Uttar Pradesh

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હિંદુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને પરણિત પુરુષ સાથે કરાવ્યા ઓનલાઈન નિકાહ કરાવતો મૌલવીની ધરપકડ

ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ખોડામાંથી યુવતીના ધર્મ પરિવર્તનના કેસમાં ચોથા આરોપી દિલ્હીના મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિંદુ યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપી મોહમ્મદ રાહિલ ઉર્ફે રાહુલ અગ્રવાલ સાથે ઓનલાઈન નિકાહ કરવા બદલ દિલ્હીના મૌલવીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી શાહદમન સંગમ વિહાર દિલ્હીની મસ્જિદનો મૌલવી છે. ધર્માંતરણના મામલામાં […]

Uttar Pradesh

ટામેટાને મળી z+ સુરક્ષા.. શાકભાજી વિક્રેતાને ઉઠાવી ગઈ પોલીસ…

ઉત્તરપ્રદેશ જીવનમાં ઘણીવાર અકલ્પનીય ઘટનાઓ બની જતી હોય છે, જેના પર વિશ્વાસ મુકવો પણ અશક્ય હોય છે. ફૈંઁ લોકોની સુરક્ષા માટે ડ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે ટામેટા જેવી શાકભાજીને પણ ડ સિક્યોરિટી મળશે ? આ ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીની છે. જ્યા ગ્રાહકોને પણ ટામેટાથી દૂર રાખવા માટે […]

Uttar Pradesh

લખનઉના આ મંદિરોમાં પુરૂષ ભક્તોને ધોતી અને મહિલાઓને સાડીમાં મળશે પ્રવેશ

લખનઉ શ્રાવણ માસમાં શહેરના શિવ મંદિરોમાં ભક્તો કાયદા મુજબ પૂજા કરી શકે તે માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હવે જાે ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરીને પૂજા કરવી હશે તો મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલ ડ્રેસ કોડ પહેરીને જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ મળશે. ત્યાર બાદ જ ભક્તોને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવશે. મનકામેશ્વર મંદિર અને […]

Uttar Pradesh

હમીરપુરના BJP MLAને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી મળી

હમીરપુર ઉત્તર પ્રદેશના હમીરપુર સદરથી ભાજપના ધારાસભ્ય મનોજ પ્રજાપતિને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્યએ આ અંગે એસપી દીક્ષા શર્માને મેઇલ મોકલીને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. ધારાસભ્યને ધમકી આપતા આરોપીએ લખ્યું છે કે તેની બંદૂક હત્યા માટે તૈયાર છે. કાં તો તે […]

Uttar Pradesh

પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેને પીએમની કરી પ્રશંસા, ેંઝ્રઝ્રને આપ્યુ સમર્થન

બરેલી પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવી પણ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યુ છે. મુખ્તારની બેન નકવીની દ્ગય્ર્ં ચલાવે છે તેમજ તેમણે ટ્રિપલ તલાક પીડિતો માટે ન્યાય મેળવવાની કામગીરી કરી છે જેઓએ હવે ેંઝ્રઝ્રને સમર્થન જાહેર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ફરહત નકવીએ આ અંગે કહ્યું છે કે […]

Uttar Pradesh

યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન

ઉત્તરપ્રદેશ હાલમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી પૂરા જાેર સાથે દેશમાં ેંઝ્રઝ્ર લાવવાની વાત કરી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહી છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે […]

Uttar Pradesh

ગેંગસ્ટર અતીક અને તેની પત્નીના નામે ૩ અબજ ૪૫ કરોડ ૪૭ હજાર રૂપિયાની સંપત્તિ પોલીસે જપ્ત કરી

લખનૌ અતીક અહમદની હત્યા પછી તેની અબજાે રુપિયાની સંપત્તી ગેંગસ્ટર એક્ટ હેઠળ સરકારી તીજાેરીમાં જશે. પોલીસ અધિકારીઓની ટીમ ગેંગસ્ટર એક્ટની કલમ ૧૬ અને ૧૭ની જાેગવાઈઓની સમીક્ષા કરી રહી છે અને ટૂંક સમયમાં જ અતીક અહેમદ અને તેની પત્નીના નામે અધિગ્રહિત કરાયેલી મિલકતોને સરકારી મિલકત તરીકે નોંધવામાં આવશે. ત્યારે તે તમામ મિલકતો પર સરકારનો અધિકાર રહેશે. […]

Uttar Pradesh

યુનિફોર્મ સિવિલ કોડઃ ‘મુસ્લિમો સરકારના ર્નિણયને સ્વીકારશે નહીં’ ઃ સપા સાંસદ ડૉ. શફીકર રહેમાન બારકે

લખનૌ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ આ મુદ્દે રાજકારણ તેજ થઈ ગયું છે. આ અંગે વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર અનેક રીતે સવાલો ઉઠાવી રહી છે, ત્યારે હવે સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકર રહેમાન બર્કનું નિવેદન પણ સામે આવ્યું છે. સપાના સાંસદ સાનેએ કહ્યું કે મુસ્લિમો યુસીસી અંગે સરકારના ર્નિણયને સ્વીકારશે […]

Uttar Pradesh

હવે શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટરથી જાેઈ શકશો આગરાનો તાજમહેલ અને મથુરાના મંદિરો

લખનૌ ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ આગ્રા અને મથુરા વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્ય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ શહેરના હેલીપોર્ટને રાજસ એરોસ્પોર્ટ્‌સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને લીઝ પર આપવાની મંજૂરી આપી છે. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર આગ્રાના એતમાદપુર સબડિવિઝનમાં નવા બનેલા હેલિપોર્ટથી મથુરાના ગોવર્ધન સુધી કામ કરશે, […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તનને લઈને કાયદો કડક, જ્યાં સજાની જાેગવાઈઓ દસ વર્ષ સુધીની..

લખનાઉં પ્રેમ લગ્ન કરવા એ કોઈનો પણ હક છે, પરંતુ આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં છોકરીઓ ફસાઈ રહી છે. પહેલા પ્રેમનું નાટક હાય છે, પછી ધર્મ પરિવર્તન અને લગ્ન ત્યાર પછી છેતરપિંડી આચરવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? છોકરીઓ કેવી રીતે આ માયાજાળમાં ફસાઈ જાય છે. તે જાણવું ખૂબ […]