હૈદરાબાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શનમાં અલગ અલગ રાજયોના મોટા શહેરોમાં આયોજીત કરવામાં આવી રહેલ રોડ શોથી પ્રદેશમાં મોટા રોકાણ આવવાનો સિલસિલો જારી છે.તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં ટીમ યોગીએ રોડ શો કર્યો તેના માધ્યમથી ૧૯ રોકાણકારોએ ૨૫ હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરાયા હતાં.આ એમઓયુના માધ્યમથી પ્રદેશમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ૩૨ હજારથી વધુ રોજગારની તક મળશે […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટે ભેળસેળવાળુ દૂધ વેચવાના મામલામાં ૩૨ વર્ષે ચુકાદો આપ્યો
મુઝફ્ફરનગર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટે ભેળસેળવાળુ દૂધ વેચવાના મામલામાં ફરિયાદ નોંધાયા બાદ ૩૨ વર્ષ બાદ એક વ્યક્તિને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. એડીશ્નલ ચીફ જ્યૂડિશિયલ મજિસ્ટ્રેડ પ્રશાંત કુમારે ગુરુવારે આરોપી દૂધ વિક્રેતા હરબીર સિંહને મામલામાં દોષિત ઠેરવતા તેમના પર ૫ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અભિયોજન અધિકારી રામવાતાર સિંહે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું […]
વિદ્યાર્થિની પર ટ્રેનમાં રેપ, જીઆરપીએ રેલવે કર્મચારીની ધરપકડ કરી
ઈટાવા ઉત્તરપ્રદેશના ઈટાવા જંક્શન સ્ટેશન પર રેલવેના સફાઈ કામદારે રેલવેના કોચમાં એક સ્કૂલની છોકરી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાથી રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કારની માહિતી મળ્યા બાદ જીઆરપીએ આરોપી સફાઈ કામદારની ધરપકડ કરી હતી. જાેકે આ મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ રેલવે […]
રોહિત વેમુલાની શ્રદ્ધાંજલિ સભામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો આમને-સામને
ઉત્તરપ્રદેશ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમને લઈને મંગળવારે લખનૌ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે દ્ગજીેંૈં, સમાજવાદી છાત્ર સભા અને મ્છઁજીછ એ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન (છૈંજીછ) દ્વારા આયોજિત કાર્યક્રમને ટેકો આપ્યો હતો, તો છમ્ફઁના વિદ્યાર્થીઓએ જાતિવાદી રાજકારણ અને સૂત્રોચ્ચારનો આક્ષેપ કરીને વિરોધ કર્યો હતો. બંને પક્ષના વિદ્યાર્થીઓ ઘણી […]
ઉત્તર પ્રદેશના હરદોઈમાં નગર મહામંત્રી પર છોકરીને ભોળવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો
હરદોઈ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભાજપના આધેડ ઉંમરના નગર મહામંત્રી પર ૨૬ વર્ષની છોકરીને ભોળવીને ભગાડી જવાનો આરોપ છે. આરોપ છે કે, ૪૭ વર્ષના ભાજપના નેતા સમાજવાદી પાર્ટીના નેતાની ૨૬ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયા છે. સપા નેતાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધાર પર ભાજપ નેતા વિરુદ્ધ કેસ નોંધી શોધખોળ […]
ખભા પર સ્વિગી બેગ સાથે વાયરલ બુરખાવાળી મહિલા કોણ છે?.. મહિલા વિષે જાણો
લખનઉ લખનઉની શેરીમાં બુરખો પહેરેલી એક મહિલા પોતાના ખભા પર સ્વિગી બેગ લઈને જતી જાેવા મળે છે. જ્યારે આ મહિલાની તસવીર વાયરલ થઈ તો લોકો પૂછવા લાગ્યા કે, બુરખાવાળી મહિલા કોણ છે? ત્યારે મીડિયને મળેલી આ બુરખાવાળી મહિલાનું નામ રિઝવાના છે, જે લખનઉના ચોક વિસ્તારમાં રહે છે. આવો જાણીએ શું છે ફેરીવાળી રિઝવાનાની કહાણી… રિઝવાના […]
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જન્મદિવસના કાર્યક્રમમાં કેકની લૂંટ, એક-બીજા પર પડ્યા સમર્થકો
લખનૌ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રવિવારે પોતાનો ૬૭મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર રાજ્યના સંભલ જિલ્લામાં બસપા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેકની લૂંટનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજર બસપા સમર્થકો કેક લૂંટવા માટે એકબીજા પર […]
ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં પતિ સાથે સાસરિયે જઈ રહેલી મહિલાએ ત્રણ લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો
બાંદા યૂપીના બાંદા જિલ્લામાં પતિ સાથે સાસરિયે જઈ રહેલી મહિલાએ ત્રણ લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતા સાથે થયેલી બર્બરતાની વાત સાંભળીને પોલીસ પણ દંગ રી હતી. આરોપ છે કે, ગુરેહ ગામની નજીક શનિવાર રાતે દારુના નશામાં ત્રણ લોકોએ આ મહિલા સાથે ગેંગરેપ કર્યો. હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેના પ્રાઈવેટ […]
ભાજપ પોતાની ભાષામાં સુધાર લાવે, શિખંડીની જેમ હુમલો ના કરે ઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ
કન્નોજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહારો કર્યા છે.તેમણે વિશ્વ હિન્દી દિવસ પર ભાજપ નેતાઓને પોતાની ભાષામાં સુધાર લાવવાની સલાહ આપી.અખિલેશે અહીં કહ્યું કે ભાજપે પોતાની ભાષામાં સુધાર લાવવો જાેઇએ તેમણે શિખંડિઓની જેમ હુમલો ન કરવો જાેઇએ સમાજમાં ભાઇચારાનું વાતાવરણ બનાવવું જાેઇએ ગુલદસ્તાના રૂપમાં તમામ એક રહે તેવા પ્રયાસ […]
ભાજપની વિરૂધ્ધ માર્ગથી લઇ સંસદ સુધી લડાઇ લડવામાં આવશે ઃ શિવપાલ સિંહ યાદવ
લખનૌ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવે કહ્યું છે કે ભાજપની વિરૂધ્ધ માર્ગથી લઇ સંસદ સુધી લડાઇ લડવામાં આવશે.આ સાથે જ તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે ડિંપલ યાદવની વિરૂધ્ધ એક શબ્દ પણ સહન કરવામાં આવશે નહીં. શિવપાલ યાદવે સૈફઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સાંસદ ડિંપલ યાદવની વિરૂધ્ધ ભાજપ નેતાઓ દ્વારા સતત કરવામાં […]