ચેન્નાઈ તમિલનાડૂની રાજધાની ચેન્નઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બિરયાનીને લઈને થયેલા વિવાદમાં ૭૪ વર્ષિય વૃદ્ધ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. પતિ દ્વારા આગ લગાવ્યા બાદ પત્નીએ પતિને બાહોમાં ઝકડી રાખ્યો, જેથી પતિ પણ દાઝી ગયો. ત્યાર બાદ બંનેને હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા, જ્યાં પતિ-પત્ની બંનેના મોત થઈ ગયા હતા. આ ઘટના […]
Tamil Nadu
જબરદસ્તીથી અમારા પર હિન્દી ન થોપો, નહિ તો શરૂ થશે ભાષા યુદ્ધ ઃ ઝ્રસ્ તમિલનાડુ
તમિલનાડુ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભાષા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ ભાજપની સરકારને ચેતવણી આપી કે, હિન્દી ભાષા થોપીને વધુ એક ભાષા યુદ્ધની શરૂઆત નથી ઈચ્છતા અને તેની શરૂઆત કરવામાં ન આવે. સ્ટાલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, હિન્દીને અનિવાર્ય બનાવવાના પ્રયાસ છોડી દેવામાં આવે અને દેશની અખંડિતાને કાયમ રાખવામાં આવે. […]
તામિલનાડુમાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટમાં ગરમ પાણી નાખ્યું
ચેન્નાઈ તામિલનાડુથી એક ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિના જ પ્રાઈવેટ અંગો પર ગરમાગરમ ઉકળતું પાણી નાખી દીધું હતું. આ સમયે તેનો પતિ ઊંઘી રહ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે. હકીકતમાં થયું એવું હતું કે મહિલાને તેના પતિનું લગ્નેતર અફેર હોવાની આશંકા હતી. જેના કારણે પતિ […]
લોકસભા ચૂંટણી પહેલાં એઆઈએડીએમકે એક નેતૃત્વમાં જાેવા મળશે ઃ શશીકલા
ચેન્નાઇ તમિલનાડુમાં એઆઈએડીએમકેમાં આંતરિક વિવાદ વચ્ચે પાર્ટીમાંથી બરતરફ મહાસચિવ વી.કે.શશીકલાએ ચેન્નઈ, તિરુવલ્લુર અને થિરુત્તાનીમાં રોડ શૉ કર્યો. તેમણે આ રોડ શૉ તમિલ માટીના અધિકારો અને મહિલાઓની ગરિમાની રક્ષા માટે કર્યો હતો. શશીકલાએ તેની શરૂઆત ટી નગરમાં પોતાના ઘરેથી કરતા કહ્યું કે જ્યારે એમ.જી.રામચંદ્રને પાર્ટી શરૂ કરી હતી તો તેમણે કહ્યું હતું કે તે આ પાર્ટીને […]
તામિલનાડુમાં ૧૦ રૂપિયાના સિક્કા ભેગા કરી ૬ લાખની નવી કાર ખરીદી ગ્રાહકે રૂ ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા
તમિલનાડુ સામાન્ય રીતે તમે બજારમાં સિક્કા બાબતે ઘણી દલીલ થાય છે. ક્યારેક લોકો છુટ્ટા એટલે કે ચિલ્લર લેવાનો આગ્રહ રાખે છે, તો ક્યારેક એક સાથે વધુ સિક્કા લેવાની ના પાડે છે. ત્યારે તામિલનાડુમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ ૧૦-૧૦ રૂપિયાના સિક્કાથી કાર ખરીદી છે. ગ્રાહકે રૂ ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ […]
તમિલનાડુમાં બે વર્ષના બાળકને કારે બે વાર કચડી નાખ્યું છતાં બચી ગયું
તમિલનાડુ તમિલનાડુમાં રસિપુરમ નજીક પટ્ટનમ ખાતે બે વર્ષનું બાળક રમતાં-રમતાં કાર ની નીચે આવી ગયું હતું. કારનો ચાલક કારને રિવર્સ લેતો હતો, ત્યારે ચાલકને બાળક દેખાયુ નહીં. જેથી બાળક કાર સાથે અથડાઇને પાછળના ટાયરની નીચે આવી ગયું હતું. વીડિયોમાં દેખાય છે તેમ થોડી ક્ષણો પછી ચાલક ફરી કારને આગળ લે છે અને બાળક પર ફરીથી […]
તમિલનાડુમાં બે બસો વચ્ચે ભયંકર ટક્કરનો વિડીયો વાયરલ
તમિલનાડુ તમિલનાડુના સાલેમમાં પૂરપાટ ઝડપે આવતી બે બસો વચ્ચે ભયંકર ટક્કર થઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતનો એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બસની અંદરનો છે. પૂરપાટ ઝડપે દોડતી બસ અચાનક બીજી બસ સાથે ટકરાઈ જાય છે. અકસ્માત સમયનો આ વીડિયો હચમચાવી નાખે […]
તમિલનાડુના ડીએમકે સાંસદો પોતાનો પગાર શ્રીલંકાને આપશે
ચેન્નઈ ભારતનું પાડોશી શ્રીલંકા પોતાના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં લોકોને ભોજન મળી રહ્યું નથી. મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. પેટ્રોલ, ડીઝલ મળી રહ્યું નથી. લોકો સરકારનો સતત વિરોધ કરી રહ્યાં છે. સરકારના તમામ સાંસદોએ પોતાના પદ પરથી રાજીનામાં પણ આવી રહ્યાં છે. લોકોમાં રાજપક્ષે પરિવાર પર ગુસ્સો છે. દેશમાં […]
કોઈમ્બતુરની કોલેજમાં ૪૦ વિદ્યાર્થીઓને આયસોલેટ કરાયા
તમિલનાડુ કોવિડ-૧૯ના વધતા જતા કેસો અને હેલ્થ પ્રોટોકોલને અનુસરવામાં લોકોને આપવામાં આવતી ઢીલ વચ્ચે, તામિલનાડુ સરકારે ૨૨ એપ્રિલના રોજ ફરીથી ફેસ-માસ્ક ન પહેરનારાઓ પર દંડ લાદવાનું શરૂ કર્યું. સ્ટાલિન સરકારે સંબંધિત વિભાગોને રાજ્યમાં આ નિયમનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. મુખ્ય આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે લોકો પાસેથી ૫૦૦ રૂપિયાનો […]
દેશમાં ઓલાનું ઈલેક્ટ્રીકલ સ્કૂટરથી કંટાળી માલીકે આગ લગાવી દીધી
તમિલનાડુ ઓલા સ્કૂટરમાં કોઇ સમસ્યા સર્જાવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ તમિલનાડુમાં જે મામલો તાજેતરમાં સામે આવ્યો છે તે તદ્દન ચોંકાવનારો છે. જેમાં ઓલા સ્કૂટરથી પરેશાન થઇને એક વ્યક્તિએ પોતાના સ્કૂટર પર પેટ્રોલ છાંટીને તેમાં આગ લગાવી દીધી હતી. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે, જેમાં […]