Rajasthan

રાજસ્થાનમાં રેકોર્ડબ્રેક દારૂનું થયું વેચાણ,નવા વર્ષ પર બે દિવસમાં ૧૧૧ કરોડ રૂપિયાનો દારૂ પીધો!..

રાજસ્થાન એક તરફ જયપુરમાં જ્યાં નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ એક આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. માત્ર બે દિવસમાં જ જયપુરના લોકોએ ૧૧૧ કરોડ રૂપિયાનો દારૂ પીધો.નવા વર્ષની ઉજવણી માત્ર બે દિવસમાં જ સંપન્ન થઈ. વેચાણનો આંકડો ૩૦ અને ૩૧ ડિસેમ્બરનો છે. આંકડા મુજબ રાજધાનીમાં સૌથી વધુ દારૂનું વેચાણ થાય […]

Rajasthan

રાજસ્થાનના સિહોરીમાં ૨૭ વર્ષનાં જમાઈ ૪૦ વર્ષના સાસુ સસરાને નશામાં ચૂર કરી ભાગી ગયા

સિરોહી રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની સામે આવી છે. એક ૪૦ વર્ષની સાસુ તેના ૨૭ વર્ષના જમાઈના પ્રેમમાં પડી હતી. જ્યારે પ્રેમ ખીલ્યો ત્યારે સાસુ અને જમાઈ બંને ઘરેથી ભાગી ગયા. પ્રેમિકા સાસુ સાથે ફરાર પ્રેમી જમાઈએ પહેલા સસરાની સાથે દારૂ પાર્ટી કરીને તેમને નશામાં ચૂર કરી દીધા હતા. સસરા જ્યારે […]

Rajasthan

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં જીવલેણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા

હનુમાનગઢ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી નવા વર્ષ પર ખરાબ સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢ જિલ્લામાં નવા વર્ષની રાત્રે એક જીવલેણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. પોલીસ અને રાહદારીઓ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને બિકાનેર રીફર […]

Rajasthan

રાજસ્થાનમાં કોંગ્રેસ અનુશાસનમાં છે એક જુથ છે ઃ કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી

જયપુર કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે રાજસ્થાનમાં પુરી પાર્ટી અનુશાસનમાં છે અને એક જુથ છે આ સાથે જ પાર્ટી નેતાઓ અને પદાધિકારીઓને ધૈર્ય બનાવી રાખવાની સલાહ આપતા તેમણે કહ્યું કે પાર્ટી ઇમાનદારીથી કામ કરનારાઓને સમ્માન જરૂર આપે છે. રંધાવાએ કહ્યું કે જયપુરમાં પાર્ટીના અધિવેશનમાં તમામ વકતાઓએ સંગઠનની મજબુતી પર જાેર આપ્યું હતું […]

Rajasthan

બસપામાંથી આવેલા ધારાસભ્યોએ મારી સરકાર બચાવી, હું તેમનો આભારી છું ઃ રાજસ્થાન મુખ્યમંત્રી

જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત ઈશારામાં સચિન પાયલોટ પર નિશાન સાધ્યું છે. ઝ્રસ્ ગેહલોતે કહ્યું કે, એક જાતિથી કોઈ મુખ્યમંત્રી ન બની શકે. ઝ્રસ્ બનવા માટે તમામ જાતિઓનું સમર્થન મળવું જાેઈએ. ઝ્રસ્એ ભરતપુરના ઉચ્ચેનમાં જનસભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. સીએમ ગેહલોતે કહ્યું કે, તેઓ તેમની જાતિના એકલા ધારાસભ્ય છે. તે […]

Rajasthan

પેપર લીક કૌભાંડમાં ૫૫ આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઈન્ડ પણ ઝડપી પાડ્યો

ઉદયપુર રાજસ્થાન પેપર લીક મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. રાજસ્થાન પોલીસે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (ઇઁજીઝ્ર) શિક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ૫૫ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આ ૫૫માંથી મહિલાઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી છે, જ્યારે પુરુષોને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા બાદ પાંચ દિવસના રિમાન્ડ […]

Rajasthan

NIAએ કન્હૈયાલાલની ર્નિમમ હત્યા મામલે ૧૧ લોકો વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ

જયપુર રાજસ્થાનના ઉદયપુરમાં જૂન મહિનામાં એક દરજી કન્હૈયાલાલની ર્નિમમ હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં ગુરૂવાર (૨૨ ડિસેમ્બર) એ મોટી માહિતી સામે આવી છે. મામલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ બે મુખ્ય હુમલાખોર મોહમ્મદ રિયાઝ અત્રી અને મોહમ્મદ ગૌસ સહિત ૧૧ લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું છે. ચાર્જશીટમાં બે પાકિસ્તાની […]

Rajasthan

રાજસ્થાનના અજમેરમાં પત્નીને ન મોકલતા જીજાએ સાળાને ટ્રેલરથી કચડીને મારી નાંખ્યો

અજમેર રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક સાળાએ પોતાના સાળાને ટ્રેલર સાથે કચડીને હત્યા કરી નાખી. વહુ તેની પત્નીને તેની પાસે ન મોકલતા તેના સાળાથી નારાજ હતો. હત્યાની આ ઘટના ગત ૮ ડિસેમ્બરે અજમેર જિલ્લાના સાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અગાઉ પોલીસ તેને માર્ગ અકસ્માત માની રહી હતી. […]

Rajasthan

જયપુરમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના, કાકીની હત્યા કરી ભત્રીજાએ કર્યાં મૃતદેહના ૧૦ ટુકડા

જયપુર રાજસ્થાનની રાજધાની જયપુરથી દિલ્હીની શ્રદ્ધા વોલકર હત્યાકાંડ જેવો હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. કાકી દ્વારા અહીં રોકવામાં આવતા ગુસ્સામાં ભત્રીજાએ પહેલા તેની હત્યા કરી અને પછી લાશના ૧૦ ટુકડા કરી જંગલમાં ઠેકાણે લવાગી દીધી. આ સનસનીખેજ હત્યાકાંડ જયપુરના વિધાધર નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી ભત્રીજાનું […]

Rajasthan

ગુજરાતની ચૂંટણીમાં આપ પાર્ટીના કારણે હાર્યા, નહીંતર ભાજપને હરાવી દેતા ઃ રાહુલ ગાંધી

જયપુર રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જાે ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા શુક્રવારે ૧૦૦ દિવસ પુરા કરી ચુકી છે. જે બાદ રાજસ્થાનની રાજધાની જયપુરમાં તેમણે અશોક ગહલોત સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું […]