જયપુર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ) એ ભારત જાેડો યાત્રા દરમિયાન સવાઈ માધોપુરમાં તેમની તુલના મહાત્મા ગાંધી સાથે કરવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે તેમની તુલના કોઈ અન્ય મહાન નેતાઓ સાથે ન કરવી જાેઈએ. તેમણે પાર્ટી નેતાઓને આ મામલામાં ત્રણ સૂચન આપ્યા છે. રાહુલ ગાંધીએ પહેલી સલાહ […]
Rajasthan
પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે ૨ને કચડાયા, ૧૨ વાહનોને પણ ટક્કર મારી, બંનેના થયા મોત
કોટા રાજસ્થાનના કોટા જિલ્લાના રાવતભાટામાં એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ૧૨૦ની સ્પીડે રહેલા ટ્રેલરે હાહાકાર મચાવ્યો હતો. લોકો બચવા આમથી તેમ દોડવા લાગ્યા હતા. ટ્રેલરથી કચડાઈ જવાને કારણે ૨ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં અને ૬ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ૯ ડિસેમ્બરે કોટાના રાવતભાટામાં થયો હતો. તેનો વીડિયો રવિવારે સામે […]
રાજસ્થાનમાં ચુંટણીને ભાજપ સક્રિય, ૩૮ નેતાઓની ટિકિટ ખતરામાં!..
જયપુર અમિત શાહ જાે રાજસ્થાનમાં પણ ગુજરાત ફોર્મૂલા લાગૂ કર્યો તો ૩૦ સાંસદ અને ધારાસભ્યોને ટિકિટ કપાવવાનું નક્કી ગણવામાં આવી રહ્યું છે. રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા, કેંદ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ઘણા નેતા રેસમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ […]
અશોક ગેહલોતે ગદ્દાર કહેતા સચિન પાયલટ દુખી, “હું રાજકારણી ખરો પણ આખરે તો હું માનવી જ છું”
જયપુર રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ કોઈનાથી અજાણી નથી. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય તણાવ ઘણો વધી ગયો છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અશોક ગેહલોતે, સચિન પાયલટને ગદ્દાર પણ કહ્યા હતા. અશોક ગેહલોતના આ નિવેદન પર હવે પાયલોટે કહ્યું કે તેને […]
રાજસ્થાનમાં અશોક ગહલોત અને સચિન પાયલોટના સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ
જયપુર રાજસ્થાનમાં ભારત જાેડો યાત્રાની એન્ટ્રી પહેલા જ મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે પોસ્ટર વિવાદ શરૂ થઇ ગયો છે.રાજસ્થાનના ઝાલાવાડમાં પાયલોટ સમર્થકો દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનું સ્વાગત કરતા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.આ પોસ્ટરોમાં રાહુલની સાથે પાયલોટની મોટી તસવીર લગાવવામાં આવી છે. જયારે ગહલોતની ખુબ નાની તસવીર લગાવવામાં આવી […]
રાજસ્થાન પહોંચી ભારત જાેડો યાત્રા, ઝાલાવાડમાં ભવ્ય સ્વાગત, લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં
ઝાલાવાડ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા રવિવાર રાજસ્થાન પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશમાં ૧૨ દિવસમાં ૩૮૦ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ યાત્રા રાજસ્થાનના ઝાલાવાડમાંથી પ્રવેશ કર્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસની એમપી કમિટિના પ્રમુખ કમલનાથ અને પાર્ટીના અન્ય નેતા પણ સામેલ રહ્યા હતા. અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં […]
રાજુ ઠહટ હત્યા કેસમાં પોલીસે તમામ ૫ આરોપીઓને પકડ્યા, હથિયારો પણ જપ્ત કર્યા
રાજસ્થાન રાજસ્થાનના સીકરમાં ગત શનિવારે કુખ્યાત ગેંગસ્ટર રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસને અંજામ આપનારા તમામ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજુ ઠેહટ હત્યા કેસના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં સીકર જિલ્લાના રહેવાસી મનીષ જાટ અને વિક્રમ ગુર્જર, હરિયાણાના ભિવાની જિલ્લાના […]
વીમા ક્લેમ લેવા માટે પતિએ પોતાની પત્ની અને સાળાની કરી નાખી હત્યા!..હીસ્ટ્રીશીટરને આપી સોપારી!..
જયપુર ૨ કરોડનો વીમા ક્લેમ લેવા માટે પતિએ પોતાની પત્ની અને સાળાની હત્યા કરી નાખી હતી. આ કામ માટે તેણે હીસ્ટ્રીશીટરને ૧૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. ડબલ મર્ડરની આ સનસનીખેજ ઘટના રાજસ્થાનની છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સનસનીખેજ બ્લાઈંડ ડબલ મર્ડરનો ખુલાસો થયો છે. તેમાં હરમાડા પોલીસ ચોકીએ મૃતક મહિલા શાલૂના પતિ મહેશચંદ ધોબી અને […]
પિતાએ પોતાની જ દીકરી પર હવસ ઉતારી, બે વર્ષથી બનાવી રહ્યો હતો હવસનો શિકાર
જયપુર રાજસ્થાનના બુંદી જિલ્લામાં પિતા-પુત્રીના સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કારપેન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં પિતા દ્વારા સગીર પુત્રી પર શારીરિક શોષણ કરવામાં આવતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષથી પિતા પોતાની દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યો હતો. પરંતુ પુત્રીએ કોઈક રીતે હિંમત કરીને તેના પરિવારની આંગણવાડીના […]
રાજસ્થાનમાં પિતાએ ૧૪ વર્ષની દીકરીનો ૪૦ વર્ષના પુરુષ સાથે ૪ લાખમાં સોદો કરી દીધો
ધૌલપુર રાજસ્થાનમાં માનવ તસ્કરી અને રેપ તથા ગેંગરેપ જેવા કિસ્સાઓ દરરોજે આવતા રહે છે. અહીં માનવ તસ્કરીનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ધૌલપુરમાં એક પિતાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર દીકરીને ચાર લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ત્યાર બાદ માસૂમ દીકરીને ખરીદનારા શખ્સે કેટલીય વાર તેના પર રેપ કર્યો. જેમ તેમ કરીને […]








