Rajasthan

ભાઈએ સગીર પિતરાઈ બહેન પર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી અને પછી….

બુંદી રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે તેના પિતરાઈ ભાઈની સગીર બહેન પર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી દીધી. બાદમાં પરિવારે સમાજમાં ઈજ્જત બચાવવા માટે આ વાત કોઈને કહી નહીં. શનિવારે પીડિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પીડિતાની ડિલિવરી એક શાળાના પરિસરમાં ગુપ્ત રીતે કરવામાં આવી હતી. […]

Rajasthan

રાજસ્થાનમાં સૂતેલા પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગ, ૩નું ઘટનાસ્થળે મોત, ગામમાં મચી દોડધામ

રાજસ્થાન રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં શનિવારે રાત્રે પરસ્પર વિવાદમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ સગા ભાઈઓને ગોળી મારી દેવામાં આવી હતી. એક સાથે ત્રણ હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ […]

Rajasthan

દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સનું ડીઝલ ખુટ્યું, લોકોએ ધક્કા મારી સ્ટાર્ટ કરી, ત્યાં દર્દીનું થયું મોત

બાંસવાડા રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ૧૦૮ જીવન વાહિનીની લાપરવાહીથી એક દર્દીનું તડપીને મોત થઈ ગયું છે. હકીકતમં દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તામાં ડીઝલ ખતમ થતાં બંધ પડી ગઈ હતી. ડ્રાઈવરે દર્દીના પરિવારને ૫૦૦ રૂપિયા આપીને ડીઝલ લેવા મોકલ્યો. પરિવારના લોકો બાંસવાડાથી ડીઝલ લઈને પાછા આવ્યા. ડીઝલ નાખ્યા બાદ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ જ ન થઈ. તેના પર […]

Rajasthan

સચિન પાયલોટ સાથે ૮૦ ટકા ધારાસભ્યો છે ઃ મંત્રી આરએસ ગુઢા

જયપુર આવતા વર્ષે રાજસ્થાનનમાં વિધાનસભાની ચૂંટણી યોજવાા જઇ રહી છે તે પહેલા જ કોગ્રેસમાં આતંરીક વિખવાદ સામે આવ્યો છે. કોગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. જેમા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બે ભાગમાં વહેચાઇ ગયુ છે. રાજસ્થાનમાં આ રાજકીય ગરમાવો કોગ્રેસનો આંતરીક છે પરંતુ તેની આગ કોગ્રેસને સતાથી દૂર કરી શકે છે. રાજસ્થાનના કોગ્રેસના મુખ્યમંત્રી […]

Rajasthan

અશોક ગેહલોતે સચિન પાયલટને ટીકા કરીને મુખ્યમંત્રી પદને લઈને સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એકવાર ફરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યુ છે. અશોક ગેહલોતે સચિન પાયલટની ટીકા કરતા તેમને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે એક ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. એક વ્યક્તિ જેની પાસે ૧૦ ધારાસભ્યો નથી, જેણે વિદ્રોહ કર્યો, તેણે પાર્ટીને દગો […]

Rajasthan

કોંગ્રેસ ધારાસભ્યએ સવારે ટિ્‌વટ કર્યું ,સાંજ પડતા રાજકારણનો પારો ગરમ થયો

જયપુર રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દિવ્યા મદેરણાએ બુધવારે સવારે એક ટિ્‌વટ કર્યું અને સાંજ પડતા પડતા તો રાજકારણનો પાર ગરમ થઈ ગયો. મદેરણાએ પોતાના ફોટો ટિ્‌વટ કર્યો, જેમાં રાહુલ ગાંધી સાથે તેઓ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી તેમના માથા પર ચુંબન કરી રહ્યા છે. ઓસિયાંથી ધારાસભ્ય દિવ્યા મદેરણા અને રાહુલ ગાંધીનો આ ફોટો ૨૦-૨૧ નવેમ્બરના રોજ […]

Rajasthan

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક જ ઘરમાં ૬ લોકોએ સામૂહિક આત્મહત્યા કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ઉદયપુર એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે દિલ્હીના બુરાડી ઘટનાની હૃદયદ્રાવક યાદો તાજી કરી દીધી છે. બુરાડીના ઘરનું તે રૂવાંડા ઉભા કરતું દ્રશ્ય પણ યાદ આવ્યું, જ્યારે એક ઘરમાં ૧૦ લોકોના મૃતદેહો ફાંસી પર લટકતા હતા. તેવી જ રીતે ઉદયપુરના ગોગુંડા તહસીલના એક ગામમાં સામૂહિક મૃત્યુનો મામલો પોલીસ પાસે આવ્યો છે. આ બાબતને આપણે […]

Rajasthan

રાજસ્થાનની એક બાળકી પર થયો ગેંગરેપ, ૫ માંથી ૩ સીમા સુરક્ષા દળના જવાનો હતા સામેલ,

રાજસ્થાન રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ પાંચ લોકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. જેમાં સીમા સુરક્ષા દળના ત્રણ જવાનોનો સમાવેશ થાય છે. યુવતીના રિપોર્ટ પર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધીને તેમને કસ્ટડીમાં લીધા છે. ગેંગરેપનો આ મામલો શ્રીગંગાનગર જિલ્લાના રાયસિંહનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાની મેડિકલ […]

Rajasthan

રાજસ્થાનમાં કાકાએ ભત્રીજી પર નજર બગાડી, દોઢ મહિના સુધી દુષ્કર્મ કર્યું

ચુરુ રાજસ્થાનમાંથી નજીકના સંબંધો તૂટવાના કિસ્સાઓ આવતા રહે છે. લોહીના સંબંધો અહીં તારતાર થયા છે. આવો જ એક કિસ્સો ફરી વાર સામે આવ્યો છે. રાજ્યના ચૂરુ જિલ્લામાં ૧૭ વર્ષની સગીર ભત્રીજીને જાેઈને તેના સગા કાકાની દાનત ખોરી થઈ. એક જ આંગણામાં મોટા ભાઈના પરિવાર સાથે રહેતા કાકાએ હૈવાનિયતની હદો પાર કરતા ભત્રીજી સાથે રેપની ઘટનાને […]

Rajasthan

રાજસ્થાનમાં ગામ માથેથી ઉડાવ્યું હેલીકોપ્ટર,ડરના કારણે વાડામાં બાંધેલી ભેંસનું મોત

બહરોડ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા બહરોડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બલજીત યાદવ અને એક પાયલટ વિરુદ્ધ તેમની જ વિધાનસભા વિસ્તારના રહેવાસી એક પશુ પાલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ તપાસમાં લાગી છે. ફરિયાદ અત્યંત હેરાન કરનારી છે. પશુ માલિકનું કહેવુ છે કે, ધારાસભ્યનું હેલીકોપ્ટર ઘર પરથી પસાર થયું અને તેના ડરથી ભેંસનું મોત થયું. […]