેરિયન્ટ ઠમ્મ્.૧.૫ની પુષ્ટિ થઈ છે. ત્યારથી આરોગ્ય […]

Rajasthan

વિરોધ પ્રદર્શનો વચ્ચે જૈન મુનિ સુજ્ઞેયસાગરજીનો દેહત્યાગ, ૯ દિવસથી ઉપવાસ પર હતા

રાજસ્થાન ઝારખંડમાં જૈન તીર્થસ્થાન સમેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગરજીએ મંગળવારે જયપુરમાં પોતાનો જીવ આપી દીધો. તેઓ ઝારખંડ સરકારના ર્નિણય સામે છેલ્લા ૯ દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. સુગ્યસાગર ૨૫ ડિસેમ્બરથી જયપુરના સાંગાનેરમાં આમરણાંત ઉપવાસ પર હતા. મંગળવારે સવારે સાંગાનેર સંધિજી મંદિરેથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન […]