ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કડક સંદેશ છે કે શ્રાવણમાં ક્યાંય પણ કાવડિયોને કોઈ સમસ્યા ન આવે. આ સાથે મુસ્લિમ વિસ્તારોમાંથી કાવડયાત્રા પસાર થતી વખતે તોફાનો ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થ ગોઠવી દેવામાં આવી રહી છે. જાેકે મુખ્યમંત્રીનો કડક આદેશ બાદ પણ અઠવાડિયામાં બે મોટા હંગામા થયા, જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશ આગ્રામાં યોગી આદિત્યનાથે જાહેરાત, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલાયું
આગ્રા ઉત્તર પ્રદેશની તાજનગરી આગ્રા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે. અહીં સીએમએ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરી દીધું. જણાવી દઈએ કે નામ બદલવાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. મેટ્રો પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર સુશીલ કુમારે કહ્યું કે સરકાર જે નામ ઈચ્છશે તે રાખવામાં આવશે. આગરામાં સીએમ […]
મેરઠ મોલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં બહાર પડેલા ૧૦થી વધુ બાઈક સળગ્યા
ઉત્તરપ્રદેશ મેરઠના સરથાણા પોલીસ સ્ટેશનમા્ં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ સૌપ્રથમ પોલીસ સ્ટેશનના મોલમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર પોલીસ સ્ટેશનને લપેટમાં લીધું હતું. તે જ સમયે, આ અકસ્માતમાં ૧૦ થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ હતી. આગના કારણે ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, […]
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ ખાતે ઓવરલોડેડ ટ્રક મકાનમાં ઘુસી જતા ઘરના ૩ સભ્યોના મોત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં લખનઉં-વારાણસી હાઈવે પર સરાઈ બહેલિયા ખાતે એક ઓવરલોડેડ ટ્રક એક મકાનમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે […]
ઉત્તર પ્રદેશના બરેલીમાં યુટ્યુબરના ઘરે પોલીસના દરોડા
બરેલી ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે મોડી રાત્રે પોલીસે એક યુટ્યુબરના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસના આ દરોડામાં યુટ્યુબરના ઘરેથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. રોકડ રિકવર કર્યા બાદ પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રોકડ જપ્ત કરી અને પોતાની સાથે લઈ ગયા. પોલીસ અધિકારીઓના જણાવ્યા […]
ઉત્તરપ્રદેશના બરેલીમાં યુટ્યુબરના ઘરે દરોડા, લાખોની બેનામી સંપતિ મળી
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે મોડી રાત્રે પોલીસે એક યુટ્યુબરના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસના આ દરોડામાં યુટ્યુબરના ઘરેથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. રોકડ રિકવર કર્યા બાદ પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રોકડ જપ્ત કરી અને પોતાની સાથે લઈ ગયા. પોલીસ અધિકારીઓના જણાવ્યા […]
UP ATS એ સીમા હૈદરની તપાસ હાથ ધરી
ઉતરપ્રદેશ આ દિવસોમાં પાકિસ્તાનથી આવેલ સીમા હૈદર આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેના વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ એન્ટી ટેરર ??સ્ક્વોડે સીમા હૈદરની તપાસ શરૂ કરી છે. સીમા હૈદર તેના પ્રેમી સચિનને ??મળવા માટે પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ભારત આવી હતી. યુપી એટીએસ […]
UP ATSએ ભારતીય સેનાની અંગત માહિતી પાકિસ્તાન મોકલનાર ISI એજન્ટની ધરપકડ કરી
ઉત્તરપ્રદેશ પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં ેંઁ જી્હ્લ એ રવિવારે એક શંકાસ્પદ ૈંજીૈં એજન્ટની ધરપકડ કરી છે. સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રઈસ મુંબઈમાં અરમાન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે રાજી કર્યો હતો. એટલું […]
ઉત્તરપ્રદેશના મેરઠમાં શોપ્રિક્સ મોલ પાસે રેપિડ રેલનો થાંભલો પડતા ૮ મજૂર દટાયા
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મેરઠમાં ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. ગઈકાલે એટલે કે રવિવાર રાત્રે લગભગ ૩ વાગ્યે શોપ્રિક્સ મોલ પાસે રેપિડ ટ્રેનનો થાંભલો પડી ગયો હતો. ત્યારે થાંભલો પડતા ૮ મજૂરો તેની નીચે દટાયા હતા. મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મેરઠમાં ગઈકાલે જ પહેલા મોટો અકસ્માત સર્જાયો હતો જે બાદ આજે ફરી અકસ્માંતની ઝપેટમાં ૮ […]
ઉત્તરપ્રદેશમાં ચેરમેને દલિત કર્મચારીને પગમાં માથું મૂકીને માફી મંગાવી
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના હરદોઈમાં, સમાજવાદી પાર્ટીની પિહાની નગર પાલિકા શાહીન બેગમે એક દલિત કર્મચારીની હાથ જાેડીને તેના પગ આગળ માથું રાખીને માફી મંગાવી હતી. વીડિયો વાયરલ થયા બાદ માફી માંગનાર યુવક માં સમાન ગણાવી ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાની વાત કરી રહ્યો છે. બીજી તરફ મહિલા પ્રમુખ આ ઘટનાના વીડિયોને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યી છે. […]








