ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. એક ફુલ સ્પીડે આવી રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં પોલીસે ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના […]
Uttar Pradesh
પતિએ ટ્રિપલ તલાક આપ્યા બાદ ત્રણ દિયરોઓએ હલાલાના નામે ભાભી સાથે ગેંગરેપ કર્યો
બરેલી ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા, પછી તેના ત્રણ દિયરોઓએ હલાલાના નામે તેની સાથે ગેંગરેપ કર્યો. મહિલાનો આરોપ છે કે જ્યારે તે આ અંગે ફરિયાદ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી તો ત્યાંના અધિકારીઓએ સાંભળ્યું નહોતું. અંતે […]
લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનનો જીવ લઈ લીધો
લખનઉ હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના દિવસે જ વરરાજાએ કંઈક એવું પગલું ભર્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર લગ્નના દિવસે જ વરરાજાએ પોતાની દુલ્હનનો જીવ લઈ લીધો છે. દુલ્હનનો જીવ લેવા માટે વરરાજા દુલ્હનને બ્યુટી પાર્લરમાં લઈ જવાના બહાને પોતાની […]
ઉત્તરપ્રદેશના સંભલમાં ભાજપ અને સપાના સમર્થકો વચ્ચે મસ્જિદમાં મારામારી
સંભલ ઉત્તર પ્રદેશના સંભલમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદની અંદર ભાજપ અને સમાજવાદી પાર્ટીના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો રાજપુરાનો છે. અહીં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં ૨૧ દુકાનોના ભાડાને લઈને સપા અને બીજેપી સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. થોડી જ વારમાં આ લડાઈ લડાઈમાં ફેરવાઈ ગઈ. સમર્થકો વચ્ચે ઘણી લાતો અને મુક્કાબાજી થઈ છે. […]
ઝૂંપડામાં આગ લાગતા એક જ પરિવારના ૬ના મોત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં માતા અને પાંચ બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી ૧૦ વર્ષની વચ્ચે હતી. આજુબાજુ બધા સુતા હતા. આગની ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા […]
મુસ્લિમ છોકરીએ ઘરબાર છોડી હિન્દુ છોકરા સાથે મંદિરમાં ફેરા ફર્યા
ઉત્તરપ્રદેશ સીતાપુરના રામપુર મથુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રના બિસેસરની રહેવા વાળી મુસ્લિમ યુવતી રુબિયાનો લગભગ બે વર્ષથી થાનગાવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મેઉડી સેવલીયા નિવાસી હિન્દુ યુવક પ્રદીપ યાદવ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ રુબિયાના ઘરના લોકો આ સબંધના વિરોધમાં હતા. પરંતુ રુબિયા પ્રદીપ સાથે લગ્ન કરવા માટે જીદ્દ પર અડેલી હતી. જ્યારે ફૐઁ સભ્યોને […]
સુહાગરાતના દિવસે જ વર-કન્યાનાં મોતથી ચકચાર
બહરાઇચ ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લામાં લગ્નનો જશ્ન માતમમાં ફેરવાયો છે. બુધવારે રાતે લગ્ન કરીને આવેલા નવ વિવાહીત કપલની લાશ તેમના રૂમમાંથી મળી છે. સુહાગરાતના દિવસે જ દુલ્હા-દુલ્હનના મોતથી બધા સ્તબ્ધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસ મૃતદેહનો કબજાે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માંગતી હતી, પરંતુ વર-કન્યાના સંબંધીઓએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના […]
જૌનપુર સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે પાસ કરાવવાના બદલામાં શારીરિક સંબંધની માંગણી કરી
જૌનપુર ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટીમાંથી એક શરમજનક ઘટના બની છે. પૂર્વાંચલ યુનિવર્સિટીના ૐર્ંડ્ઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જાેઇ શકાય છે કે પ્રોફેસર વિદ્યાર્થીની પાસે કિસની માંગ કરી રહ્યો અને પાસ કરવાના બદલામાં શારીરિક સંબંધની માંગ કરી રહ્યો છે. આ વીડિયો વિદ્યાર્થીનીએ પોતે બનાવ્યો છે અને આરોપી ૐર્ંડ્ઢને […]
ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં બબાલ, કૈલાશ ખેર આયોજકો પર ભડક્યા
લખનઉ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ખેલો ઈન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું વર્ચુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ ઉદ્દઘાટન સમારોહમાં પરફોર્મ કરવા માટે સિંગર કૈલાશ ખેર પણ પહોંચ્યા હતા. પોતાના અવાજથી સૌને મંત્રમુગ્ધ કરી દેતા કૈલાશ ખેર આ કાર્યક્રમાં રૌદ્ર સ્વરુપમાં જાેવા મળ્યા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા […]
જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી
લખનઉ પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મુનવ્વર રાણાની તબિયત અચાનક બગડી હતી, બાદ તેમને રાજધાની લખનૌની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ હાજર છે. તબીબોનું કહેવું છે કે રાણા માટે આગામી ૭૨ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ […]