ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના બરેલીમાં કટ્ટરપંથીઓ સતત વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેસબુક પર ભગવાન રામ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રિહાન અંસારીની પોલીસે ધરપકડ કરી છે. રિહાન અંસારીએ ફેસબુક પર ભગવાન રામને લઈને એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો. હિન્દુ જાગરણ મંચની ફરિયાદ પર આ પોસ્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને જેલમાં મોકલી […]
Uttar Pradesh
‘જનસંખ્યા, લોકશાહી અને વિવિધતાની ત્રિવેણી આપણને અનન્ય બનાવે છે’ – યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં જી-૨૦ અંતર્ગત આયોજિત યુથ-૨૦ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કહ્યું હતું કે જાે યુવાનોની પ્રતિભા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ થાય છે તો મને દુઃખ થાય છે. જે એવો સમયગાળો નહોતો. જ્યારે યુવાનોએ પોતાની પ્રતિભાથી સમાજને નવી દિશા આપી નથી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે શ્રી રામે […]
ઉતરપ્રદેશમાં ખચાખચ ભરેલી પંચાયતમાં છોકરીએ લીધો બેઈજ્જતીનો બદલો
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં પંચાયતે તુગલકી ફરમાન જાહેર કર્યું છે. બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ મામલો એક છોકરીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા સાથે સંબંધિત છે. આ મામલે રિપોર્ટ નોંધાયા બાદ પંચાયતે યુવકને ચપ્પલ વડે માર મારવાનો આદેશ જારી કર્યો હતો. જે બાદ યુવતીએ યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા […]
પતિના મોતનો આઘાત સહન ન થતાં ૨ કલાકમાં જ પત્નીનું મોત
ઝાંસી ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક જ પરિવારમાંથી એક સાથે ૨ લોકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મહિલા તેના પતિના મોતનો આઘાત સહન ન કરી શકી અને તેના પતિના મૃત્યુના ૨ કલાક બાદ મહિલાનું પણ મોત થયું. આ રીતે ઘરમાં એક સાથે ૨ મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું. સૂત્રો […]
હાથરસમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૫ના ઘટનાસ્થળે જ મોત
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં સહપાળમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૨૧ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. […]
જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે ચાલુ રહેશે, હાઈકોર્ટનો આદેશ યથાવત
વારાણસી અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે છજીૈં સર્વે ચાલુ રહેશે. હાઇકોર્ટે વારાણસી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. આ પહેલા ૨૭ જુલાઈએ કોર્ટે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટમાં જઈને આ ર્નિણયને પડકારશે. તમને જણાવી દઈએ કે સર્વે […]
ઉત્તરપ્રદેશ શાહજહાંપુરના RSS કાર્યાલય પર પથ્થરમારો, તોફાનીઓએ કાર્યકરોને મૂઢ માર માર્યો
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આરએસએસ કાર્યાલયની દિવાલ પર પેશાબ કરવાની ના પાડતા બબાલ થઈ હતી. તોફાનીઓએ વિદ્યાર્થી પ્રચારક સાથે અન્ય કાર્યકરોને મૂઢ માર માર્યો હતો. ઓફિસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા જ, કેટલાક અન્ય હિંદુ સંગઠનો, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોચ્યા હતા. હિન્દુ સંગઠનોએ કહ્યું કે લાંબા […]
ઉત્તર પ્રદેશમાં અટલ રેસિડેન્શિયલ સ્કૂલો રાજ્યના ૧૮ જિલ્લામાં ચલાવશે
વારાણસી ઉત્તર પ્રદેશ સરકાર ગરીબો, અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. અટલ રેસિડેન્શિયલ સ્કૂલો રાજ્યના ૧૮ જિલ્લામાં ચલાવવાની છે. તેમાં પણ ૧૬ જિલ્લામાં નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. આમાં ઓગસ્ટના અંત સુધીમાં ધોરણ ૬ માટે વાંચન શરૂ કરવાની તૈયારીઓ છે અને બાકીની […]
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં જ્યોતિ મૌર્યા જેવો જ કેસ
બારાબંકી ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં જ્યોતિ મૌર્યા જેવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ તેની પત્નીને લેખપાલ બનાવ્યા બાદ ગુમાવી બેઠો. પતિનો આરોપ છે કે લેખપાલની નોકરી મેળવ્યા બાદ પત્નીએ તેની સાથે બધા સંબંધ તોડી નાખ્યો. ત્યારબાદથી પત્નીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જાે કે જજે આ કેસની સુનાવણી કરતા […]
UCC પર સીએમ યોગીનું નિવેદન ઃ ‘વન નેશન વન લો’ લાગુ કરવો પડશે
ઉત્તરપ્રદેશ દેશમાં ેંઝ્રઝ્ર વિશે ઘણી ખોટી માહિતી છે. આપણે સામાજિક ન્યાયની વાત કરીએ છીએ પણ પરિવારને જ ન્યાય આપી શકતા નથી. શરુઆત તો તેની પરિવારથી જ કરવી પડશે. પછી તે લગ્નની વાત હોય કે મિલકત અને વારસાની. તે બધા માટે સમાનરૂપે લાગુ થવું જાેઈએ. છદ્ગૈં સાથેની ખાસ વાતચીતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, […]