તમિલનાડુ તમિલનાડુના પ્રખ્યાત મંચ સ્પીકર અને રાજકીય વિશ્લેષક બદ્રી શેષાદ્રીની ધરપકડનો લોકો વિરોધ કરી રહ્યા છે. તામિલનાડુ પોલીસે ૨૯ જુલાઈના રોજ સવારે લગભગ ૫ વાગ્યે તેની ધરપકડ કરી છે. બદ્રીના બેચમેટ્સે કહ્યું કે તમિલનાડુ પોલીસે કોઈ કારણ કે આરોપ કહ્યા વગર જ તેમની ધરપકડ કરી હતી. બદ્રી શેષાદ્રી લોકોમાં એક સારા વક્તા તરીકે ઓળખાય છે, […]
Tamil Nadu
રાશનની દુકાનો પર ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું
તમિલનાડુ દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો ર્નિણય લીધો છે. ટામેટાંની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે તેને રાશનની દુકાનો પર ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું હતું. સહકાર મંત્રી […]
તમિલનાડૂની ‘દ એલિફેન્ટ વ્હિસ્પરર્સે’ રચ્યો ઈતિહાસ, બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો જીત્યો એવોર્ડ
તમિલનાડુ આખરે એ દિવસ આવી ગયો, જેનો સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. ૯૫માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ ૨૦૨૩ જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જાેવા […]
તમિલનાડૂના આ ભિખારીએ ભીખમાં આવેલા રૂપિયા ઝ્રસ્ રાહતકોષમાં કર્યા દાન, કિં. ૫૦લાખ
મદુરાઈ દાનને કેટલાય ધર્મોમાં સૌથી મોટો ગુણ માનવામાં આવે છે. પણ એવું ખૂબ જ ઓછુ જાેવા મળે છે કે, કોઈ દાનમાં મળેલા ધનને ડોનેટ કરી દે. કંઈક આવું જ તમિલનાડૂના એક ભિખારીએ કર્યું છે. તેણે મુખ્યમંત્રી રાહત કોષમાં લગભગ ૫૦ લાખ રૂપિયાનું દાન કરીને દાખલો બેસાડ્યો છે. આપને જણાવી દઈએ કે, ૭૨ વર્ષના પૂલપાંડિયને મે […]
તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં ડ્ઢસ્દ્ભના કાર્યકર્તા-તેના સહયોગીઓ દ્વારા માર મારવામાં આવેલા આર્મી જવાનનું મૃત્યુ થયું
કૃષ્ણગીરી તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડ્ઢસ્દ્ભ) ના કાર્યકર્તા અને તેના સહયોગીઓ દ્વારા ર્નિદયતાથી માર મારવામાં આવેલા આર્મી જવાનનું મૃત્યુ થયું છે અને આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ૨૯ વર્ષીય લાન્સ નાઈક એમ. પ્રભુ પર ચિન્નાસ્વામી નામના પક્ષના કાર્યકર્તા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને […]
મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ૪ લોકોનાં મોત, વીડિયો થઇ રહ્યો છે વાયરલ
ચેન્નાઈ તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ ૯ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રાનીપેટ જિલ્લાના નેમિલીની બાજુમાં કિલીવેડી વિસ્તારમાં મંડિયામ્મન મંદિર માયલર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જાેવા મળી રહી […]
તમિલનાડુમાં હોસ્પિટલની સિસ્ટમને હેક કરીને હેકરે ૧.૫ દર્દીઓનો ડેટા વેચી દીધો
ચેન્નાઈ તમિલનાડુમાંથી એક મોટા સમાચાર છે. અહીં હેકર્સે શ્રી સરન મેડિકલ સેન્ટરના ૧.૫ લાખ દર્દીઓનો વ્યક્તિગત ડેટા ટેલિગ્રામ ચેનલ અને સાયબર ક્રાઈમ ફોરમને વેચ્યો હતો. આ સમાચાર બાદ ત્યાં હોબાળો મચી ગયો છે. ક્લાઉડસેક કંપનીએ આ જાણકારી આપી છે. આ કંપની સાયબર એટેક વિશે માહિતી આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર, વેચવામાં આવેલા ડેટામાં વર્ષ ૨૦૦૭ […]
છોકરીને પહેલા ડ્રગ્સ, પછી ગેંગરેપ, વીડિયો બનાવી બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો
ત્રિચી તમિલનાડુના ત્રિચીમાંથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. ૧૬ વર્ષની છોકરીને તેના સંબંધીએ પહેલા ડ્રગ્સ પીવડાવ્યું, પછી પાંચ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો. અને પછી એક વર્ષ સુધી અશ્લીલ વિડિયો દ્વારા તેને બ્લેકમેલ કરતા રહ્યા. હાલમાં તેને ત્રિચીમાંથી બચાવી લેવામાં આવી છે. તે જ સમયે, તમિલનાડુ પોલીસે […]
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,પાંચ જિલ્લામાં પુરનું એલર્ટ
ચેન્નાઈ તમિલનાડૂના કેટલાય વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેમ પણ ફુલ થઈ ગયા છે. રાજ્યમં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તે ચાલુ રહેવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, રાજ્યમાં રવિવારે ભારે વરસાદ થશે અને ચેન્નાઈમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. મયિલાદુથુરાઈ […]
ફટાકડાની ફેક્ટરીમાં ભંયકર વિસ્ફોટ, આગ લાગવાથી ૫ના મોત; ૧૦ લોકો ઘાયલ
તમિલનાડુ તમિલનાડુના મદુરાઈ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના થિરુમંગલમમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. હાલમાં અહીં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. મદુરાઈના એસપી આર. શિવ પ્રસાદે કહ્યું- પાંચ લોકોના મોત થયા છે. આ ફટાકડા બનાવવા અને સ્ટોર કરવા માટેનું વેરહાઉસ છે. અમે દુર્ઘટનાનાં કારણની તપાસ કરી રહ્યા છીએ. […]