મિલનાડુ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક ૧૭ વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે. આ વાત બહાર આવતા જ સમગ્ર હોસ્પિટલમાં હો હા થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ કિશોરીએ જે બાળકીને જન્મ આપ્યો છે તેના પિતા વિશે જાણીને બધા દંગ રહી ગયા છે. તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. પોલીસે […]
Tamil Nadu
શા માટે સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સાથે સમાન વ્યવહાર ન કરવો જાેઈએ?.
તમિલનાડુ સરકારે નરસિમ્હન પર કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વર્ગો વચ્ચે દુશ્મનાવટને વધારવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે રંગરાજન નરસિમ્હન સામેના બંને કેસને ફગાવી દીધા. “શું તે (મંદિર) સરકાર હેઠળ રહેવા જાેઈએ? શું બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરતી સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સાથે સમાન વર્તન ન કરવું જાેઈએ? શું ટી.આર. રમેશ જેવા […]
એબીવીપીના કાર્યકરોએ તામિલનાડુ સરકારનું પૂતળા દહન કર્યું
તામિલનાડુ સરકાર આરોપીને પકડવાની જગ્યાએ તેમને છાવરી રહી છે જ્યારે ન્યાય માટે એબીવીપીવિરોધ કરે છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે.લાવણ્યાને ન્યાય નહીં મળે ત્યાં સુધી એબીવીપીદ્વારા વિરોધ કરવામાં આવશે.તામિલનાડુમાં એબીવીપીના રાષ્ટ્રીય નેતા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને હજુ સુધી પોલીસ કસ્ટડીમાં છે જેને લઈને આજે […]
તામિલનાડુમાં વિદ્યાર્થીની પર ધર્મપરિવર્તન માટે દબાાણ કરાતા કોઈ કાર્યવાહી ન થતા રોષ
તામિલનાડુના થુંજાવુર જિલ્લાની એક શાળામાંવિદ્યાર્થિની પર શાળાના જ કર્મચારીઓ દ્વારા ધર્મ પરિવર્તન માટેનું દબાણ કરાતું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્રસ્ત વિદ્યાર્થિનીએ દ્વારા આપઘાતનો પ્રયાસ કરાતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરમાં તામિલનાડુના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો […]
તામિલનાડુમાં ભારે વરસાદના કારણે ૭ રાજ્યોને એલર્ટ કરાયા
ચેન્નઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સાથે અન્ય ઉપનગરોમાં શુક્રવારે હળવો વરસાદ થવાની આગાહી કરી હતી. અરબ સાગર ઉપર લોઅર પ્રેશરના કારણે મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ત્યાર પછી ડિપ્રેશન ભારતના પશ્ચિમી કિનારાથી દૂર જતું રહેશે. સ્કાયમેટ મુજબ પૂર્વીય મધ્ય અરબ સાગરની ઉપર બનેલા ડિપ્રેશનથી […]
મોલ, દુકાનોમાં કર્મચારીઓને બેસવાનો અધિકાર મળ્યો
ચેન્નાઇ તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘનાઢ્ય અને શ્રીમંત પરિવારો દ્વારા સોનાંચાદી અને ઘરેણાની દુકાનો, રિટેલિ સ્ટોર ચલાવવામાં આવી રહ્યા છે જેમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓને નોકરીએ રાખવામાં આવે છે. મહિલા ગ્રાહકોને મહિલા કર્મચારી સારી રીતે સમજાવી શકે એવા શુભ આશયથી મહિલા કર્મચારીઓની નિમણૂંકો કરવામાં આવે છે, પરંતુ તેઓને નોકરીની આકરી શરતોમાં […]
ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ ૨૦૨૨માં બનીને થશે તૈયાર
તામિલનાડુ નિર્માણ થવા પર ભારતીય રેલવેનો નવો પંબન બ્રિજ ૧૮.૩ મીટરના ૧૦૦ સ્પેન સાથે ૨ કિલોમીટરથી વધારે લાંબો હશે અને સાથે જ ૬૩ મીટરનો એક નેવિગેશનલ સ્પેન હશે જે જહાજાે અને સ્ટીમરોની અવર-જવરને સક્ષમ કરતા લંબવત રૂપે ઉપર તરફ હજુ વધશે. જૂના પુલમાં જહાજાેની અવર-જવરને સક્ષમ કરવા માટે શેરજર સ્પેનને મેન્યુઅલ રૂપે સંચાલિત કરવામાં આવે […]